Garavi Gujarat USA

વ્વચાર્વાય,ુ ડિપ્શે ન, માઇગ્ને મા રાહત થાય એ માટે ્વાયુ સાથે અન્ય કયા દોષનું આ્વરણ છે, તે ધ્યાનમાં રાખી િોક્ટરની સલાહ મજૂ બ ખાસ પદ્ધવતથી બના્વલે ા હબલ્બ તલે ના વશરોધારા, વપચધૂ ારણ જ્વે ી યોગ્ય ટ્ીટમન્ે ટથી ઘણો ફાયદો થઈ શકે.

-

આયુર્ુર્વેદવેદિક દિઝિ‌ઝ‌ઝિયન

શિયાળો જેમ નજીક આવે તેમ તેની સહુથી પહેલી અસર ચામડી પર અનુભવાય છે. ચામડી અને વાળ સુકાબરછટ થવા લાગે છે. પગની એડીમાં વાઢિયા પડવાનું ચાલુ થાય છે. આ દરેક માટે તેલ માશલિ અસરકારક ઇલાજ છે.

આયુવવેદ તેલમાશલિ માટે િું સૂચવે છે, તે જાણીએ.

• ચામડી તથા વાળને સુંવાળા, ચમકતા રાખવા માંગતા સહુ કોઇ.

• જેમની ચામડી, વાળ સૂકા-બરછટ વારંવાર થઇ જતા હોય.

• જે સ્ત્ીઓને વારંવાર થાક અિશતિ જણાતા હોય.

• િરીરનો બાંધો બહુ નબળો હોય કે પછી વજન વધારે હોય.

• વાયુના રોગ, સાંધાના રોગ, સ્ાયુના રોગથી પીડાતા વ્યશતિઓ.

• વધુ સમય ઊભા રહેવાથી, ચાલવાથી સવારે ઉઠતાની સાથે પગની એડીમાં દુઃખાવો થતો હોય તેવી વ્યશતિઓ.

• જે બાળકોનું વજન વધતું ન હોય, શવકાસ ધીમે થતો હોય, તેમના માટે તેલ માશલિ ખૂબ ફાયદાકારક છે.

• તલનું તેલ સામાન્ય રીતે દરેકને અનુકૂળ આવે છે.

• ચહેરા પર સમાજ કરવા માટે બદામનું તેલ, ઓલીવ ઓઇલ, કુમકુમાઢદ તેલ વપરાય.

• માથામાં માશલિ કરવા માટે નાઢરયેળ કે તલનું તેલ વાપરવું જોઇએ.

• શવચારવાયુ, ઢડપ્ેિન, એન્્ઝાયટી મટાડવા માટે સહચર તેલ, બ્ાહ્ી તેલ, જ્યોશતષ્મતી તેલ, ચંદનબલાલાક્ાઢદ તેલ પૈકી પસંદ કરી, તેલમાં રૂનું પૂમડું બોળી માથામાં બ્હ્રંધ્ર પર મૂકવું. તેલ તાળવામાં ચૂસાઇને ફાયદો કરિે.

• ગુસ્સો બહુ આવતો હોય, યાદિશતિ ઘટી ગઇ હોય, માઇગ્ેન કે માથામાં ફોડકી - ગૂમડા જેવા શપત્તના રોગ મટાડવા માટે ભૃંગરાજ તેલ, બ્ાહ્ી - દૂધીનું તેલ, કોપરેલમાં કપૂર ભેળવી લગાવવું.

• સાંધાના દુઃખાવા માટે મહાનારાયણ તેલ, પંચગુણ તેલ શ્ેષ્ઠ છે.

• સ્ાયુની નબળાઇ હોય તો અશ્વગંધા તેલ વાપરવું.

• પગના તળીયાના વાઢિયા માટે કોકમનું તેલ, એરંડીયું કે ગાયનું ઘી ઉત્તમ છ.ે

• ચામડીના રોગ (ખરજવું શવ.) હાઇપર-હાઇપો શપગમેન્ટેિન, ફંગલ ઇન્ફેકિન, ્ઝીણી ફોડકીઓ માટે કરંજ તેલ વાપરવું.

• ટાલ પડી જતી હોય, વાળ ખરતા હોય વાળ, ખરતા હોય તો તે માટે ભૃંગરાજ તેલ, કોપરેલ, તલનું તેલ ઉપયોગી છે.

• અકાળે પડતી ટાલ, યુવાન સ્ત્ીઓને ટાલ પડે તેવા ઢકસ્સામાં ધતરુ પત્ાઢદ, કરંજ્યાઢદ, નીંબતેલનો વૈદકીય માગ્ગદિ્ગન હેઠળ ઉપયોગ કરવો.

• તેલમાશલિ કરવાથી ચામડી ચળકતી, યુવાન, કરચલી વગરની રહે

 ?? ??
 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States