Garavi Gujarat USA

ઇન્ડદોનેમશયામાં લગ્ેતર સંબંધદો ગેર્કીાયિે, તેનદો િંડ થશે

-

15000 15000 10000 5000 10800 8650 5250 3150

ઇન્ડોનેવશ્યાની સંસદમાં આ મવહને એક ન્વો વક્વમનલ કા્યદો પસાર ્થ્વાની અપેક્ા છે, જે મુજબ લગ્ેતર શારીડરક સંબંધો ર્ેરકા્યદે ર્ણાશે અને તે બદલ એક ્વર્્ગ સુધીની જેલની સજા ત્થા દંડ ્થશે. અવધકારીઓએ આ મુદ્ો ચચા્ગમાં હો્વાની પુધ્ટિ કરી છે. આ ઉપરાંત સંસદ દ્ારા પ્ેવસડેન્ટ અ્થ્વા સરકારી સંસ્્થાઓનું અપમાન કર્વા અને ઇન્ડોનેવશ્યા સરકારની 17500 17500 11500 6500 13000 10800 7350 4200 22500 22500 15000 9000 16200 11900 8400 5250 વ્વચારધારા વ્વરુદ્ધ કોઈપણ મંતવ્્યો વ્્યતિ કર્વા પર પણ પ્વતબંધ મુકાશે. લગ્ અર્ાઉ સેક્સ માણ્વા પર પણ પ્વતબંધ છે.

આ અંર્ે ઇન્ડોનેવશ્યા સરકારના ન્્યા્ય બાબતોના ના્યબ પ્ધાન, એડ્વડ્ગ ઓમર શરીફે રોઇટસ્ગને જણાવ્્યું હતું કે, આ ન્વો કા્યદો બના્વ્વામાં દસકા વ્વતી ર્્યા છે પરંતુ હ્વે તે 15 ડડસેમ્બરે તે પસાર ્થા્ય તે્વી અપેક્ા છે. તેમણે

્વધુમાં જણાવ્્યું હતું કે, "અમારી પાસે ઇન્ડોનેવશ્યાને છાજે તે્વા મૂર્્યો છે, જેનો અમને ર્્વ્ગ છે."

આ ન્વા કા્યદાના મુસદ્ાને દેશમાં કેટલાક ઇસ્લાવમક ગ્રુપ્સનું સમ્થ્ગન છે જ્્યાં રૂડિચુસ્તતા ્વધી રહી છે. જો કે વ્વરોધીઓની દલીલ છે કે, 1998માં સરમુખત્્યાર સુહાતષોના પતન પછી ઘડ્વામાં આ્વેલા ઉદાર્વાદી સુધારાઓ હ્વે સરકાર બદલી રહી છે.

Newspapers in English

Newspapers from United States