Garavi Gujarat USA

બોલીવૂડૂડમાંં પણ પરિવાિવાદ?

-

બો્લીવૂર્િાં પણ રાજકારણની જેિ સગાવાિ કે પફરવારવાિની ્ચ્ચા્ડ થતી રિેતી િોય છે. બો્લીવૂર્િાં કપૂર ખાનિાનની જેિ ્ચાર-્ચાર પેઢીથી ્લોકો કાિ કરી રહ્ા છે. તાજેતરિાં જ રીમ્લઝ થયે્લી "ધ આમ્ચ્ડઝ" ફફલ્િ એક સાથે સ્્ટાર ફકડ્ઝનો જિાવર્ો જોવા િળ્યો છે. એ્ટ્લે બોમ્લવૂર્િાં પણ સગાવાિની જ બો્લબા્લા છે કે શું તે અત્યારે િો્ટ ્ટોમપક છે.

ઝોયા અખ્તર ફિગ્િમશ્ડત ફફલ્િ 'ધ આમ્ચ્ડઝ'િાં સુિાના ખાન, અગત્સ નંિા અને ખુશી કપૂર જેવા સ્્ટાર ફકડ્ઝ છે. આ ફફલ્િ અિેફરકન કોમિક્સ 'ધ આમ્ચ્ડઝ' પર આધાફરત છે. વષયોથી ફફલ્િ ઈન્ર્સ્ટ્ીિાં નેપોફ્ટઝિ (સગાવાિ)ના

નાિે મવવાિ

છે. આ ન્સ્થમતિાં ઝોયાએ સ્્ટાર ફકડ્ઝને ્લઈને ફફલ્િ બનાવવાનું િો્ટું સાિસ કયુું છે. િવે તેણે રિમતિાને આધારે તેિની પસંિગી કરી છે કે આ વખતે પણ સગાવાિને રિાધાન્ય આપ્યું છે તે િમવષ્યિાં જ ખબર પર્શે.

બો્લીવૂર્િાં ઘણા એવા સ્્ટાર ફકડ્ઝ છે જેિનાિાં અમિનય રિમતિા ન િોવા છતાં સરળતાથી ફફલ્િોિાં જોવા િળે છે અને મવરાસતના કારણે સતત ્ચ્ચા્ડિાં રિે છે. જ્યારે બીજી બાજું ખરેખર જેિનાિાં રિમતિા છે તેવા ક્લાકારોને તક િળતી નથી.

પરંતુ અંતે તો કિેવાય છે કે, રિમતિા જ ્ટકી રિે છે. તુષાર કપૂર, ઈશા િેઓ્લ, ઉિય ્ચોપરા જેવા સ્્ટાર ફકડ્ઝ જોવા િળતા જ નથી. બીજી તરફ ્ટે્લેન્્ટેર્ િોય એવા ક્લાકારોને કોઈ ગોર્ફાધર ન િોય તો પણ બોમ્લવૂર્િાં પૂરતી તક િળી છે. જેિ કે ઈરફાન ખાન અને નવાઝુદ્ીન મસદ્ીકી જેવા અમિનેતાઓ. સ્લિાન ખાન પણ ફફલ્િી બેકગ્ાઉન્ર્િાંથી છે તેિ છતાં તેણે જાત િિેનતને પોતાની એક અ્લગ ઓળખ બનાવી છે.

'ધ આમ્ચ્ડઝ'િાં અમિતાિ બચ્ચનના િોમિત્ર અગત્સ્ય નંિા, શાિરુખ ખાનની પુત્રી સુિાના ખાન, બોની કપૂર-શ્ીિેવીની નાની પુત્રી ખુશી કપૂર જેવા સ્્ટાર ફકડ્ઝ છે, તો બીજી બાજુ નોન-ફફલ્િી બેકગ્ાઉન્ર્ના ફકડ્ઝ સ્્ટાર છે. િવે આ ફફલ્િી અને નોન ફફલ્િી બેકગ્ાઉન્ર્િાથં ી કોણ બાજી િારે તે સિય જ બતાવશે. અિીં કે્ટ્લાક સ્્ટાર ફકડ્ઝની વાત છે.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States