Garavi Gujarat USA

ક્યાં માગે છે?ઃ લોક્ષણો તાત્કાવલોક મદદ

-

1. ઉઠતા-ં બર્ે તા,ં હરતા-ફરતા જો તમારી નાડી અવનયવમત થાય. ક્યારેક ખબૂ જ િડપી થઈ જાય અને ક્યારેક બહુ જ ઘ્ટી જાય

2. બભે ાન થિું અથિા તો ર્ઈૂ ને બર્ે તા / બર્ે ીને ઊભા થતા પડી જિું

3. છાતીમાં દખુ િ,ું ચાલતા કે શ્રમ કરતા છાતીમાં દખુ િ,ું છાતીનો દખુ ાિો હાથમાં અને પીઠમાં ફેલાય

4. હરતા-ફરતા ઊઘં િામા,ં કે બોલિામાં પણ શ્વાર્ ચડી જાય

5. િ્થતુ ભલૂ ી જિી, લોકોના નામ ભલૂ ી જિા, કામ કરિામાં ધ્યાનના રહેિ.ું આિા લક્ષણોને બ્ઇે ન ફોગનું નામ આપિામાં આવ્યું છે.

6. ર્ઈૂ ને બર્ે તા અને બર્ે ીને ઉભા થતા માથું દખુ િું અને ચક્કર આિિા

7. તમારું ભોજન વનયવમત હોય તો તમારું િજન એકદમથી ઘ્ટિા લાગે

8. િારંિાર તમારું એક બાજનુ અગં પકડાઈ જતું હોય કે ર્ન્નુ પડી જતું હોય કે પછી ભારે લાગતું હોય તો.

આ કે્ટલાક લક્ષણો છે જમે ાં તાત્કાવલક ડોક્્ટરનો ર્પં ક્ક કરિો જોઈએ અને તને વનદાન કરિું જોઈએ.

1. આ લક્ષણોને કે લોંગ કોવિડને કારણે રોગપ્રવતકારક શવતિ ઓછી છે એમ માનીને વિ્ટાવમન્ર્ લિે ા વહતાિહ નથી. રોગપ્રવતકારક શવતિ િર્ષોની મહેનત માગી લે છે અને તે વનયવમત જીિન શલૈ ી ર્ારી રાખિાથી િધ.ે ભોજન, હરિા-ફરિાથી, ર્ારી ઊઘં થી, તણાિ મતિુ જીિન અને અને પોવિડ્ટિ વિચારોથી. વિવિધ ભષ્મ, ઉકાળા, વિ્ટાવમન તને ો ઇલાજ નથી.

2. દરેકના શરીરની પ્રકવૃ તિ અને લાક્ષવણકતા જદુ ી હોય છે. લક્ષણો એક જિે ા હોય તો પણ રોગ જદુ ા હોય શકે છે. દિાઓની જરૂડરયાત પણ જદુ ી હોય શકે છે. એ્ટલે ર્રખામણી ના કરશો પણ ચચા્ષ કરિાની જરૂર છે તમારા ડૉક્્ટર ર્ાથ.ે ર્ાચી માવહતી હશો તો રોગની ર્ામે લડિું ર્હેલું થઈ જશ.ે

3. કોવિડકાળમાં રર્ીકરણનું મહત્િ બધાને ર્મજાયું છે. બાળકનું રર્ીકરણ અવનિાય્ષ છે. તમને દરેક ઋતમુ ાં શરદી, ખાર્ં ી, તાિ થતો હોય તો ફ્લનૂ ી રર્ી લિે ી જરૂરી છે. તમને ડાયાવબ્ટીર્, કીડની, મગજ કે હૃદયના રોગો હોય અને ઓ્ટોઇ્પયનુ ના રોગોથી પીડાતા હોિ તો ન્યમૂ ોવનયાની ર્ામે રર્ી લિે ી અવનિાય્ષ છે. ્ટી્ટેનર્ અને રેવબ નું રર્ીકરણ થિું જોઇએ. દરેક વ્યવતિએ તમે ના ડોક્્ટર પાર્ે રર્ીકરણની ર્મજ લિે ી જરૂરી છે.

4. કોરોનાકાળમાં લોકોને પોતાની પ્રાચીન ર્ારિાર પદ્ધવત પર વિશ્વાર્ બઠે ો છે. એલોપથીની ર્ાથે લોકો હિે આયિુ સેદ, હોવમયોપથી, યનુ ાની ને ર્મજિા ઇચ્છે છે. મડે ડ્ટેશન અને યોગ તરફ િળ્યા છે. ભોજનથી આરોગ્ય અને નાડી િદૈ માં રર્ લતે ા થાય છે. એક્યપુ કં ચરથી નાડી શોધન અને પચં કમ્ષ જિે ી પ્રવરિયાને ર્મજિા ઇચ્છે છે. ર્ાચું ર્મજિું અને ગરે માગસે દોરાિામાં બહજુ ર્ક્ષુ મ રેખા હોય છે. પણ ર્ાચું કહું તો આ બધામાં પણ વિજ્ાન તો છે. આગળ જતાં જ્યારે ડોક્્ટર્્ષ આ બધાના ર્મુ ળે થી દદદીની ર્ારિાર કરશે તો કદાચ રોગ િડપથી દરુ થશે અને કદાચ ર્ારિાર કરતાં રોગથી બચિું શક્ય બનશ.ે

લોંગ કોવિડના રોગમાં હજું ઘણું ર્શં ોધન બાકી છે અને તમે ાં તે ખબૂ જ િડપથી કામ થઇ રહ્યં છે. ઘણું ખરું ર્ોવશયલ મીડડયામાં ડરનો માહોલ પદે ા કરિામાં પણ આિી રહ્ો છે. મને આ રોગ હશે તો શું થશે જિે ા પ્રશ્ો ઊભા જ છે. પણ ર્જાગ રહેિું અને ડોક્્ટર ર્ાથે ચચા્ષ કરિાથી િહેમ નીકળી જશે અને બચી જશો.

આપને હેલ્થ, સંબંવિત કોઈ પ્રશ્ હોય તો ડો. યોગેશ ગુપ્તાને પર પૂછી શકો છો.

Newspapers in English

Newspapers from United States