Garavi Gujarat USA

યુકેની ગ્ેજ્યુએટ રૂટ બ્વઝાની ્સમીક્ાથી ભારતીય બ્વદ્ાથથીઓને અ્સર થશે

-

યુકરે ્સરકાર દ્ારા ગ્ેજ્યુએટ રૂટ બ્વઝાની ્સમીક્ષા કરવાનો બ્નણયાય લેવાયો છે. આ બ્વઝાથી બ્વદેશી બ્વદ્ાથથીઓને યુકરેમાં અભ્યા્સ પછી બે વષયા કામ કરવાના બ્વકલ્પની મંજૂરી મળે છે. માઇગ્ેશન અંગેના તાજેતરના એક નવા સ્વતંત્ર રીપોટયામાં એવો ્સંકરેત અપાયો હતો કરે, આ ્સમીક્ષામાં ભારતીય બ્વદ્ાથથીઓની અ્સર બ્વશે એવું બ્વશ્ેષણ કરાશે કરે, તેઓ ઉચ્ચ કૌશલ્યયુક્ત પ્બ્તભા જાળવી રાખીને બ્રિટનના શ્ેષ્ઠ બ્હતમાં કાયયા કરી રહ્ા છે ખરા. યુકરે ્સરકારને તેની બ્વઝા નીબ્તઓ અંગે ્સલાહ આપનાર માઇગ્ેશન એડવાઇઝરી કબ્મટી (MAC)એ જણાવ્યું હતું કરે, હોમ ્સેક્રેટરી જેમ્્સ ક્ેવરલીએ ગત ્સપ્તાહે ્સં્સદમાં કરેલી જાહેરાતના અનુ્સંધાનમાં હોમ ઓડફ્સ કબ્મશનની ઔપ્ચાડરક ્સમીક્ષાની રાહ જોઈ રહ્યં છે કરે, ગ્ેજ્યુએટ રૂટ યુકરેના ઉચ્ચ બ્શક્ષણની પ્ામાબ્ણકતા અને ગુણવત્ાનું રક્ષણ કરશે અને દુરુપયોગ અટકાવશે."

જુલાઇ 2021માં ભૂતપૂવયા હોમ ્સેક્રેટરી પ્ીબ્ત પટેલે તેનો અમલ કયાયા પછી ગ્ેજ્યુએટ રૂટમાં મંજૂર કરાયેલા 176,000 બ્વઝામાંથી 42 ટકા બ્વદ્ાથથીઓ ભારતીય છે. તેનો અથયા એવો થાય કરે આ કરેટેગરીમાં કોઈપણ ફરેરફારની અ્સર ભારતીયો ઉપર નોંધપાત્ર થશે. કબ્મટીના ્ચેરમેન પ્ોફરે્સર રિાયન બેલે મીડડયાને જણાવ્યું હતું કરે, "આ અંગે હોમ ઓડફ્સ અમને શું કહેશે તેની હું બહુ બ્વસ્તૃત કલ્પના કરવા ઇર્છતો નથી પરંતુ આ મુદ્ે અનેક બ્વકલ્પો છે."

બેલે વધુમાં જણાવ્યું હતું કરે, "ગ્ેજ્યુએટ રૂટ અંતગયાત આ ્સમયે,

અબ્નવાયયાપણે, તમે શું કરી શકો તેના પર કોઈ પ્બ્તબંધ નથી. તમારી પા્સે નાણા હોય, તો તમે ફક્ત બે વષયા ્સુધી યુકરેમાં રહી શકો છો અને કંઈ નહીં કરો તો પણ વાંધો નહીં.

બ્વદેશી બ્વદ્ાથથીઓના બ્વબ્વધ ગ્ુપે અગાઉ બ્વઝા કરેટેગરીમાં આ પ્કારની વ્યાપક ્સમીક્ષા અંગે બ્્ચંતા વ્યક્ત કરી હતી. ભારતીય બ્વદ્ાથથીઓ ઉચ્ચ બ્શક્ષણ માટે યુકરેને એક મહત્તવપૂણયા દેશ માને છે. તાજેતરમાં પાલાયામેન્ટ કોમ્્પલેક્્સમાં ઇસ્ન્ડયા યુકરે એબ્્ચવ્સયા ઓન્સયા 2024ના પ્ારંભ પ્્સંગે યુકરેના ભૂતપૂવયા યુબ્નવબ્્સયાટીઝ પ્ધાન જો જોન્્સને જણાવ્યું હતું કરે, હું માનું છું કરે, એ બાબત ખૂબ જ મહત્તવની છે કરે, ગ્ેજ્યુએટ રૂટની ્સમીક્ષામાં યુકરેમાં અભ્યા્સ પછી કામ કરવામાં તેમની ભૂબ્મકા પર ્સવાલ ઊભા કરવાને બદલે આ બ્વઝાના કોઇપણ દુરુપયોગ પર ધ્યાન કરેસ્ન્રિત કરવાની જરૂર છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States