Garavi Gujarat USA

અફઘાનનસ્તાનમાં મદરેસામાં નમાઝ દરનમયાન નવસ્ફોટમાં 15નાં મોત

-

અફ્ઘાશનસ્તાનના ઐબક શહેરના મદરેસામાં ગત સપ્ાહે નમાઝ પઢતી વખતે થયેલા એક શવસ્ફો્ટમાં 15 લોકોના મોત થયા હતાં અને 27 લોકો ઘાયલ થયા હતાં. મીરિયા રરપોટ્સયા અનુસાર આ દુઘયા્ટનામાં 10 શવદ્ાથસીના મોત થયા હતાં. સરકારી અશધકારીએ જણાવ્યું હતું કે આ મામલાની તપાસ હાથ ધરવામાં આવશે. અફઘાશનસ્તાનની તાશલબાન સરકારના કટ્ટર દુશ્મન ઇસ્લાશમક સ્્ટે્ટના ત્ાસવાદીઓ દ્ારા અવારનવાર નમાઝ વખતે શવસ્ફો્ટ કરવામાં આવે છે અને ખાસ કરીને અફઘાશનસ્તાનના શશયા સમુદાયના લોકોને શનશાન બનાવવામાં આવી રહ્ા છે.

Newspapers in English

Newspapers from United States