Garavi Gujarat USA

.... ગથાગર છલકથાતરી ભલે, સથાગર નહીીં છલકથાય

- (ગરવી ગુજરાત આર્ાકાઇવ્્સ)

્સાદી ્સીધી અને ઘણી વાર અનુભવવા મળતી આ વાત છે. જેઓ પોતાની પ્રશં્સા - આત્મપ્રશં્સા - આત્મશ્ાઘા જાતે જ ર્રતા હોય, હું મોટો છું, મારે વડાપ્રધાન ્સાથે ડડનર લેવાનું થાય છે. મોટા મોટા વેપારીઓ પણ મારી ્સલાહ લેવા આવે છે એવું વારંવાર ર્હેતા હોય ર્ે મોટી વ્યક્તિઓ ્સાથેના પોતાના ફોટાનું ઘણીવાર પ્રદશકાન ર્રતા હોય તેવા લોર્ોના ક્િત્તપ્રદેશનો અભ્યા્સ ર્રનારને જણાશે ર્ે તે વ્યક્તિ એવી લઘુતાગ્ંક્થથી પીડાતી હોય છે. અને પોતે પણ ર્ંઇર્ છે, પોતે પણ મહત્વની વ્યક્તિ છે એવો પોતાનો અહમ્ ્સંતોષવા અને પોષવા માટે એને એવું ર્હેવું પડે છે. એવું ર્હેવા એ ટેવાઇ ગયેલ હોય છે. ્સામી વ્યક્તિની પ્રશં્સા એને ગમતી નથી. ખા્સ ર્રીને એ ્સામી વ્યક્તિ જો એની પ્રક્તસ્પધધી હોય તો તેની પ્રશં્સા તો એ વ્યક્તિને આંખમા ર્ણાની માફર્

ખૂંિે. ત્યારે પોતાની પ્રશં્સા ર્રતાં ર્રતાં એના પ્રક્તસ્પધધીને ઉતારી પાડવાની નીિી ર્ક્ા ્સુધી જતાં એને વાર લાગતી નથી.

એર્ ઉદાહરણ છે. બંગાળી ક્વદ્ાન ક્વશ્વનાથ શાસ્ત્ી આદશકા બ્ાહ્મણ હતા. એર્ વાર ર્ેટલાર્ પંડડતો વાદક્વવાદમાં ઉતયાકા. શાસ્ત્ીજી તો ખૂબ હોંક્શયાર. એમની વાક્છટા ્સામે પેલા ક્વરોધીઓ ભોંઠા પડવા લાગ્યા. એટલે ્સામા પક્માંના એર્ ઓછી ્સહનશક્તિવાળાએ શાસ્ત્ીજીના મોં પર લાગેલી તપર્ીર ્સાફ ર્રી અને શાંક્તથી વાત િાલુ ર્રતાં ર્હ્યં, "આ તો પ્ર્સંગ બહારની વાત થઇ, માટે એ જવા દઇએ. હવે આપણે મૂળ વાત પર આવીએ." શાસ્ત્ીજીનો ્સંયમ જોઇને ્સામા પક્ે પોતાની હાર સ્વીર્ારી.

પોતાના ગુણોની બીજા બધા સજ્જનો પ્રશંસા કરે જ છે. પછી પોતાના ગુણગાન પોતે જાતે જ શા માટે ગાવા? એમ સમજીને મોટા મનનો માણસ પોતાના ગુણ ગાતો નથી. પરંતુ નીચ માણસ પોતાનાં ગુણ જાતે જ ગાયા કરે છે. કારણ કે બીજું કોઇ તેના ગુણગાન ગાતું નથી.

વવજયશ્ી વાંછે વીરોને, ધ્યેયવસવધિ દયાયે ધીરોને, ધીર વીર નરની છે ધરતી, ને દેવાના ધામ -

વીરોને જ ક્વજયશ્ી વરે છે. ધીરજ રાખીને પોતાના ધ્યેયમાં આગળ વધનાર જ પોતાનું ધ્યેય ક્્સદ્ધ ર્રી શર્ે છે. ધીરજ રાખનારા અને વીર પુરુષો માટે ધરતી તો શું દેવોના ધામ ર્હેતાં સ્વગકા પણ છે.

- રમણિકલાલ સોલંકી, CBE

પૂજાલાલ

Newspapers in English

Newspapers from United States