Garavi Gujarat USA

્મલાઇકાએ કયયુું નિયું સાહસ

-

મલાઈકા અરોરા તેના આકર્તાક અંદાજની સાથે તેના જીવનમાં અજુતાન કપૂર સાથેના સંબંધોને કારણે ચચાતામાં રહે છે. મલાઈકાએ તાજેતરમાં

સોવશ્યલ મીફડ્યામાં તેના નવા શો ‘મૂવવંગ ઈન વવથ મલાઈકા’ની જાહેરાત કરી હતી. આ વસરીઝમાં મલાઈકાના જીવન વવશે જાણવા ઉત્સુક તેના ચાહકો તેના રોવજંદા જીવનને જાણી શકશે. આ શો મા્ટે એક ખાસ પ્રોમો બનાવા્યો છે. જેમાં મલાઈકાએ સામે આવીને તેના ટ્ોલસતાને િાલતું વાતો પર િોકસ કરવાની જગ્્યાએ તેના વવશે ચચાતા કરવા નવું મ્ટીફર્યલ આવી રહ્યં હોવાનું જણાવ્્યું છે. મલાઈકાએ વીફડ્યોમાં જણાવ્્યું છે કે, મારા કપડાં, મારી સ્્ટાઈલ, બ્ેકઅપ, ફરલેશનશીપ વવશે અનેક ચચાતાઓ થઈ ચૂકી છે અને મને ્ટાગષે્ટ કરવામાં આવી છે. આ બધી વાતો તો હવે જૂની થઈ ચૂકી છે. હું ચચાતા કરવા મા્ટે તમારા મા્ટે એક નવો વવર્્ય લાવી છું. મારો નવો શો ‘મૂવવંગ ઈન વવથ મલાઈકા’. આ વીફડ્યોની સાથે મલાઈકાને જે પ્રકારની કોમન્ે ્ટ્સ સાથે અત્્યાર સુધી ટ્ોલ કરવામાં આવી છે તે પણ ફ્લેશ થઈ રહી છે. મલાઈકાનો નવો અનોખો શો 5 ફડસમ્ે બરે ફડઝની પ્લસ હો્ટ સ્્ટાર પર ફરલીઝ થઈ રહ્ો છે.

Newspapers in English

Newspapers from United States