Garavi Gujarat USA

ફ્ાંસમાં 2022નું વર્યા 1990 પછીનું સૌથી વધારે ગરમ રહ્યં

-

ફ્ાંસમાં 2022નું વર્યા 1990 પછીનું સૌથી વધારે ગરમ વર્યા રહ્ાનું રાષ્ટીય હવામાન સેવાએ જણાવ્યું હતું. યુરોપ સશહત સમગ્ શવશ્વમાં કાળઝાળ ગરમીથી અનેક સમુદાયોને અસર થવા ઉપરાંત નદી-નાળા પણ સયૂકાવા લાગ્યા હતા. ફ્ાંસમાં જંગલની આગે ગરમીમાં વધારો વધારો કયયો હતો. એક અંદાજ પ્રમાણે સરેરાશ તાપમાન 14.2થી 14.6 સેન્્ટીગ્ેિ રહેશે. 1989માં ફ્ાંસમાં વરસાદની 25 ્ટકા ઘ્ટ સાથે તે વર્યા સૌથી સુકુિં વર્યા હતું. 1989માં 17 મશહના તથા 2005માં નવ મશહના દુષ્કાળ જેવી ન્સ્થશત રહ્ા બાદ વતયામાન વર્યામાં આઠ મશહના દુષ્કાળની ન્સ્થશત રહી ચયૂકી છે. યુરોપ, ચીન અને ઉત્ર અમેરરકામાં પણ અસામાન્ય ઉંચું તાપમાન રહ્યું છે.

Newspapers in English

Newspapers from United States