Garavi Gujarat USA

એવથા નમન કરનથારમથાં નરમરી ન્‍થરી હોતરી

બધા એવા નમન કરનારમાં નરમી નથી હોતી, હસીને જે કરે છે સવ્વને મળતાં નમન પહેલાં.

-

- સગીર

આ એર્ અનુભવીની વાણી છે, જેઓ ્સવકાને મળતાં પહેલાં હ્સીને નમન ર્રે છે તેવા નમન ર્રનારમાં નરમી નથી હોતી. એ હાસ્્યની પાછળ ર્પટ છુપા્યેલું હો્ય છે. આ પંક્તિ વાંચતા, ઘણાંના માન્સપટ પર આવા નમન ર્રનારાઓનું ક્ચત્ર ખડું થશે. ્સાથે જ તેમનું જીવન અને ર્ા્યકા પણ.

આચાર, ક્વચાર અને વતકાનમાં જે હંમેશ જુદા હો્ય તેવા લોર્ોના નમનમાં હંમેશ ફેર હોવાનો જ. પોતાનું વતકાન છુપાવવા એવા લોર્ો હ્સીને વધુ નમન ર્રશે. પોતે ખૂબ મળતાવડા છે, દુશ્મન ્સાથે પણ બોલે છે એવું બતાવવા પોતાના હરીફને જાહેરમાં એ નમન ર્રશે. હ્સીને બોલવા પ્ર્યત્ન ર્રશે. પણ એ બધું માત્ર લોર્ોને બતાવવા માટેનો જ બાહ્ય આડંબર છે, એ વહેલું ર્ે મોડું જાહેર થ્યા ક્વના રહેતું નથી. આવા લોર્ોને પોતાની 'મોટાઇ' બતાવવાનો પણ ઘણો અભરખો હો્ય છે. પોતાની પા્સે એર્ પેની ન હો્ય તો બીજાની લઇને પણ તે મોટો દેખાવ ર્રશે. અમૃત ઘા્યલે ્સર્સ ર્હ્યં છે,

પરાયા પસીનાનો પૈસો છે, 'ઘાયલ' કરે કેમ ના પુણ્ય પાણીની પેઠે, કે દાનેશ્વરીએ સમાવતથી ઝાઝી, દલીતોની દોલત ઉચાપત કરી છે.

પારર્ાના પર્સેવાના નાણાં પચાવી પાડીને, પોતે એ પચાવ્્યા છે તે છાપ ભૂં્સવા માટે અને પોતે મહાન દાનેશ્વરી છે એવી છાપ પાડવા, તેવા લોર્ો પાણીની જેમ પૈ્સા ખચકાશે. દાનમાં મોટી મોટી રર્મો આપવાની જાહેરાત ર્રશે. ર્દાચ આપશે પણ ખરા. પણ એ બધા પાછળ ્સાચો હેતુ તો પોતે ર્ંઇર્ છે, પોતે દાનેશ્વરી છે, પોતે ્સમાજની

ખૂબ ર્ાળજી રાખે છે એવી છાપ પાડવાનો જ હો્ય છે.

આવા લોર્ોને ્સરખાવવા હો્ય તો મહાભારતના એર્ પાત્ર, દ્યુ યોધન ્સાથે ્સરખાવી શર્ા્ય. ઇન્દદ્રપ્રસ્થ પચાવી પાડ્ા પછી, પાંડવોને તેમના હર્નું આપવાનો ઇનર્ાર ર્રીને, ર્ુરુક્ેત્રે ધમકા્યુદ્ધ ર્રાવવામાં મુખ્્ય ભાગ ભજવનાર દ્યુ યોધન પોતાનો સ્વાથકા હો્ય ત્્યારે એવો મીઠો બનતો. પણ આચાર ક્વચારમાં એનો ભેદ સ્પષ્ટ થતો. એનું આચરણ અને વતકાન ભારોભાર અધમકાથી ભ્યુું ભ્યુું હોવા છતાં, ભીષ્મ ક્પતામહ, દ્રોણાચા્યકા, ર્ૃપાચા્યકા જેવા મહાપુરુષો એને પડખે હતા. દુ્યયોધનનું નમર્ ખાધું છે એમ તેઓ માનતા અને તેથી મહાભારતના ્યુદ્ધ વેળા તેઓ પાંડવો ધમકાક્નષ્ઠ છે એવું જાણતા હોવા છતાં દુ્યયોધનને પક્ે રહીને તેમને લડવું પડ્ું હતું.

્સાંપ્રત ્સમાજમાં એવા દુ્યયોધન ્સાથે અક્નચ્છાએ રહીને એને ્સાથ આપનારા ર્ેટલાર્ મળી આવશે. આમ તો તેઓ ભીષ્મ ક્પતામહ ર્ે દ્રોણાચા્યકા જેવા ધમકાશીલ અને ્સદવતકાનના આગ્રહી, પરંતુ ર્ોઇ અગમ્્ય ર્ારણ્સર દુ્યયોધન ્સાથે તેમને રહેવું પડે છે. અને દુ્યયોધનનું વતકાન ધમકાક્વરુદ્ધનું હોવા છતાં એનો ્સાથ છોડી શર્તા નથી. દુષ્ટ દુ્યયોધન પણ એ જાણે છે. એ તો પડખે રહેલા આવા ્સજ્જનોની ક્વવશતા, લાચારીનો પૂરો લાભ ઉઠાવે છે અને ધમકાક્નષ્ઠ પુરુષોને હેરાન ર્રવામાં ર્ોઇ ર્મી રાખતો નથી.

જ્્યાં ્સુધી ્સમાજમાં આવા દ્યુ યોધનો હશે અને એવા દુ્યયોધનોને ્સાથ આપનારાઓ હશે ત્્યાં ્સુધી મહાભારત નાના મોટા સ્વરૂપે ્સમાજમાં ચાલુ જ રહેશે. અંતે ભગવાન શ્ીર્ૃષ્ણ જેવાએ જ એવા દુષ્ટોનો નાશ ર્રવા ર્ટટબદ્ધ થવું પડે છે અને ત્્યારે દુ્યયોધન જેવા દુષ્ટો છતા થા્ય છે. ર્ર્સનદા્સ માણેર્ે ર્હ્યં તેમ -

રે જજંદગીભર ભ્રમણા સેવી, ને એ ઘડી આવી ઊગી, કે કંચન છે કે છે કબીર, એ સ્પષ્ટપણે જોવાઇ ગયું! - રમણિકલાલ સોલંકી, CBE (ગરવી ગુજરાત આર્ાકાઇવ્્સ)

Newspapers in English

Newspapers from United States