Garavi Gujarat USA

ભૂલભૂલૈયાની સીક્વલમાં કિયારાની બાદબાિી, િાર્્તતિિ યથાવ્ત

-

9 ફદવ્સમાં જ વલ્ડ્ષવાઈડ રૂ.660.89 કરોડનું કલેક્શન મેળવ્યું હતું. નહં્સક દૃ્મયો અને મનહલા પર અત્યાચારના કારણે આ ફિલ્મની ટીકા પણ થઈ રહી છે. એડલ્ટ ્સફટ્ષફિકેટ હોવા છતાં ઓફડયન્્સને આ ફિલ્મ જોવામાં મજા આવી રહી છે.

આ વર્્ષમાં વલ્ડ્ષવાઈડ રૂ. 650 કરોડ મેળવનારી પ્રથમ ફિલ્મ શાહરૂખ ખાનની ‘જવાન’ હતી. શાહરૂખની ્સાથે દીનપકા પાદુકોણ અને જોન અબ્ાહમના રોલ ધરાવતી આ ફિલ્મ 26 જાન્યુઆરીએ રજૂ થઈ હતી અને તેનું લાઈિટાઈમ કલેક્શન રૂ.1055 કરોડ રહ્યં હતું. ત્યારબાદ ્સની દેઓલની ફિલ્મ ‘ગદર 2’ અને રજનીકાંતની ‘જેલર’ ઓગસ્ટના બીજા વીકમાં ફરલીઝ થઈ હતી. ફરપોર્્સ્ષ મુજબ, ‘ગદર 2’ને રૂ. 650 કરોડ અને ‘જેલર’ને રૂ. 686 કરોડથી વધુનું કલેક્શન મળ્યુ હતું. ‘જેલર’ મૂળે તનમલ ફિલ્મ હતી, જેનું ડબ્ડ વઝ્ષન નહન્દી, કન્નડ અને તેલુગુમાં ફરલીઝ થયુ હતું. વળી આ યાદીમાં સ્થાન મેળવનારી ્સાઉથની એક માત્ર ફિલ્મ પણ જેલર છે.

શાહરૂખ ખાનની બીજી ફિલ્મ ‘જવાન’ને વલ્ડ્ષવાઈડ રૂ.1160 કરોડનું કલેક્શન મળ્યુ હતું. આ વર્ષે શાહરૂખની ત્રીજી ફિલ્મ ડન્કકી આવી રહી છે. તેની ્સીધી ટક્કર પ્રભા્સની ફિલ્મ ્સાલાર ્સાથે થશે. પ્રભા્સની ફિલ્મ એક્શન નરિલર છે, જ્યારે ડન્કકીમાં ્સોનશયલ કોમેડીની ્સાથે ગેરકાયદે ઈનમગ્ેશનના ગંભીર નવર્યની ચચા્ષ છે.

કાનત્ષક આય્ષન લોકનપ્રય ફિલ્મ ભૂલભૂલૈયા 2ની ્સીક્વલ બનાવવાની ચચા્ષ છે. આ ફિલ્મમાં કાનત્ષક અને ્સારા અલી ખાન ્સાથે જોવા મળશે. રીયલ લાઈિના એક્્સ કપલ કાનત્ષક અને ્સારા બીજીવાર ફિલ્મમમાં ્સાથે કામ કરશે. અગાઉ 2020ના વર્્ષમાં ‘લવ આજ કલ’માં ્સારા અને કાનત્ષકે ્સાથે કામ કયુ્ષ હતું. તેમની આ હોરર કોમેડીનું શૂફટંગ િેબ્ુઆરી 2024 શરૂ થવાની ્સંભાવના છે. ભૂલભૂલૈયા 2માં કાનત્ષકની ્સાથે ફકયારા અડવાણી અને તબુ મહત્તવની ભૂનમકામાં હતા. આ ફ્ેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મ બનાવવા ડાયરેક્ટર અની્સ બાઝમી અને પ્રોડ્ુ્સર ભૂર્ણ કુમારે કાનત્ષક આય્ષનને િરીથી તક આપી છે, જ્યારે ફકયારાના

સ્થાને ્સારા અલી ખાનની પ્સંદગી કરવામાં આવી છે.

બોલીવૂડની ચચા્ષસ્પદ જોડીમાંં એક ્સમયે કાનત્ષક અને ્સારાનો ્સમાવશેેશ થતો હતો. કોઈ નવવાદ વગર છૂટા પડેલા કાનત્ષક અને ્સારા વચ્ે નમત્રતા જળવાયેલી હતી અને તેના કારણે જ તેઓ પ્રોિેશનલ રીતે ્સાથે કામ કરવા તેઓ તૈયાર થયા છે. ભૂલભૂલૈયાની ્સીક્વલને આવતા વર્ષે ફદવાળી પર ફરલીઝ કરવાનું આયોજન છે.

તાજેતરમાં કરણ

જોહરના ટોક શોમાં ્સારાઅલી ખાને કાનત્ષક આય્ષન ્સાથે બ્ેક અપની વાત કરી હતી. ઈશારામાં તેણે બ્ેકેકઅપનેે ્સહન કરવાનું અઘરું જણાવ્યુંું હતું.ું. પછી કાનત્ષક આયન્ષ્ષનેે પોતાના કામના બદલે ્સંબંબંધંધોની ચચા્ષ કરવા બદલ નારાજગી વ્યક્ત કરી હતી. આ ટોક શોમાં ્સારા અને અનન્યા બંને હાજર હતા અનેે તેે બંનેની કાનત્ષક ્સાથેે નમત્રતા હતી. તેથેથી કરણે પણ જાહેેરમાં અંગત ્સંબંબંધંધોની ચચા્ષ નહીં કરવાની ્સલાહ

આપી હતી.

 ?? ??
 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States