Garavi Gujarat USA

સસં દની સરુ ક્ષામષાં મોટી ચકૂ , વિવિટસ્સ ગલે રે ીમષાં કૂદી બે વ્્યવતિએ ધમષાલ મચષાિી

-

નવી દિલ્્હીમાં સંસિની સુરક્ામાં બુધવાર, 13 દિસેમ્બરે મોટી ચૂક થઈ ્હતી. સંસિની કાર્્યવા્હી ચાલતી ્હતી ત્ર્ારે બે વ્ર્ક્તિઓ ક્વક્િટસ્ય ગેલરીમાંથી કુદ્ા ્હતાં અને લોકસભા ચેમ્બરમાં િોડ્ાં ્હતા. તેમના પાસે પીળો ધૂમાિો છોિતા કેક્નસ્ટસ્ય ્હતાં. આ ઘટનાને પગલે લોકસભામાં થોિા સમર્ માટે અફરાતફરીનો મા્હોલ સર્્યર્ો ્હતો. જોકે બંને િિપાઈ ગર્ા ્હતાં. તેમણે સંસિમાં િબ્બો ફેંકીને પીળો ધુમાિો છોડ્ો ્હતો. સંસિ પર ત્ાસવાિી ્હુમલાની 22મી વરસીના દિવસે આ ઘટના બનતાં ચકચાર ફેલાઈ ્હતી.

ગૃ્હના સીસીટીવી ક્સસ્ટમના ચોંકાવનારા ફૂટેજમાં િેખાર્ છે કે ઘેરા વાિળી રંગનો શટ્ય પ્હેરેલો એક વ્ર્ક્તિ િિપાઈ જવાથી બચવા માટે િેસ્ક પર કૂિી રહ્ો ્હતો, જ્ર્ારે બીજો ક્વક્િટર ગેલેરીમાં ધુમાિો છોિી રહ્ો ્હતો. બંને જણાને સાંસિો અને સુરક્ા કમ્યચારીઓએ િિપી લીધા ્હતા.

સંસિ પર આતંકી ્હૂમલાની ૨૨મી વરસી પર એ સમર્ે ગૃ્હમાં અફરાતફરી મચી ગઇ,જર્ારે બે વ્ર્દકત પ્ેક્ક ગેલેરીમાં અચાનક નીચે કુિી પિી ્હતી. એ સમર્ે ભાજપના સંાસિ ખગેન મુમુ્ય લોકસભામાં પોતાની વાત રજૂ કરી ર્હર્ા ્હતા. બેમાંથી ર્ુવકે પોતાના બુટમાં સ્પે સંતાિી રાખ્ર્ો ્હતો.

ર્ુવક ગૃ્હની બેન્ચ પર કુિવા લાગ્ર્ો અને આ િરક્મર્ાન ગૃ્હમાં પીળો ધુમાિો ફેલાઇ ગર્ો. આખા ગૃ્હમાં અરાજકતાનું વાતાવરણ ્હતું.આ પછી સાંસિોએ તેમને િિપી લીધા. કોંગ્ેસના સાંસિ ગુરક્જત ક્સં્હ ઔજલાએ કહ્યં ્હતું કે મેં તેમને પ્હેલા પકિર્ા ્હતા. કેટલાકે તેમને માર પણ માર્યો ્હતો. આ પછી તેમને સુરક્ાકમમીઓને સોંપવામાં આવ્ર્ા ્હતા. આ જોઇને સ્પીકરે ગૃ્હની કાર્્યવા્હી બે વાગ્ર્ા સુધી સ્થક્ગત કરી િીધી ્હતી. આ પ્હેલા ૧૩ દિસેમ્બર ૨૦૦૧ના રોજ પાંચ આતંકીએ જૂની સંસિ ભવન પર ્હૂમલો કર્યો ્હતો, જેમાં દિલ્્હી પોલીસના ૫ કમ્યચારી સક્્હત ૯ લોકોના મોત થર્ા ્હતા. ૧૩ દિસેમ્બર, ૨૦૦૧માં સંસિ પર ્હૂમલો થર્ો ્હતો.

ફરી ૨૨ વર્્ય પછી એવી જ ઘટનાનું પુનરાવત્યન થતાં ર્હી ગર્ું છે. આ સમર્ે સંસિની બ્હાર પણ એક ઘટના બની ્હતી. સંસિની બ્હાર એક ર્ુવક અને ર્ુવતીએ પીળો ધુમાિા છોિીને સૂત્ોચ્ાર કર્ા્ય ્હતા. જેના કારણે સંસિ સંકુલની બ્હાર ્હોબાળો મચી ગર્ો ્હતો. ક્હેવામાં આવી રહ્યં છે કે આ કુલ છ લોકો સામેલ છે. જેમાંથી પાંચ આરોપીની પોલીસે ધરપકિ કરી લીધી ્હતી, જર્ારે એક બધાના મોબાઇલ સાથે ફરાર છે. જેની શોધખોળ ચાલી ર્હી છે. પોલીસે પાંચ આરોપીની ધરપકિ કરી ્હતી. લોકસભાની અંિર િુસ્સા્હસ કરનારા ર્ુવકોનું નામ સાગર શમા્ય અને મનોરંજન છે. જર્ારે જે આરોપીની ગૃ્હની બ્હારથી ધરપકિ કરવામાં આવી ્હતી. તેમના નામ નીલમ અને અમોલ ક્શંિે છે. સૂત્ો પાસેથી મળેલી માક્્હતી મુજબ સંસિની બ્હાર અને અંિર ્હંગામો મચાવનારા ચારેર્ આરોપીઓ એકબીર્ને ઓળખે છે.

આ આરોપીઓનો એક જ મકસિ ્હતો. ક્હેવામાં આવી રહ્યં છે કે આ પાંચેર્ એકબીર્ને સોક્શર્લ મીદિર્ા દ્ારા મળ્ર્ા ્હતા. પછી તેમણે સંસિ પર ્હૂમલો કરવાની ર્ોજના બનાવી ્હતી. લોકસભાની અંિર સ્મોક એટેક કરનાર સાગર શમા્ય મૈસુરના ભાજપના સાંસિ પ્તાપ ક્સં્હાના મ્હેમાન તરીકે પ્ેક્ક ગેલેરીમાં આવ્ર્ો ્હતો. સંસિની બ્હાર ક્વરોધ કરી ર્હેલા લોકોએ ભારત માતા કી જર્, જર્ ભીમ જેવા નારા લગાવ્ર્ા ્હતા. કલર ગેસ છોિર્ા પછી સરમુખત્ર્ારશા્હી ન્હીં ચાલે જેવા નારા લગાવ્ર્ા ્હતા. પ્િશ્યનકારીઓનું ક્હેવું છે કે તેમની વાત સાંભળવામાં આવી ર્હી નથી, જેના કારણે તેમણે આ પગલું ભર્ુ્ય છે. સંસિ બ્હાર પકિાર્ેલી નીલમે િેખાવો કરતી વખતે કહ્યં ્હતું કે મારું નામ નીલમ છે. ભારત સરકાર જે અમારા પર અત્ર્ાચાર કરી ર્હી છે, લાઠીચાજ્ય કરી ર્હી છે. અમને જેલમાં પૂરી િેવામાં આવી ર્હર્ા છે. ટોચ્યર કરવામાં આવી ર્હર્ા છે. અમારી પાસે અવાજ ઉઠાવવા બીજું કોઇ માધ્ર્મ નથી. અમે કોઇ સંગઠન સાથે સંકળાર્ેલા નથી. આ તાનાશા્હી બંધ થવી જોઇએ.

પોલીસ સૂત્ોના જણાવ્ર્ા અનુસાર સાગર શમા્ય લખનૌનો વતની છે. સંસિની બ્હાર અટકાર્ત કરાર્ેલ બેની ઓળખ 42 વર્મીર્ મક્્હલા નીલમ િેવી અને અમોલ ક્શંિે તરીકે થઈ ્હતી. િી મનોરંજન મૈસુરના વતની છે અને શ્હેરની કોલેજમાંથી કોમ્્પર્ુટર સાર્ન્સમાં અંિરગ્ેજ્ર્ુએટ દિગ્ી ધરાવે છે. નીલમ િેવી ્હદરર્ાણાના ક્્હસારની છે અને ક્સક્વલ સક્વ્યસની પ્વેશ પરીક્ાનો અભ્ર્ાસ કરતી ્હતી. નીલમના ભાઈના જણાવ્ર્ા મુજબ, તે નરેન્દ્ર મોિી સરકારના ત્ણ કૃક્ર્ કાર્િાઓ ક્વરુદ્ધ 2020ના ખેિૂતોના આંિોલનમાં સક્રિર્પણે સામેલ ્હતી, પરંતુ તે કોઈપણ રાજકીર્ પક્ સાથે જોિાર્ેલી નથી.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States