Garavi Gujarat USA

સીરીઝ િ્મય્મમા પછી ત્ીજી વન-ડેર્્મં ભ્મરતનો 227 રને જંગી

-

હાલમાં બાગ્ં લાદેશના પ્રવાસે ગયલે ી ભારતીય ક્રિકેટ ટીમે ત્રણ વન-ડને ી સીરીઝમાં પહેલી બે મચે માં પરાજય સાથે સીરીઝ ગમુ ાવી ચક્ૂ યા પછી શક્નવારે (10 ડીસમ્ે બર) રમાયલે ી ત્રીજી અને અક્ં તમ વનડમે ાં 277 રને જગં ી ક્વજય મળે વ્યયો હતયો. આ મચે માં ભારતના ઓપનર ઈશાન કકશને પયોતાની વન-ડે કકે રયરની પહેલી સદી જ કન્વટ્ટ કરી ડબલ સન્ે ચરુ ી ફટકારી હતી અને તે પણ ભારત તરફથી વન-ડને ી સૌથી ઝડપી બવે ડી સદી રહી હતી. તે ઉપરાતં , ક્વરાટ કયોહલીએ પણ સદી કરી હતી અને ભારતે એકંદરે 50 ઓવરમાં 8 ક્વકેટે 409 રનનયો જગં ી સ્કયોર ખડકી દીધયો હતયો.

તેના જવાબમાં બાંગ્લાદેશની ટીમ 34 ઓવરમાં ફક્ત 182 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જો કે, બાંગ્લાદેશની 9મી ક્વકેટ તયો 149 રને જ પડી ગઈ હતી અને એ તબક્ે તયો એવું લાગતું હતું કે ભારત તેનયો વન-ડેમાં સૌથી વધુ રને ક્વજયનયો નવયો રેકયોડ્ટ પણ કદાચ સ્થાક્પત કરી શકશે, પણ તેની છેલ્ી ક્વકેટની જોડીએ ચાર ઓવરથી વધુ બેકટંગ ખેંચી 33 રન ઉમેયા્ટ હતા અને ભારત એ રેકયોડ્ટ ચૂકી ગયું હતું. ભારત તરફથી ઈશાન કકશન અને કયોહલી ઉપરાંત વયોક્શંગ્ટન સુંદરે 27 બયોલમાં 37 તથા અક્ષર પટેલે 17 બયોલમાં 20 રન કયા્ટ હતા.

બાંગ્લાદેશે સાત બયોલસ્ટ અજમાવ્યા હતા અને મુસ્તકફઝુર રહેમાન 10 ઓવરમાં 66 તથા શાકકબ અલ હસન 10 ઓવરમાં 68 રન સાથે સૌથી કકફાયતી રહ્ા હતા, તયો તસ્કીન અને ઈબાદતે 9-9 ઓવસ્ટમાં દરેકે 88 રન આપ્યા હતા.

410 રનના ટાગગેટ સાથે મેદાનમાં ઉતરેલી બાંગ્લાદેશની શરૂઆત જ સારી રહી નહયોતી. ઓપનસગે ઝડપી શરૂઆત તયો કરી હતી, પણ પાંચમી ઓવરમાં જ એનામુલ 8 રન કરી ક્વદાય થયયો હતયો, જ્યારે આઠમી ઓવરમાં બીજો ઓપનર અને સુકાની ક્લટન દાસ પણ ક્વદાય થયયો હતયો. એ પછી ક્નયક્મત અંતરે ક્વકેટયો પડતી રહી અને ભારતનયો આખરે 277 રનની જંગી તફાવત સાથે ક્વજય થયયો હતયો. શાકકબ અલ હસનના 43 રન ક્સવાય એકપણ બેટર 30ના આંકડે પહોંચી શક્યયો નહયોતયો.

ભારત તરફથી શાદુ્ટલ ઠાકુરે પાંચ

ઓવરમાં 30 રન આપી ત્રણ, અક્ષર પટેલ અને ઉમરાન મક્લકે બે-બે તથા ક્સરાજ, કુલદીપ યાદવ અને સુંદરે એકએક ક્વકેટ લીધી હતી.

ઈશાન કકશને 131 બયોલમાં 10 છગ્ગા અને 24 ચયોગ્ગા સાથે 210 તથા કયોહલીએ 91 બયોલમાં બે છગ્ગા અને 11 ચયોગ્ગા સાથે 113 રન કયા્ટ હતા.

ઈસાન કકશનને પ્લેયર ઓફ ધી મેચ તથા ઈબાદત હુસેનને પ્લેયર ઓફ ધી સીરીઝ જાહેર કરાયા હતા.

બીજી વન-ડેમાં બાંગ્લાદેશનયો પાંચ રને ક્વજયઃ આ અગાઉ, પ્રથમ મેચમાં ભારતે જીતની બાજી ગુમાવી હતી, લગભગ એવી જ રસાકસીભરી બીજી વન-ડે મેચમાં પણ બાંગ્લાદેશનયો બુધવારે (07 ડીસેમ્બર) ફક્ત પાંચ રને ક્વજય થયયો હતયો. સુકાની રયોક્હત શમા્ટ છેક નવમા રિમે બેકટંગમાં ઉતયયો હતયો અને છેલ્ી ઓવરમાં તે બેકટંગમાં હતયો ત્યારે, છેલ્ા ત્રણ બયોલમાં ભારતને ક્વજય માટે 12 રન કરવાના હતા, જે થઈ શકે તેમ હયોવા છતાં રયોક્હત પાંચમાં એક છગ્ગયો ફટકારી શક્યયો હતયો, પણ ચયોથા અને છઠ્ા બયોલે એક પણ રન નહીં મળતા ફરી એકવાર ભારતના મયોઢા સુધી આવેલયો

ક્વજયનયો કયોક્ળયયો ઝુંટવાયયો હતયો.

બાગ્ં લાદેશે પહેલા બકે ટંગ કરતાં સાત ક્વકેટે 271 રન કયા્ટ હતા, જમે ાં ફરી એક વખત ભારતીય બયોક્લગં ની નબળાઈ ઉજાગર થઈ હતી. બાગ્ં લાદેશના ટયોચના છ બટ્ે સમને ને ફક્ત 69 રનમાં અને 19મી ઓવરમાં જ પવે ક્ે લયન ભગે ા કરી દીધા પછી મહે મદલ્ુ ાએ 96 બયોલમાં 77 રન કરી ટીમને ફરી લડાયક સ્સ્થક્તમાં લાવી દીધી હતી, તયો 8મા રિમના બટે ર મહે દી હસન ક્મરાજ અણનમ સદી ફક્ત 83 બયોલમાં ઝડુ ી નાખી હતી, જમે ાં ચાર છગ્ગા અને આઠ ચયોગ્ગાનયો સમાવશે હતયો. વયોક્શગ્ં ટન સદંુ રે 10 ઓવરમાં ફક્ત 37 રન આપી ત્રણ ક્વકેટ લીધી હતી. ટયોચના ત્રણ બટે સન્ટ સસ્તામાં ખરે વ્યા પછી ક્સરાજ અને ઉમરાન મક્લક મોંઘા સાક્બત થયા હતા. ક્સરાજે 10 ઓવરમાં 73 રન આપી બે ક્વકેટ લીધી હતી, તયો મક્લકે 10 ઓવરમાં બે મઈે ડન સાથે 58 રન આપી બે ક્વકેટ લીધી હતી. મહે દી હસનને પ્લયે ર ઓફ ધી મચે જાહેર કરાયયો હતયો. જવાબમાં ભારત તરફથી શ્યે સ ઐયરે 82, અક્ષર પટેલે 56 તથા સકુ ાની રયોક્હત શમાએ્ટ અણનમ 51 કયા્ટ હતા, પણ સ્હેજ માટે ફરી ટીમનયો પરાજય થયયો હતયો.

 ?? ??

Newspapers in English

Newspapers from United States