Garavi Gujarat USA

ભારતે પ્રથમ વન-ડેમાં દ.આફ્રિકાને 8 ફ્વકેટે હરાવ્્યયું

-

ભારતીય ક્રિકેટ ટીમનો દક્ષિણ આક્રિકાનો પ્રવાસ સતત ઉતારચડાવભયયો રહ્ો છે. પહેલી ટી-20 મેચ વરસાદના કારણે સંપૂણ્ણપણે ધોવાઈ ગયા પછી બાકીની બે ટી-20 મેચમાં બન્ે ટીમે એક-એક ક્વજય સાથે સીરીઝ સરભર કરી હતી, તો રક્વવારે (17 ડીસેમ્બર) ભારતે પ્રથમ વન-ડેમાં યજમાન ટીમને આઠ ક્વકેટે સજ્જડ ક્િકસ્ત આપી હતી.

જોહાક્નસ્બગ્ણમાં રમાયેલી આ મેચમાં પીઢ ફાસ્ટ બોલસ્ણની ગેરહાજરીમાં અિ્ણદીપ ક્સંઘ અને આવેિ ખાને સનસનાટી મચાવી દીધી હતી. જો કે, ત્ીજો ફાસ્ટ બોલર મુકેિ કુમાર જાણે સાવ ક્નષ્પપ્રભાવ રહ્ો હતો. મેચની બીજી અને પોતાની પહેલી જ ઓવરમાં અિ્ણદીપે રેઝા હેન્ડ્ીક્સ અને રાસી વાન ડર ડુંસે બન્ેને િૂન્ય રને તંબુ ભેગા કયા્ણ ત્યારે સા. આક્રિકાનો સ્કોર બે ક્વકેટે 3 રન હતો. એ પછી ટોની ડી ઝોઝઝી અને સુકાની એઈડન મારરિમે 39 રનની ભાગીદારી કરી હતી. સાઉથ આક્રિકાની ઈક્નંગની આઠમી ઓવરમાં અિ્ણદીપ ફરી ત્ાટ્કયો હતો અને ઝોઝઝીની ક્વકેટ ખેરવી હતી. એ પછી િરૂ થયેલી આવન જાવનમાં યજમાન ટીમે વધુ 41 રન ઉમેરી છ ક્વકેટ ગુમાવી હતી અને 73 રને આઠ ક્વકેટના સ્કોર પછી તો સા. આક્રિકા 100 સુધી પહોંચી િકિે કે કેમ એ ક્વષે પણ િંકા જાગી હતી. જો કે, ફેલુકવાયો અને નાન્દ્ે બગ્ણર તથા બગ્ણર અને તબરેઝ િમ્સીએ ટીમનો સ્કોર 27.3 ઓવરમાં 116 રન સુધી પહોંચાડ્ો હતો.

અિદ્ણ ીપે પોતાની કારકકદઝીનો શ્ષ્ઠે દેખાવ કરતાં 10 ઓવરમાં 37 રન આપી પાચં ક્વકેટ લીધી હતી અને સાઉથ આક્રિકામાં વન-ડમે ાં એક જ મચે માં પાચં ક્વકેટ લને ારો તે પહેલો ભારતીય ફાસ્ટ બોલર બન્યો હતો. આવિે ખાને 8 ઓવરમાં ત્ણ તો મઈે ડન કરી હતી અને 27 રનમાં ચાર ક્વકેટ લીધી હતી.

એ પછી ભારતની બકે ટંગમાં ગાયકવાડ સસ્તામાં આઉટ થયો હતો, પણ નવોકદત ઓપનર સાઈ સદુ િન્ણ શ્યે સ ઐયર સાથને ી ભાગીદારીમાં ટીમને ક્વજયની મક્ં ઝલે લગભગ છકે પહોંચાડી દીધી હતી. સદુ િન્ણ 43 બોલમાં અણનમ 55 કયા્ણ હતા અને પોતાની પહેલી જ વન-ડમે ાં અડધી સદી સાથે પ્રભાવિાળી દેખાવ કયયો હતો. શ્યે સ ઐયર 45 બોલમાં 52 રન કરી ક્વદાય થયો હતો, પણ તને ી જગ્યાએ આવલે ા ક્તલક વમાન્ણ કઈં ખાસ કરવાનું રહ્યં નહોત.ું ભારતે 16.4 ઓવરમાં જ બે ક્વકેટે 117 રન કરી ક્વજયની મહોર મારી દીધી હતી. અિદ્ણ ીપને પ્લયે ર ઓફ ધી મચે જાહેર કરાયો હતો.

 ?? ??

Newspapers in English

Newspapers from United States