Garavi Gujarat USA

લ્્યમયુ ન્ે ્ટમના ભતૂ પર્ૂ એક્્ઝઝિ્ઝ્યટયુ ્ટર્ને ઇનસાઇડર ટ્ટે ડગં મા્ટે 24 મહિનાની સજા

-

ભારતીય અમેરરકન અમમત ભારદ્ાજને ઇનસાઇડર ટ્ેરડંગ માટે 24 મમિનાની કેદની સજા થઈ છે. મામિતીનું અયોગ્ય રીતે પ્રસારણ અને સિયોગીઓને કોર્પોરેટ ટ્ાન્્ઝેકશનને લગતી ખોટી મામિતી આર્વા બદલ તેને દસ લાખ ડોલરનો દંડ કરાયો છે.

ન્યયૂયોક્કના એટનની ડેમમયન મવમલયમ્સે જણાવ્યું િતું કે લુમેન્ટમ િોલ્્ડડંગ્સ ઇન્ક. (“્ડયુમેન્ટમ”) ના ભયૂતર્યૂવ્વ મુખ્ય મામિતી સુરક્ા અમિકારી અમમત ભારદ્ાજને યુએસ રડલ્ટ્ટ્ક્ટ જજ ગ્ેગરી એચ. વુડ્સે 24 મમિનાની કેદની સજા કરી છે.

કંર્નીની આંતરરક મવગતો, મબનજાિેર મામિતી (“MNPI”) ર્ર આિારરત આંતરરક વેર્ાર યોજનામાં તેમની ભાગીદારી માટે ર્ણ જેલની સજા ભારદ્ાજને કરાઈ છે. ભારદ્ાજે તેની કંર્ની ્ડયુમેન્ટમ અંગેની મામિતીનો દયૂરુર્યોગ કયપો િતો. તે અગાઉ ર્ણ ઇનસાઇડર ટ્ેરડંગ ટ્કકીમ સંબંમિત 13 કાઉન્ટમાં દોમિત ઠેરવાઈ ચયૂક્યો છે.

ડીસેમ્બર 2020માં ભારદ્ાજ ર્ાસે ્ડયુમેન્ટમ કોિરન્ટ કોિરન્ટને િટ્તગત કરવા મવચારી રહ્યુ િોવાની મામિતી િતી. આ મામિતીના આિારે ભારદ્ાજે કોિેરન્ટ ટ્ટોક અને કોલ ઓપ્શન્સ ખરીદ્ા. તેણે ત્રણ સિયોગીઓ - તેમના મમત્ર િીરેનકુમાર ર્ટેલ, અન્ય મમત્ર અને નજીકના કુટુંબીજનોમાં એકને આ અંગે મવગત જણાવી તેમા સોદા ર્ાડ્ા.

ભારદ્ાજ અને ર્ટેલ તે વાતે સંમત િતા કે ર્ટેલ ભારદ્ાજ દ્ારા ર્યૂરી ર્ાડવામાં આવેલી મામિતીના આિારે કોિેરન્ટમાં ટ્ેરડંગ કરીને કમાયેલા નફાના 50% ભારદ્ાજને ચયૂકવશે. ્ડયુમેન્ટમ દ્ારા એમવિમ્ઝશનની જાિેરાત બાદ કોિેરન્ટના શેરના ભાવમાં નોંિર્ાત્ર વિારો થયો ત્યારે ભારદ્ાજ, તેમના નજીકના ર્રરવારના સભ્ય, તેમના મમત્ર ર્ટેલ અને અન્ય મમત્રે કોિેરન્ટ મસક્યોરરટી્ઝમાં તેમની ર્ોમ્ઝશન લ્લિયર કરી સંયુક્ત રીતે લગભગ નવ લાખ ડોલરનો નફો કયપો િતો.

ઓક્ટોબર 2021માં અથવા તેની આસર્ાસ, ભારદ્ાજે જાણ્યું કે ્ડયુમેન્ટમ સંભમવત સંર્ાદન મવશે મનયોફોટોમનક્સ કોર્પોરેશન ("મનયોફોટોમનક્સ") સાથે ખાનગી િોરણે ચચા્વ કરી રહ્યું છે. ભારદ્ાજે આ અંગે શ્ીમનવાસ કક્ેરા, અબ્બાસ સઈદી અને રમેશ મચતોરને મામિતી ર્યૂરી ર્ાડી િતી અને આ વ્યમક્તઓએ ર્છીથી

મનયોફોટોમનક્સ મસક્યોરરટી્ઝમાં સોદા ર્ાડ્ા િતા.

મચતોરા આ મામિતીના આિારે કારોબાર કરતા ભારદ્ાજ સાથે સમજયૂતી કરી િતી કે તે નફાના 50 ટકા ભારદ્ાજ સાથે વિેંચશે. નવેમ્બર 2021માં ્ડયુમેન્ટમ એમવિમ્ઝશનની જાિેરાત બાદ જ્યારે મનયોફોટોમનક્સના શેરના ભાવમાં નોંિર્ાત્ર વિારો થયો, ત્યારે કક્ેરા, સઈદી અને મચટોરે મનયોફોટોમનક મસક્યોરરટી્ઝમાં તેમની ર્ોમ્ઝશન લ્લિયર અને સામયૂમિક રીતે 43 લાખ ડોલરનો નફો કયપો.

Newspapers in English

Newspapers from United States