Garavi Gujarat USA

ર્ાંધીનર્ર, સુરત અને વડોદરાના સવકાસ પ્ોજેક્્ટસ મા્ટે રૂ. 483.71 કરોડની રકમ ફાળવાઇ

-

ગુજરાત સરકારે ગત સપ્ાિે ગાંિીનગર ,સુરત અને િડોિરા એ ત્રણ મિાનગરોને કુલ 424 હિહિિ હિકાસ રિોજેક્ટ મા્ટે સમગ્રતયા 483.71 કરોડ રૂહપયા ફાળિિાની સૈદ્ાંહતક મંજૂરી આપી િતી. રાજ્યની સ્િહણયામ જયંહત ઉજિણીના િર્યા-2010માં શરૂ કરાિેલી સ્િહણયામ જયંહત મુખ્યમંત્રી શિેરી હિકાસ યોજનામાંથી આ ત્રણ મિાનગરોને આ રૂ. 483.71 કરોડની રકમ ફાળિી છે.

તદ્અનુસાર, પા્ટનગર ગાંિીનગરની ગાંિીનગર અબયાન ડેિલપમેન્ટ્ટ ઓથોદર્ટી-ગુડાને ભાઈજીપુરાથી હગફ્્ટહસ્ટી તરફ જતા હસગ્ેચર હરિજ સુિીના રોડના કામો મા્ટે 20.47 કરોડ રૂહપયાની ફાળિણીની મુખ્યમંત્રીએ સૈદ્ાંહતક મંજૂરી આપી છે.ગાંિીનગરકોબા િાઈ-િે ને હગફ્્ટહસ્ટી સાથે જોડતા આ મુખ્ય માગયાની બેય તરફ હિહિિ ઉચ્ હશક્ષણ સંસ્થાઓ કાયયારત છે. નોલેજ િબ તરીકે આ હિસ્તાર ડેિલપ કરિાની િાલની રિગહત િેઠળની કામગીરી ઉપરાંત મેટ્રો રેલની ભહિષ્યની ઉપલસ્બ્િને ધ્યાનમાં લઇને આ રોડના ડેિલપમેન્ટ્ટ તેમજ બ્યુદ્ટદફકેશન િેતુસર સ્િહણયામ જયંતી મુખ્યમંત્રી શિેરી હિકાસ યોજનામાંથી ખાસ દકસ્સામાં 20.47 કરોડ રૂહપયા ફાળિિામાં આવ્યા છે.

આગામી િાઇરિન્ટ્ટ સહમ્ટ-2024 ગાંિીનગરમાં યોજાિાની છે ત્યારે મુખ્ય માગયોની બાજુમાં ફુ્ટપાથ, લેન્ટડ સ્કેહપંગ, 3 ઓિરહરિજ અને ૨ અંડરપાસનું થીમ બેઇઝ્ડ પેઇસ્ન્ટ્ટંગ અને આ્ટયા િક્ક સહિતના પાંચ જે્ટલા આંતરમાળખાકીય હિકાસ કામો રૂ. 35.50 કરોડના ખચથે િાથ િરિાની પણ મુખ્યમંત્રી ભૂપન્ટે દ્ર પ્ટેલે સૈદ્ાંહતક અનુમહત આપી છે. આ કામો ઉપરાંત મુખ્યમંત્રીએ ગાંિીનગર મિાનગરપાહલકાના આઉ્ટગ્રોથ હિસ્તાર હિકાસ કામો મા્ટેની બે િરખાસ્તો જેમાં રક્ષાશહતિ સક્કલ થી કોબા સક્કલના રોડનું બ્યુદ્ટદફકેશન એન્ટડ લેન્ટડ સ્કેહપંગ અને મિાનગરપાહલકામાં સમાિાયેલા ગામોમાં નિા હસમેન્ટ્ટ કોંક્ી્ટ રોડ બનાિિાનો સમાિેશ થાય છે તેના મા્ટે પણ 10.70 કરોડ રૂહપયા સ્િહણયામ જયંતી મુખ્યમંત્રી શિેરી હિકાસ યોજનામાંથી ફાળિિાની મંજૂરી આપી છે.

સુરતમાં સેન્ટટ્રલ ઝોનમાં નાનપુરા અને નોથયા ઝોનમાં કતાર ગામ હિસ્તારોમાં ઓદડ્ટોદરયમ હનમાયાણના 2 કામો મા્ટે 145 કરોડ રૂહપયા ફાળિિા સૈદ્ાંહતક મંજૂરી આપી છે

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States