Garavi Gujarat USA

પાળ્તુ શ્ાને અિસ્મા્તે માશલિની િત્યા િરી

-

તુર્કીના સેમ્સન પ્ાાંત તાજેતરમાાં એર્ પાળેલાાં શ્ાને અર્સ્માતે તેના માલલર્નો જીવ લઈ લીધો હતો. થોડા દિવસો પહેલા જ લપતા બનેલા 32 વર્ષીય માલલર્નુાં ગોળી વાગતા તરત જ મૃત્યુ થયુાં હતુાં.

32 વર્ષીય ઓઝગુર ગાવરેર્ોગ્લુ લમત્ો સાથે લિર્ાર ર્રવા ગયો હતો અને તેની લોડ ર્રેલી િોટગન ર્ારબૂટમાાં રાખતો હતો.

િરલમયાન બાંિૂર્ના લરિગર પર તેના પાળેલા ર્ૂતરાનો પગ પડી ગયો હતો. બાંિૂર્માાંથી નીર્ળેલી ગોળી સીધી ઓઝગુરને વાગી અને તેનુાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાંુ. ઓઝગુરની હત્યાની પણ આિાંર્ા વ્યક્ત ર્રવામાાં આવી રહી છે

 ?? ?? અને પોલીસને ગેરમાગગે િોરવા માટે પાલતુાં ર્ૂતરાની વાતાતા ર્હેવામાાં આવી હોય તેમ લાગી રહ્યાં છે. પોલીસ આ મામલે તપાસ ર્રી રહી છે, જોર્ે તેમને હજુ સુધી આ વાતની પુષ્ટિ ર્રતો ર્ોઈ પુરાવો મળ્યો નથી.
અને પોલીસને ગેરમાગગે િોરવા માટે પાલતુાં ર્ૂતરાની વાતાતા ર્હેવામાાં આવી હોય તેમ લાગી રહ્યાં છે. પોલીસ આ મામલે તપાસ ર્રી રહી છે, જોર્ે તેમને હજુ સુધી આ વાતની પુષ્ટિ ર્રતો ર્ોઈ પુરાવો મળ્યો નથી.

Newspapers in English

Newspapers from United States