Garavi Gujarat USA

સંસદનરી સલથામતરી વ્યવસ્્‍થથામથાં છીંડુ

-

ભારતના નવા ્સં્સદભવનમાં ગત 13 ડડ્સેમ્બરે બુધવારે યુવાનો દ્ારા હુમલાની જે ઘટના બની હતી તે ખરેખર િોંર્ાવનારી અને ્સં્સદની ્સલામતી વ્યવસ્થામાં ર્ેટલાં છીંડા છે તે દશાકાવનારી ્સાક્બત થઇ છે. આ ડદવ્સે ્સં્સદની અંદર અને બહાર એમ બે સ્થળે હુમલા થયા. પહેલો હુમલો લોર્્સભાની પબ્્લલર્ ગેલેરીમાંથી બે જણે ર્યયો હતો અને બીજો હુમલો ્સં્સદની બહારથી ર્રાયો હતો. ્સં્સદ પરના હુમલાખોરોમાંના બે જણ મહારાષ્ટ્રના હતા. ્સં્સદગૃહની બહાર પડર્સરમાં પીળા અને લાલ ધુમાડો ફોલાયો હતો.

પહેલા હુમલામાં બે હુમલાખોર પબ્્લલર્ ગેલેરીમાંથી ર્ૂદીને લોર્્સભાની િેમ્બરમાં દાખલ થયા હતા અને એર્ ર્ેન ખોલ્યું હતું જેમાંથી પીળા રંગનો ધુમાડો નીર્ળ્યો હતો, જેના ર્ારણે ગૃહમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ઘટનાને પગલે ગૃહની ર્ાયકાવાહી અટર્ાવી દેવામાં આવી હતી.

બંને ઘૂ્સણખોર ગત બુધવારે બપોરે એર્ વાગે (શૂન્યર્ાળ િાલી રહ્ો હતો ત્યારે) િાર નંબરની ગેલેરીમાંથી ર્ૂદીને અંદર દાખલ થયા હતા. ઘૂ્સણખોરોએ રંગીન ધુમાડો ર્ાઢતા ર્ેન તેમનાં બૂટમાં ્સંતાડી રાખ્યા હોવાનું જેડી (યુ)ના ્સભ્ય રામપ્રીત મંડલે ર્હ્યં હતું. નીલમ નામની એર્ યુવતીની ્સં્સદ બહાર ધરપર્ડ ર્રાઇ હતી. તેણે ‘તાનાશાહી નક્હ િલેગી’, ‘ભારત માતા ર્ી જય’ અને ‘જય ભીમ, જય ભારત’ જેવા ્સૂત્ોચ્ાર પણ ર્યાકા હતા. મારું નામ નીલમ છે એમ જણાવતાં તેણે ર્હ્યં હતું ર્ે અક્ધર્ાર માટે અમે અમારો અવાજ ઉઠાવવાનો પ્રયા્સ ર્રીએ છીએ ત્યારે ભારત ્સરર્ાર અમને દબાવી દેવાનો પ્રયા્સ ર્રે છે. અમારી ્સાથે મારપીટ ર્રીને અમને જેલભેગા ર્રી દેવામાં આવ્યા હતા. અમે ર્ોઈ ્સંગઠન ્સાથે જોડાયેલા નથી એમ જણાવતાં નીલમે ર્હ્યં હતું ર્ે અમે ક્વદ્ાથધી છીએ. અમારા માતાક્પતા શ્ક્મર્ો, ખેડૂતો તેમ જ નાના દુર્ાનદાર છે. બે ઘૂ્સણખોરની ્સં્સદની અંદરથી અને બે ઘૂ્સણખોરની ્સં્સદની બહાર એમ ર્ુલ િાર જણની ધરપર્ડ ર્રવામાં આવી હતી. ્સં્સદ પરના હુમલામાં ્સંડોવાયેલી પાંિમી વ્યક્તિની ગુરુગ્ામમાંથી ધરપર્ડ ર્રાઈ હતી.

આને ્સુરક્ામાં મોટું છીંડું ગણવામાં આવે છે ર્ેમ ર્ે ૨૦૦૧માં ્સં્સદ પર ર્રવામાં આવેલા હુમલામાં જાન ગુમાવનારાંઓની વર્સી બુધવારે જ હતી. ્સં્સદની બહાર ધરપર્ડ ર્રાયેલી બે વ્યક્તિને નીલમ (૪૨) અને અમોલ ક્શંદે (૨૫) તરીર્ે ઓળખી ર્ાઢવામાં આવી હતી એમ જણાવી અક્ધર્ારીઓએ ર્હ્યં હતું ર્ે ઘટનાને મામલે તપા્સ આરંભી દેવામાં આવી છે. ઘટનાને પગલે ્સં્સદભવન તેમ જ તેની આ્સપા્સના ક્વસ્તારની ્સુરક્ા વધુ ્સઘન બનાવવામાં આવી છે.

૨૦૦૧માં પાડર્સ્તાન બ્સ્થત ત્ા્સવાદી જથૂ લશ્ર્રે તૈયબા અને જૈશે મોહમ્મદના ત્ા્સવાદીઓએ ્સં્સદભવન પર ર્રેલા હુમલામાં નવ જણનાં મોત થયાં હતા.ં ્સ્સં દભવન જવે ી હાઇ ક્્સક્યોડરટી ધરાવતી જગાએ થયેલા હુમલાથી બધે ખળભળાટ મિી ગયો હતો.

્સ્સં દભવનની ્સુરક્ા એજન્્સીઓએ આમે ય ્સાવધ રહેવાનું જ હતું ર્ારણ ર્ે અમેડરર્ા ખાતેના ખાક્લસ્તાની ત્ા્સવાદી ગુરુપતવંતક્્સંહ પન્ુને ૧૩ ડડ્સેમ્બર ર્ે તે અગાઉ ્સં્સદભવન પર હુમલો ર્રવાની ધમર્ી આપતો વીડડયો તાજેતરમાં જ બહાર પાડ્ો હતો. એ જોતાં ્સરર્ારે વધારે ્સાવધ રહેવાની જરૂર હતી. આ ર્ારણે જ ક્વપક્ે ગૃહપ્રધાન અક્મત શાહના રાજીનામાની માગણી ર્રી હતી.

્સરુ ક્ા દળના અક્ધર્ારીએ ર્હ્યં હતંુ ર્ે હાલના તબક્ે તપા્સ િાલી રહી છે, પરંતુ જે તે જવાબદાર જૂથની બેદરર્ારી તો બહાર આવશે. ્સં્સદભવનમાં ઘ્સૂ ી આવેલા લોર્ો અંગે ્સમાજવાદી પાટધીના રામ ગોપાલ યાદવે ્સૌથી મોટો ખુલા્સો ર્યયો હતો ર્ે પહેલા ્સં્સદની અંદર, બહાર અને ગેલરી ક્્સવાય ખુણે ખુણે ્સાદા ર્પડામાં જવાનો જોવા મળતા હતા, જ્યારે તેમની નજર પણ લોર્ો ઉપર રહેતી હતી.

આ વખતના ડર્સ્્સામાં ટીમના જવાનો જોવા મળતા નહોતા. ક્્સક્વલ ડ્ે્સમાં પણ ઈન્ટેક્લજન્્સના લોર્ો જોવા મળે છે, પરંતુ એ ક્યાંય જોવા મળ્યા નહોતા. નવા ્સં્સદભવનને ્સૌથી વધુ ્સુરક્ક્ત માનવામાં આવે છે તો પછી ્સુરક્ામાં આટલી મોટી િૂર્ ર્ેવી રીતે થઈ શર્ે?

્સં્સદ ભવનના એન્ટ્ી પોઈન્ટ ઉપર પણ ક્વક્િટ્સકાની તપા્સ માટે ડદલ્હી પોલી્સ તહેનાત હોય છે. સ્ર્ેનર ડ્ુટી ઉપર પણ ડદલ્હી પોલી્સના જવાનો હાજર હોય છે. જો ર્ે, આ બનાવને ર્ારણે હવે ર્દાિ ક્્સક્વલ ડ્ે્સવાળી ટીમને ફરી તહેનાત ર્રવાનું શરૂ થઈ શર્ે છે. આગામી ડદવ્સોમાં ્સં્સદભવનની એન્ટ્ીએબ્ક્િટ ખાતે એવા સ્ર્ેનર આવી શર્ે, જેમા પાઉડર, સ્મોર્ અને ર્ેક્મર્લવાળી ર્ેપ્્સુલે ડડટેક્ટ ર્રી શર્ાય.

પહેલી ઘટના જૂના ્સં્સદભવનમાં બની હતી જ્યારે આ વખતની ઘટના નવા ્સં્સદભવનમાં બની છે. નવા ્સં્સદભવન ક્વશે એવું મનાતંુ હતંુ ર્ે તને ી ્સલામતી વ્યવસ્થા જૂનાં ભવન ર્રતાં ક્યાંય વધારે ્સારી હશે પણ એ માન્યતા ખોટી પુરવાર થઇ છે. આધુક્નર્ ડડક્જટલ ટર્ે નોલોજી ્સાથને ી ્સલામતી વ્યવસ્થા હોવા છતાં આ યુવાનો અંદર ઘુ્સી જવામાં અને ધુમાડો ર્રવામાં ્સફળ નીવડ્ા હતા. આ ઘણી ગંભીર બાબત છ.ે પ્રશ્ન એ છે ર્ે આ યુવાનોના બદલે ર્ોઇ ખૂંખાર ત્ા્સવાદીઓ ઘાતર્ી હક્થયારો ્સાથે ઘુ્સી ગયા હોત તો ર્ેવી પડરબ્સ્થક્ત ્સજાકાઇ હોત.

આ ઘટના બની ત્યારે ્સં્સદમાં ટોિના ્સાં્સદો હાજર હતા. તેમાં ્સંરક્ણ પ્રધાન રાજનાથ ક્્સંહ, ્સં્સદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશી, ર્ાયદા પ્રધાન અજુકાન રામ મેઘવાલ, રાહુલ ગાંધી અને અધીર રંજન િૌધરી ્સક્હત ક્વપક્ી નેતાઓનો ્સમાવેશ થાય છે. આશરે 100થી વધુ ્સાં્સદો ઘટના ્સમયે ગૃહમાં હાજર હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અક્મત શાહ ગૃહમાં નહોતા ર્ારણ ર્ે તેઓ મધ્ય પ્રદશે ના મુખ્યપ્રધાન મોહન યાદવના શપથગ્હણ ્સમારોહમાં હાજરી આપવા ભોપાલ ગયા હતા.

વળી ક્વડંબના એ વાતની પણ છે ર્ે આ ઘટના પણ 2001ના 13 ડડ્સેમ્બરના ્સં્સદ પરના હુમલાની વર્સીના ડદવ્સે જ બની છે. આનો અથકા એ થયો ર્ે 2001ની ઘટના પછી પણ ્સરર્ાર અને ્સલામતી એજન્્સીઓએ ર્ોઇ બોધપાઠ લીધો નથી. એ લીધો હોત તો આ યુવાનો બહુ પહેલાં જ પર્ડાઇ ગયા હોત.

્સરર્ારે હવે તો આ ઘટના પરથી બોધપાઠ લઇને ્સં્સદભવનની ્સુરક્ા વ્યવસ્થા મજબૂત બનાવવાની જરૂર છે. વધારે પડતો આત્મક્વશ્વા્સ ક્યારેર્ અણધારી આફત નોતરી શર્ે.

Newspapers in English

Newspapers from United States