Garavi Gujarat USA

પત્ની અધ્ધાાંગિનની કેર્?

- : આસ્્થથા : જ્્યયોતિષાચા્ય્ય્ય ડયો. હેમેમીલ પી. લાઠી્યા મો. + ૯૧ ૯૪૨૭૯ ૬૯૧૦૧

આપણા સમાિમાં સ્રિી પૂિનીય ગણવામાં આવે છે, બાળક હોય ત્યારે, યુવામાં સુહાગણ સ્રિી તરીકે, અને પછી માતા તરીકે એમ આપણે માન આદર આપીએ છીએ અને પવ્મમાં પૂજા કરવામાં આવે છે. જવજવધ પવ્મ, પ્રસંગ, વ્રતમાં ધાજમ્મક પરંપરા મુિબ જવદ્ાનોના માગ્મદશ્મન મુિબ પૂજા જવધાન કરતા હોય છે, અને કહેવાય પણ છે કે િે પકરવારમાં સ્રિીઓનું સમ્માન થાય છે એ ઘર પકરવારનું વાતાવરણ સ્વગ્મ સમાન સુંદર બને છે, અને એક ખુશીનું વાતાવરણ બનત હોય છે, બાળ હોય તો આંગણું ખુલાવે, સ્રિી હોય ત્યારે પજતને સાથ આપતી હોય છે, અને મા સ્વરૂપે મમતા, સંસ્કારનું વાતાવરણ બનાવે છે.

પૌરાજણક વાત મુિબ બ્હ્માજીના એક હાથથી પુરુષ અને બીજા હાથથી સ્રિી ઉત્પન્ન થયેલ અને ઘણીવાર આપણે સ્રિીને વામાંગી પણ કહેતા હોય છે અને લગ્નજવજધમાં આ વાત આપણે જોતા પણ હોઇ એ છીએ, એક નવા જીવનની શરૂઆત, સંસારને આગળ ધપાવવા પુરુષની સાથે સ્રિી પણ એટલીિ અગત્યની છે, બ્હ્માજીની સૃષ્ટિની રચનામાં આ બાબતે ઘણા જવદ્ાનો પાસેથી આના ગૂઢ રહસ્ય આપણે થોડા અંશે જાણવા પણ મળતાં હોય છે,

જવદ્ાનો અને ધાજમક્મ ગ્થં ો મિુ બ સસં ાર ચક્રને ગજતમાન રાખવા માટે એક રાખવા માટે પરુુ ષના અધ્મ શરીર સાથે સ્રિીનું અધ્મ મળે ત્યારે િ આ શક્ય બને છે અને જીવશ્રષ્ુ ટિનું સમતોલન થાય છે.

રહસ્યને વધુ સમિવા જવદ્ાનો ભગવાન જશવ અને શજતિનું સયં તિુ સ્વરૂપ અધન્મ રીશ્વરને પણ ખબૂ શ્રદ્ા અને ભજતિથી પિૂ વામાં આવે છે

ઘણીવાર સાસં ાકરક કદ્ધા, દંપતી

વચ્ને ા વમનસ્ય દરૂ કરવા કે ક્યારેક િે કન્યા કે યવુ ક ના ઉમર થવા છતાં લગ્ન ન થતા હોય ત્યારે જ્યોજતષ કે જવદ્ાનો જશવ પાવત્મ ીના સયં તિુ સ્વરૂપ અધન્મ રીશ્વરની

પજાૂ કરવાનું માગદ્મ શન્મ પણ આપતા હોય છે િથે ી આ પ્રકારની સમસ્યા જશવ પાવત્મ ીજીની કૃપાથી દરૂ થાય છે

તરિં શાસ્રિના અભ્યાસુ પણ આ અધન્મ રીશ્વર સ્વરૂપની મજહમા ખબૂ કરતા ક્યાકં જોવા પણ મળતાં હોય છે તમે િ તઓે પણ સસં ારમાં દંપજત વચ્ને ા વમનસ્ય દરૂ કરવા અને બનં વચ્ે સસં ારની સમતલુ ા હેતુ આ સ્વરૂપનું ધ્યાન ધરી જશવ મરિં િપવાનું માગદ્મ શન્મ પણ આપતા ક્યાકં જોવા મળી જાય છે.

ધાજમક્મ ગ્થં ો, જવદ્ાનો પાસથે ી સ્રિીના જવજવધ સ્વરૂપ, અને તેમની ભાવના જવષે જાણવા મળી જાય છે એટલે કેટલીક પૂજા જવધાનમાં પુરુષની સાથે સ્રિીની હાિરી હોય છે. આપણી સંસ્કૃજતમાં નારી સન્માન એટલેિ ખૂબ ઊંડાણપૂવ્મિ જોવામાં આવે છે.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States