Garavi Gujarat USA

લેસ્્બબયન યુવતી અને ગે યુવક પ્ેમમાં પડ્ા

-

અમેડરકાના નોથ્ય કેરોલાઇનામાં પ્ેમની એક અજિ ઘટના િની છે. ત્યાંની એક લેન્સ્િયન યુિતી એક ગે યુિકના પ્ેમમાં પડ્ાના સમાિારે સોવિયલ મીડડયામાં ધૂમ મિાિી દીધી હતી. મરેન િટલર નામની 21 િષ્યની યુિતી પોતાને લેન્સ્િયન માનતી હતી અને તેનો પ્ેમી જેમ્સ કેડરંગટન પણ પોતાને ગે માનતો હતો. મરેન માને છે કે તેનામાં પુરુષોિાળા ગુણ છે. પુરુષોની જેમ કપડાં પહેરિાનું

પસંદ કરે છે, જ્યારે 23 િષ્યનો જેમ્સ સ્ત્રી જેિી લાઈિસ્ટાઈલ જીિિાનું પસંદ કરે છે. િંને વ્યિસાયે ઈિેન્ટ મેનેજર છે. તેમના સંિંધ વિિે જેમ્સે જણાવ્યું હતું કે મરેનને મળ્યા પહેલા મારી ઓળખ ગે તરીકે હતી. એક સમયે મારો એક િોયફ્ેન્ડ હતો, પરંતુ તેની સાથે થોડા સમયમાં બ્ેકઅપ થઈ ગયું હતું. મરેનની મુલાકાત મને સ્પેવિયલ લાગી અને અમે દોઢ િષ્યથી ડેટ કરી રહ્ા છીએ.

Newspapers in English

Newspapers from United States