Garavi Gujarat USA

ર્ાહલિકે ર્હિલિા કર્્મચારતી ્પાસે સેક્સ સ્લિેિરતી કયોન્ટ્રાક્ટ ્પર સિતી કરાિતી ્તેનું શયોષણ ક્યુું

-

એક આઘાતજનક ઘટનામાું વક્વચિ્યન લેંગ નામના એક ટેક કંપનીના માવલક પિ પયોતાની મવહલા કમ્મચાિીનુું શયોષણ કિીને તેની પાસે સેકસ સ્લેવિી કયોન્ટ્રાકટ કિાવ્્યા હયોવાનયો આિયોપ છે. 45 વષ્મનયો લેંગ સેન ફ્ાબ્ન્સસ્કયો ખાતેની ટ્રેડવશફ્ટ નામની એક ટેક કંપનીનયો સહસ્થાપક છે. આ કયોન્ટ્રાકટ અનુસાિ, ગુલામે હંમેશા પયોતાના માવલકની વાત માનવાની જ હયો્ય છે. ગુલામ ક્યાિે્ય માવલકની વાતનયો ઇન્કાિ કિી શકતયો નથી. જો ગુલામ આનુું ઉલુંઘન કિશે તયો તેને સજા કિવામાું આવશે. આ કયોન્ટ્રાકટ કિાવીને કંપનીનયો માવલક કમ્મચાિી મવહલાનુું જાતી્ય શયોષણ કિતયો િહ્યયો હતયો.

ન્્યદૂ્યયોક્ક પયોસ્ટના અહેવાલ મુજબ વક્વશ્વ્યન લેંગ કંપનીનયો સીઇઓ હતયો ત્્યાિે કંપનીના પદૂવ્મ મવહલા કમ્મચાિી જેન ડયો ને સેકસ સ્લેવિી ક્યોન્ટ્રાકટ સાઇન માટે વવવશ કિી હતી. આ અુંગે વક્વચિ્યન લેંગ પિ હવે કેસ કિવામાું આવ્્યયો છે. પીરડત મવહલા જેન ડયો એ ફરિ્યાદમાું જણાવ્્યા અનુસાિ કંપનીમાું એરકઝક્યદૂરટવ આવસસ્ટન્ટ તિીકે વનમણુુંક કિવામાું આવી હતી.

થયોડાક મવહના પછી બળજબિીથી સેકસ સ્લેવિી કયોન્ટ્રાકટ પિ સાઇન કિાવી હતી. આ કયોન્ટ્રાકટ હેઠળ ઘણા સમ્ય સુધી જેનનુું જાતી્ય શયોષણ થ્યુું હતુું. જેન ડૉએ લેંગ પિ એવયો આક્ેપ ક્યયો હતયો કે કંપનીના સીઇઓએ કયોન્ટ્રાકટ સાઇન કિાવ્્યયો તે ૯ પાનાનયો હતયો. જ્યાિે પણ લેંગને સેકસની જરુિ હયો્ય હંમેશા હાજિ િહેવુું પડતુું હતુું. ક્યાિે્ય ના પાડવાની નહી એટલુું જ નહી જ્યાિે પણ માવલક સામે મળે ત્્યાિે ઘદૂુંટણના બળે ઝુકીને આપની શુું સેવા કિી શકું તે જણાવવુું પડતુું હતુું.

કયોન્ટ્રાકટની એક શિત મુજબ વજન ૫૮ થી ૭૦ની વચ્ે િહેવુું જોઇએ. કંપનીના માવલક લેંગ સામે હવે કેસ શરૂ થ્યયો છે. લેંગે તમામ આિયોપને જુઠા ગણાવ્્યા છે. ૨૦૧૪માું જેનને નયોકિી પિ િાખી એને સૌથી મયોટી ભદૂલ ગણાવી હતી. તેની સાથે જે પણ સેકસ સુંબુંધયો હતા તે અિસપિસની સુંમવતથી હતી. આમાું કંપનીને એચઆિ પયોલીસીને કયોઇ જ લેવા દેવા નથી.

Newspapers in English

Newspapers from United States