Garavi Gujarat USA

મલ્્ટીવેર બ્ા ઇનરવેરેર વવશેનેની જાણકારી

- કલગી ઠાકર દલાલ

હવેચાલુ થનારી લગ્નની મૌસમમાં ભારતીય પોશાક, ખાસ કરીને સાડી, ચણીયા ચોળી કે કોઈ પણ આકર્્ષક તથા ડડઝાઈનર સૂટ ખુબ સુંદર લાગતા હોય છે. તમે પોશાકને અનુરૂપ જો ઇનરવેર પહેયા્ષ હશે, તો તમારા શરીરને તો ઘાટીલું બનાવશે જ સાથે જ આરામ અને કમ્્ફટ્ષ પણ આપશે. તમારા શરીરના અંગોનો આકાર તમે કેવી બ્ા પહેરી છે તેની ઉપર સીધો જ નનભ્ષર કરે છે. આ અંગેની માનહતી ખુબ જ જરૂરી છે.

બેકલેસ બ્ા

બકે લસે એક એવો પોશાક છે, જને સૌ કોઈ પહરે વાનું પસદં કરે છ.ે કોઈ પણ પ્રસગં હોય બકે લસે બ્લાઉઝ કે ચણીયા ચોળી હંમશે ા આકર્ક્ષ લાગે છે. બકે લસે ચણીયા ચોળીમાં ખાસ કરીને સ્ટ્પે લસે બ્ા અથવા સ્સ્ટક-ઓન બ્ાની જરૂડરયાત હોય છે, જે તમારા પીઠ અને ખભાને આકર્ક્ષ બનાવે છે. એટલે જ જો તમે કોઈ તહેવાર કે લગ્નમાં જો બકે લસે બ્લાઉઝ પહેરવા માગં ો તો બકે લસે બ્ા પર્ફેક્ટ નવકલ્પ છે. જમે ાં પારદશક્ષ સ્ટ્પ્ે સ હોય છે. જે તમને દેશી ગલન્ષ ો લકૂ આપવામાં પણ મદદ કરશ.ે

અંડરવાયડ્ડ બ્ા

આ પ્રકારની બ્ા પેડડંગ અને નોનપેડડંગ એમ બે પ્રકારમાં ઉપલબ્ધ હોય છે. તમારી જે રીતની પસંદગી હોય તે પ્રકાર તમે પહેરી શકો છો. અંડરવાયડ્ષ બ્ા કોઈ પણ ઓઉટ્ફીટની અંદર પહેરી શકાય છે. પછી તેમાં ટી-શટ્ષ, કુતતી, શટ્ષ, બોડી-હનગંગ ડ્ેસ, મેક્સી ડ્ેસ, એથેનનક વેર વગેરેનો સમાવેશ થાય છે. ઘણી બધી કંપનીઓમાં સ્ટ્ેપલેસ તથા પુશઅપ બ્ા મળે છે. આ પ્રકારની બ્ા તમને અનોખો લૂક આપે છે તથા પુરી કમ્્ફટ્ષ પણ આપે છે. અંડરવાયડ્ષ બ્ામાં તમને ઘણી નપ્રન્્ટ્સ અને પેટન્સ્ષ જોવા મળશે.

પ્લન્્જ બ્ા

પ્લન્જ બ્ા લહેંગાના બ્લાઉઝ માટે સૌથી ઉપયોગી છે. આ એજ બ્ા છે જે તમારા ઊંડાગળાના બ્લાઉઝ સાથે પહેરી શકાય છે. આ માત્ર સામાન્ય બ્ાનું કામ જ નથી કરતી પરંતુ તમારા લેટેસ્ટ ડડઝાઈનર વેરમાં ઉપયોગ કરવાથી તમારી દરેક મુશ્કેલીઓને દૂર કરવાની ખાનસયત ધરાવે છે.

મલ્ટીવેર બ્ા એ કોઈ પણ પ્રકારના ડડઝાઇનના બ્લાઉઝ તથા ડ્ેસ સાથે પહેરાતી મલ્ટીપપ્ષસ બ્ા છે. એક મલ્ટીવેર બ્ા ડીટેચેબલ પટ્ી સાથે આવે છે, જેને તમે તમારી અનુકૂળતા પ્રમાણે ઇન્ટરચેન્જ કરીને પહેરી શકો છો. જો તમે હોલ્ટર નેક પહેયુું છે અને ક્ોસ બેકની બ્ા જોઈએ તો તે રીતે પણ પહેરી શકો છો. જે તમારી સ્ટાઇલને અનુરૂપ લાગે તે રીતે મલ્ટીવેર બ્ા પહેરી શકાય છે.

બાલકોને્ટ બ્ા

આ પ્રકારની બ્ાને તમે વાઇડનેકના ડ્ેસ સાથે પહેરી શકો છો. એક બાલકોનેટ બ્ા તમને ડેમી કવરેજ આપશે, જેનો અથ્ષ છે કે આ બ્ા સ્ટાઇલ સાથે બોટનેક તથા ડડપનેક ડડઝાઇનવાળા ડ્ેસ ને કં્ફટટેબલી પહેરી શકશો અને તમને તેનો લૂક પણ ખુબ જ પસંદ આવશે.

સ્ટ્ેપલેસ બ્ા

આ લગ્નની મૌસમમાં તમે સ્ટ્ેપલેસ બ્ાની સાથે તમારા લૂકને ફ્લોન્ટ કરી શકો છો. સ્ટ્ેપલેસ બ્ા તમારા ઓઉટડ્ફટને સ્ટાઇલ આપવાનો ખુબ સારો નવકલ્પ છે. કોઈ પણ ત્યોહાર કે લગ્નમાં જો સૌથી વધારે પહેરતી વસ્તુ હોય તો તે છે સાડી. સાડીએ દરેક સ્ત્રીના વોડ્ોબમાં હોય જ

છે ભલેને તે નવદેશમાં પણ કેમ ના રહેતી હોય. જેના માટે તેને અનુરૂપ ઇનરવેઅર પહેરવું પણ ખુબ જરૂરી છે. જો તમે ઑ્ફશૉલ્ડર ડ્ેસ કે બ્લાઉઝ પહેરવા માંગતા હોવ તો સ્ટ્ેપલેસ બ્ા એક આરામદાયક નવકલ્પ છે. આ પ્રકારની બ્ા અલગ-અલગ પટ્ીઓ સાથે પણ જોવા મળે છે. જેની ખુબ વેરાઈટી આજકાલ માકકેટમાં છે. જેમાં પારદશ્ષક તથા ચેઇન જેવી દેખાતી પટ્ીનો સમાવેશ થાય છે. આમ તો સ્ટ્ેપલેસ બ્ામાં પટ્ી નથી હોતી પણ આ પ્રકારની બ્ા ને તમે કોઈ પણ સાથે આવેલી કે સ્પેશ્યલી ખરીદેલી પટ્ીઓ સાથે પહેરી શકો છો.

હૉલ્્ટરનેક બ્ાલે્ટ

જો તમે તમારા સ્ટ્ેપને હોલ્ટર ટોપ કે ડ્ેસની નીચે છુપાવવા માંગતા હોવ, તો તમારા માટે હૉલ્ટરનેક બ્ાલેટ બરાબર રહેશે. જે પહેરીને તમે તમારી પીઠને આકર્્ષક તો બનાવો જ છો પરંતુ તમારા શરીરને જોઈતો પ્રોપર સપોટ્ષ પણ મળી રહેશે. જો તમે તમારા સ્ટ્ેપ ને ફ્લોન્ટ કરવા માંગો છો, તો તમે તમારા સ્પેગેટી ટોપ તથા વાઇડનેક ટોપ સાથે હૉલ્ટરનેક બ્ાલેટ પહેરી શકો છો. હૉલ્ટરનેક બ્ાલેટ સામાન્ય રીતે બે સ્ટ્રીંગસની સાથે આવે છે, જે ખુબજ સુંદર લૂક આપે છે.

ફુલ-કવરે્જ બ્ા

આ પ્રકારની બ્ા સૌથી ્ફેમસ એન્ડ સૌને નપ્રય છે. દરેકના વોડ્ોબ માં ્ફુલ-કવરેજ બ્ા જોવા મળશે. ્ફુલ-કવરેજ બ્ાએ તમારા શરીરને યોગ્ય રીતે કવર

કરવા માટે વપરાય છે. જેનું

ડટનપકલ નેકલાઇન થોડું

ઊંચું(high )

હોય છે. જે

દરેક

સ્પોર્સ્ડ બ્ા

એક સ્પો્ટ્સ્ષ બ્ા તમારા વોડ્ોબ માં હોવી જ જોઈએ. આજ કાલ તો કસરત કરવાનો માહોલ વધતો જોવા મળે છે, તે સમયે કસરત ના યોગ્ય કપડાં પહેરવા ખબુ જ જરૂરી છે કે જે શરીરને ફ્લક્ે સીબલ રાખવાની સાથે યોગ્ય તાપમાન પણ જાળવી રાખે છે. રોજબરોજની કસરત તથા હાઈઇન્ટેસ્ન્સટી વકઆ્ક ઉટ, રનનગં અને વોડકંગ વખતે આ પ્રકારની બ્ા પહેરવાથી યોગ્ય સપોટ્ષ મળી રહે છે. સ્પો્ટ્સ્ષ બ્ાને ખાસ મટેરીઅલ માથં ી બનાવવામાં આવે છે. જે તમારા વકઆ્ક ઉટ સશે ન માટે ખબુ જ જરૂરી છે.

મે્ટરનન્ટી બ્ા

મેટરનનટી બ્ા પ્રેગનેંસી ના છેલ્ા મનહનાઓ થી લઈને નનસુંગ સમયે પહેરવામાં આવે છે. આ પ્રકારની બ્ા પહેરવામાં ખુબ જ કેમ્્ફટટેબલ હોય છે કારણ કે આ પ્રકારની બ્ા માં તમારા શરીર ને પ્રોપર સપોટ્ષ ની સાથે પૂરતી જગ્યા પણ આપે છે. નનસુંગ બ્ા માં એક કરતા વધુ લેયર હોય છે જેને નનસુંગ ના સમયે ઓપન કરી શકાય છે. આ પ્રકારની બ્ા નનસુંગ બ્ા તરીખે પણ ઓળખવામાં આવે છે.

આ તો થઇ બ્ાની વાત પરંતુ જો સાડી પહેરી હોય તો તેની અંદર આજકાલ ચણીયાને બદલે સાડી શેઈપ - વેર પહેરવામાં આવે છે. સામાન્ય ચણીયો પહેયા્ષ બાદ સાડી થોડી ્ફૂલેલી લાગે છે. કારણ કે ચણીયો શરીરને ચોંટીને નથી રહી શકતો. પરંતુ શેપવેર તમારા શરીરને ખુબ જ સરસ આકાર આપવામાં મદદ કરશે. જેને લીધે તમારી સાડીનો લૂક નબલકુલ આકર્્ષક લાગે છે. આ પ્રકારના શેઈપ - વેરને ચણીયાની જેમ જ પહેરવામાં આવે છે જેથી તમને પહેરવામાં પણ કોઈ અગવડ નનહ પડે. સાડી માટેના શેઈપ - વેરમાં ખુબ જ કલસ્ષ મળે છે જે તમે તમારી સાડી સાથે મેચ કરી શકો છો. આ ઉપરાંત ન્યુટ્લ કલર પણ મળે છે જે દરેક સાડી સાથે મેનચંગ થઇ શકશે.

આજકાલતો માકકેટમાં સ્સ્ટચ્ડ સાડી મળે છે. જે સ્ત્રીઓને સાડી પહેરતા ના ્ફાવતું હોય કે પાટલી લેવામાં અગવડ પડતી હોય તેમના માટે તો આ ખુબ જ સારો ઓપ્શન છે.આ પ્રકારની સાડી પહેરવા માટે તમારે કોઈ પાટલી કે પલ્ું ની નચંતા રહેતી નથી!

શેઈપ - વેર (બોડીને પ્ોપર શેપ આપતા અંડર ગામમેન્ર્સ)

્ફક્ત સાડી માટેના શઈે પ - વરે જ નનહ પરંતુ તમારા બોડીને પ્રોપર શઈે પ

આપતા અડં ર ગામમેન્્ટ્સ પણ મળે છે. આ પ્રકારના શઈે પ - વરે પહેયા્ષ પછી તમારા પટે ને પ્રોપર સપોટ્ષ મળે છે જથે ી તે શઈે પમાં લાગે છે. આ શઈે પ - વરે પહયે ા્ષ બાદ તમે પતલા પણ લાગશો! શઈે પ વરે માં ખબુ જાતના પ્રકારો જોવા મળે છ.ે જમે ાં શઈે પ - વરે બ્ાની સાથે ટમ્મીટકરનો સમાવશે થાય છે. જો તમે વસ્ે ટનવ્ષ રે પહયે ુંુ હોય તો તમે ાં શોટ્ષ ડ્સે તથા શોટન્ષ મડીમાં પહેરી શકાય તવે ા આખા બોડી માટેના શઈે પ - વરે મળે છે, જે પહયે ા્ષ બાદ તમારે કોઈ નચતં ા કરવાની જરૂર નથી રહતે ી. પ્રગે નેંસીના સમયે પણ પહેરી શકાય તવે ા શઈે પ - વરે પણ માકકેટમાં મળે છે. આ પ્રકારના શઈે પ - વરે ની પસદં ગી પણ યોગ્ય થાય તે જરૂરી છે.

આ્જે તો માકકે્ટમાં પુરુષો મા્ટે પણ શેઈપ - વેર મળે છે!

દરેક કપડાને અનુરૂપ ઇનરવેર પહેરવાથી કપડાંની સુંદરતાની સાથે તમને પ્રોપર લૂક અને સપોટ્ષ પણ આપે છે. આજકાલ માકકેટમાં ઘણી કંપનીઓ છે જેમાં કામ કરતા કમ્ષચારી તમને તમારા બ્ા શોનપંગમાં ખુબ જ મદદ કરશે. જે તમને તમારી બ્ાની પ્રોપર સાઈઝને નક્ી કરવામાં ખુબ જરૂરી છે.

વધારે ટાઈટ કે લૂસ બ્ા પહેરવી નુકશાનકારક છે. હવે તો બ્ા ની ઓનલાઇન શોનપંગમાં પણ પ્રોપર માપ આપેલા હોય છે જેની મદદથી તમે સરળતાથી બ્ાનું શોનપંગ કરી શકશો.

 ?? ??
 ?? ?? બાજુથી તમને પૂરો સપોટ્ષ આપે છે. આ પ્રકારની બ્ાને તમે રૂડટનમાં પહેરી શકો છો જે ખુબ જ કમ્્ફટ્ષ આપે છે.
બાજુથી તમને પૂરો સપોટ્ષ આપે છે. આ પ્રકારની બ્ાને તમે રૂડટનમાં પહેરી શકો છો જે ખુબ જ કમ્્ફટ્ષ આપે છે.

Newspapers in English

Newspapers from United States