Garavi Gujarat USA

ત્ીજી ટી-20માં ભારતનો જંગી ફ્વજ્ય, સીરીઝ 1-1થી સરભર

-

ગયા સપ્તાહે ગુરૂવારે (14 ડીસેમ્બર) જોહાક્નસ્બગ્ણમાં જ રમાયેલી ત્ીજી અને અંક્તમ ટી-20માં ભારતે સા. આક્રિકાને 106 રનથી હરાવી સીરીઝ 1-1થી સરભર કરી દીધી હતી. મારરિમે ટોસ જીતી ભારતને પહેલા બેકટંગમાં ઉતાયુું હતું અને ટી-20 સીરીઝના સુકાની સૂય્ણકુમાર યાદવની ઝમકદાર સદી સાથે ભારતે 7 ક્વકેટે 201 રનનો જંગી સ્કોર ખડકી દીધો હતો. સૂય્ણકુમાર ઉપરાંત ઓપનર યિસ્વી જયસ્વાલે 3 છગ્ગા અને 6 ચોગ્ગા સાથે 60 રન કયા્ણ હતા, તો સૂય્ણકુમારે 56 બોલમાં 8 છગ્ગા અને 7 ચોગ્ગા સાથે બરાબર 100 રન કયા્ણ હતા.

સા. આક્રિકા તરફથી કેિવ મહારાજ અને ક્લઝાદ ક્વક્લયમ્સે બે-બે ક્વકેટ તથા બગ્ણર અને િમ્સીએ એક-એક ક્વકેટ લીધી હતી.

એ પછી સા. આક્રિકા 14મી ઓવરમાં ફક્ત 95 રન કરી ઓલઆઉટ થઈ ગઈ હતી, જેમાં કુલદીપ યાદવે ફક્ત 2.5 ઓવરમાં પાંચ ક્વકેટ લઈ સનસનાટી મચાવી દીધી હતી. આ રીતે ભારતનો 106 રને જંગી ક્વજય થયો હતો. સા. આક્રિકા તરફથી ડેક્વડ ક્મલરે સૌથી વધુ 35 રન કયા્ણ હતા અને તે કુલદીપનો છેલ્ો ક્િકાર બન્યો હતો. તેના ક્સવાય સુકાની મારરિમે 25 અને ડોનોવન ફરેરાએ 12 રન કયા્ણ હતા. કલુ દીપ ક્સવાય રવીન્દ્ જાડજાે એ 3 ઓવરમાં 25 રન આપી બે ક્વકેટ લીધી હતી, તો મુકેિ કુમાર અને અિ્ણદીપે

એક-એક ક્વકેટ લીધી હતી.

બીજી ટી-20માં સા. આક્રિકાનો પાંચ ક્વકેટે ક્વજયઃ ગયા સપ્તાહે જ મંગળવારે (12 ડીસેમ્બર) ગેબેરહામાં રમાયેલી બીજી ટી-20માં દક્ષિણ આક્રિકાની બેકટંગની તાકાત સામે ભારતીય બોલસ્ણ ક્નષ્પપ્રભાવ રહ્ા હતા અને યજમાન ટીમનો પાંચ ક્વકેટે ક્વજય થયો હતો. પ્રથમ ટી-20 તો વરસાદના કારણે સંપૂણ્ણપણે ધોવાઈ ગઈ હતી, પણ બીજી મેચમાં પણ વરસાદનું ક્વઘ્ન તો નડ્ું જ હતું. ભારત 20મી ઓવરમાં 7 ક્વકેટે 180 સુધી પહોંચ્યું હતું અને 3 બોલ બાકી હતા ત્યારે વરસાદે ક્વષિેપ કયયો હતો. ભારતની ઈક્નંગ એટલે જ અટકી ગઈ હતી અને લાંબા ક્વષિેપ પછી ડકવથ્ણનો ક્નયમ લાગું પડતાં સા. આક્રિકાને 15 ઓવરમાં 152 રનનો ટાગડેટ મળ્યો હતો. પણ સા. આક્રિકાએ તે 13.5 ઓવરમાં પાંચ ક્વકેટે હાંસલ કરી લીધો હતો.

ભારત તરફથી રીંકુ ક્સંઘ 68 રન કરી અણનમ રહ્ો હતો, તો સુકાની સૂય્ણકુમારે 56, ક્તલક વમા્ણએ 29 અને રવીન્દ્ જાડેજાએ 19 રન કયા્ણ હતા. સા. આક્રિકા તરફથી જેરાલ્ડ કોએટ્ઝેએ ત્ણ ક્વકેટ લીધી હતી.

જવાબમાં યજમાન ટીમ વતી ઓપનર રેઝા હેન્ડ્ીક્સના 49 અને સુકાની મારરિમના 30 રન મુખ્ય હતા, તો ભારત તરફથી મકુ િે કુમારે બે અને ક્સરાજ તથા કુલદીપ યાદવે એક-એક ક્વકેટ લીધી હતી.

Newspapers in English

Newspapers from United States