Garavi Gujarat USA

ગ્લોબલ એનવયેશન સેફ્ટી રેન્્કકિંગમાં ભારત 48મા સ્થાને

-

ચીને ગત સપ્ાહે ભારત સાથેના સંબંધોમાં દખલ ન દેવા અમેરરકાને ચેતવણી આપી હોવાનું પેન્્ટાગૉનના અહેવાલમાં જણાવાયું હતું. આ અહેવાલમાં વધુમાં જણાવાયું હતું કે વર્યા ૨૦૨૦-૨૦૨૧ના સમગ્ વર્યા દરમ્યાન લદ્ાખમાં ગલવાન વૅલીમાં બન્ે દેશો વચ્ેની મિાગાંઠ વખતે અશધકારીઓએ ક્ટોક્ટીની ગંભીરતાને ઓછી કરવાનો પ્રયાસ કરી સરહદ પર ન્સ્થરતા જાળવવા અને ભારત સાથેના એના રદ્પક્ષીય સંબંધોથી અન્ય ક્ષેત્ોને નુકસાન પહોંચાિતાં અ્ટકાવવાના હેતુ પર ભાર મયૂક્યો હતો. ભારતને અમેરરકા સાથે વધુ શનક્ટતા કેળવતા રોકવા મા્ટે ચીન સરહદી તણાવને ્ટાળવા માગે છે, વર્યા ૨૦૨૧ દરમ્યાન પીપ્જસ શલબરેશન આમસી (પીએલએ)એ લાઇન ઑફ એક્્ચયુઅલ કન્ટ્ોલ (એલએસી) પર સૈન્ય તહેનાત રાખવાનું તેમ જ ઇન્ફ્ાસ્ટ્ક્રનું બાંધકામ ચાલું રાખ્યું હતું. બન્ે દેશો સરહદ પરના લાભ ગુમાવવા માગતા ન હોવાથી વા્ટાઘા્ટોનું પરરણામ શયૂન્ય રહ્યું હતું. બન્ે દેશોએ બીજા દેશનાં દળોને પાછા ખેંચવાની અને પહેલાંની ન્સ્થશત પર પાછા ફરવાની માગ કરી હતી. જોકે ચીન કે ભારત બન્ેમાંથી કોઈ પણ દેશ આ શરતો પર સંમત થયા નહોતા.

આંતરરાષ્ટીય નાગરરક ઉડ્ડયન સંગઠન (ICAO) ના ગ્લોબલ એશવયેશન સેફ્્ટી રેન્ન્કિંગમાં ભારતનો ક્રમ સુધરીને 48મો થયો છે. ચાર વર્યા પહેલા આ રેન્ન્કિંગમાં ભારત 102મા ક્રમે હતો, એમ ભારતની શનયમનકારી સંસ્થા DGCA અશધકારીઓએ જણાવ્યું હતું.

અશધકારીઓએ જણાવ્યું કે રેન્ન્કિંગમાં શસંગાપોર ્ટોચ પર છે, આ પછી UAE અને દશક્ષણ કોરરયા અનુક્રમે બીજા અને ત્ીજા સ્થાને છે. આ યાદીમાં ચીન 49મા સ્થાને રહ્યું છે.

યુશનવસયાલ સેફ્્ટી ઓવરસાઇ્ટ ઓરિ્ટ પ્રોગ્ામ (યુએસઓએપી) સતત મોશન્ટરરંગ એપ્રોચ હેઠળ, 9 થી 16 નવેમ્બર દરશમયાન ICAO કોઓરિયાને્ટેિ વેશલિેશન શમશન (ICVM) હાથ ધરવામાં આવ્યું હતું.

શશનવારે િીજીસીએના વિા અરુણ કુમારે જણાવ્યું હતું કે રેગ્યલુ ્ટે રે ભારતના સફ્ે ્ટી રેન્ન્કિંગને અપગ્િે કરવા મા્ટે અથાક મહેનત કરી છે અને તને ા આ પરરણામો છે. આશા છે કે અમે જાગ્ત રહીશું અને તમે ાં વધુ સધુ ારો કરીશ.ું અશધકારીઓએ જણાવ્યું હતું કે કી સફ્ે ્ટી એશલમન્ે ્ટના અસરકારક અમલીકરણના સદં ભમયા ાં

 ?? ??

Newspapers in English

Newspapers from United States