Garavi Gujarat USA

• વાનગી-વૈવવધ્્ય ચ્્યવનપ્રાશ

-

સામગ્ીઃ અઢી રકલો આમળા, મબદરીકંદ, સફેદ ચંદન, અકરકરા, શતાવરી, બ્ાહ્ી, બેલ, નાની હર, કમલ કેસર, જટામાનસી, ગો્ખરું, કચુર, નાગરમોથા, લમવંગ, પુષ્કર મૂલ, કાકણ સીધી, જીવંતી, દશમૂલ, પુન્નનવા, મગનોય, તુલસી પાન, લીમડો, મૂલેઠી, સૂંઠ, મુનક્ા, અશ્વગંધા (દરેક ચીજોને પચીસ ગ્ામના પ્રમાણમાં લેવી)

સવાસો ગ્ામ તલનું તેલ, સવાસો ગ્ામ ઘી, દોઢ રકલો ્ખાંડ, દસ ગ્ામ ઇલાયચી, દસ ગ્ામ નાગકેસર, દસ ગ્ામ તેજપત્ા, સવા સો ગ્ામ મધ, એક ગ્ામ કેસર, પચાસ ગ્ામ બસ્નલોચન, પચાસ ગ્ામ નાની પીપર, પચીસ ગ્ામ દાળચીની

રીતઃ સૌ પહેલાં સ્ટીલના વાસણમાં છ મલટર પાણીને ગરમ કરવા મૂકો. ગો્ખરુંને કપડાંમાં બાંધો. દરેક મસાલાને એક બાદ એક પાણીમાં નાં્ખો. હવે ગો્ખરુંને કપડાંમાં બાંધો અને તેની પોટલી બનાવીને તેને પાણીમાં નાં્ખો. હવે તેમાં અઢી રકલો આમળા પણ ઉમેરો. આ દરેક ચીજને મમરડયમ ગેસ પર બે કલાક ઉકળવા દો. તેને ઢાંકરીને 12 કલાક સુધી રહેવા દો. હવે તેમાંથી આમળાને કાઢો. તેને પાણીમાં નાં્ખો અને ધોઇ લો. આમળામાંથી અલગ જ સુગંધ આવશે. હવે આમળાનો પલ્પ કાઢો. તેને હાથથી જ અલગ કરી દો. તેને વાટકરી કે હાથથી ચાળણીમાં ચાળો. તેના રેસા રહેશે અને રસ નીચે રહેશે. તૈયાર છે આમળાનો પલ્પ. પહેલાં એક લો્ખંડની કડાઇ ગરમ કરો અને હવે તેલ નાં્ખો. તેમાં ઘી પણ એડ કરો. તેમાં આમળાનો પલ્પ ઉમેરો અને તેને શેકો. તે ઘટ્ટ થાય અને ઘી છૂટું પડે ત્યાં સુધી ચલાવો. તેમાં દોઢ રકલો ્ખાંડ ભેળવો. તે ઘટ્ટ થશે. તે ઠંડુ થાય ત્યારે તેમાં ઇલાયચી.

નાગકેસર, તેજપત્ા, મધ, કેસર, બસ્નલોચન, નાની પીપર, તજને મમક્સરમાં ક્રશ કરો. ચ્યવનપ્ાશ ઠંડુ થાય એટલે આ પાવડરને તેમાં મમક્સ કરો. મધ ઉમેરો. બધી ચીજને સારી રીતે મમક્સ કરો. તૈયાર છે ચ્યવનપ્ાશ. નોંધ - ચ્યવનપ્રાિ બનાવતી સમયે કોઇપણ કામમાં તાંબા કે શપત્તળના વાસણ ન વાપરવા. સ્ટીલ કે લોખંડના વાસણનો ઉપયોગ આવશ્યક છે. અહીીં આપવામાં આવેલી ભેળવવાની ચીજો આય્યયુવેદદક સ્ટોસયુ પર સરળતાથી મળી રહીે છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States