Garavi Gujarat USA

ઓરીયો ચીઝ કેક કુકીઝ

- રીતીઃ

૧ કપ ભુક્ો કરેલા ઓરીયો નિ્કકરીટસ્ ૧/૨ કપ તૈયાર મળતું ક્રીમ ચીઝ ૧/૨ કપ મીઠા ્વગરિું િરમ માખણ ૧ કપ સાકર ૧ ટી્કપૂિ ્વેિીલા એસેન્સ ૧ કપ મેંદો ૧/૨ કપ ચોકલેટ ચીપ્સ્ એક િેકીંગ ટ્ે લઇ તેમાં િટર પેપર મૂકરીિે ટ્ે િે િાજુ પર રાખો. એક ઊંડા િાઉલમાં ક્રીમ ચીઝ અિે માખણ મેળ્વી ફરીણ્વાિા સાધિ ્વડે નમક્સ કરી સું્વાળું નમશ્રણ તૈયાર કરો. પછી તેમાં સાકર અિે ્વેિીલા એસેન્સ મેળ્વી ફરીણ્વાિા સાધિ ્વડે નમક્સ કરી લો. તે પછી તેમાં મેંદો અિે ચોકલેટ ચીપ્સ મેળ્વી ચપટ ચમચા ્વડે તેિે હળ્વેથી ્વાળી લો. હ્વે તૈયાર કરેલી કનણકમાંથી ૧ આઇસક્રીમિા ચમચા ્વડે એક ્કકકુપ કનણક કાઢી તમારા હાથમાં મૂકરી ગોળ િોલ જ્વે ો ગોળાકાર આપી ગોળો તૈયાર કરીિે ગોળાિે ઓરીયો નિ્કકરીટસ્ િા ભુક્ામાં રગદોળીિે િોલ પર નિ્કકરીટસ્ િો એક પડ દરેક િાજુ િિે તેમ તૈયાર કરીિે તેિે િેકીંગ ટ્ે પર મૂકરી દો.

હ્વે આગળથી ગરમ કરેલા ઑ્વિમાં ૧૮૦ સે (૩૬૦ ફે) તાપમાિ પર ૧૫ નમનિટ અથ્વા િોલ દરેક િાજુએથી હલકા બ્ાઉિ રંગિા થાય ત્યાં સુધી િેક કરી લો.

આમ િેક કરી લીધા પછી તિે ઠંડા થ્વા લગભગ ૩૦ નમનિટ રાખ્યા િાદ પીરસો અથ્વા હ્વાિંધ િરણીમાં ભરી જ્યારે જરૂર લાગે ત્યારે ઉપયોગ કરો.

 ?? ?? મયુંબઈમાં શયુક્રવાર, 3 ફડસેમ્બરે યોજાયે્લા 'બ્્લેન્ડસ્સ પ્ાઈડ િેશન ટૂર 2022' દરબમયાન બોબ્લવૂડ અબિનેત્ી શ્ેયા સરન એક તસવીર માટે પોઝિ આપે છે.
મયુંબઈમાં શયુક્રવાર, 3 ફડસેમ્બરે યોજાયે્લા 'બ્્લેન્ડસ્સ પ્ાઈડ િેશન ટૂર 2022' દરબમયાન બોબ્લવૂડ અબિનેત્ી શ્ેયા સરન એક તસવીર માટે પોઝિ આપે છે.
 ?? ??

Newspapers in English

Newspapers from United States