Garavi Gujarat USA

પતર્-પત્ની વચ્ચે પત્્થરનની લકિર સમો અભચેદ પ્ચેમ

- : ભાવાનુવાદ : રાજુલુલ કૌશિક

ક્્યયારે્ય પિસ્્તયાળીસ વર્્ષનયા મધુર દયાંિત્્યજીવનમયાં બોલયાચયાલી નહીીં. હીંમેશયાં આનંદ-ઉલ્યાસ, મોજમસ્્તીમયાં એમનયા દદવસો જા્ય. પનમ્ષલનો અવયાજ કમલયા િર ક્્યયારે્ય ઊંચો થ્યો હીો્ય એવું બન્્યું નથી. ચીઢ, ગુસ્સો, ઘયાંટયાઘયાંટ ્તો જાણે એમનયા સંસયારમયાં અમયાસનો ચંદ્ર જેવી અશક્્ય ઘટનયા. હીયા, ક્્યયારેક બનયાવટી ગુસ્સો કરે િણ એમયાં્ય ભરિૂર પ્ેમ છલકયા્તો હીો્ય.

કમલયા ્તો સયાક્યા્ત લક્મી, િયાવ્ષ્તી, સરસ્વ્તી, સી્તયા, સયાપવત્ી, દમ્યં્તીનું સ્વરૂિ. રૂિ, ગુણ, સહીનશીલ્તયા, અપ્તપથ સત્કયાર, િપ્ત-ભપતિ, પ્ેમ-સ્ેહી જેની િત્ીમયાં હીો્ય એ િપ્ત સદ્નસીબ. પનમ્ષલ આવો સદ્નસીબ િપ્ત હી્તો.

ક્્યયારેક પનમ્ષલ અપ્ત પ્ેમયાવેશમયાં આવીને કમલયાને કહી્તે ો, “અરે ભયાઈ, નયારીનું જીવન ્તને મળ્્યું છે છ્તયાં ગુસ્સો, અહીંકયાર, અપભમયાન, ઈર્યા્ષ, રયાગ-દ્ેર્થી આટલી મુતિ કેવી રી્તે રહીી શકે છે?”

ગોરજ ટયાણે છવયા્યેલો આકયાશી રંગ કમલયાનયા ચહીેરયા િર ઉ્તરી આવ્તો.

“મયારે ્તો જીવવું-મરવું બંને ્તમયારી જ સયાથે છે ્તો િછી ગુસ્સો કેવો ને વયા્ત કેવી! ઈર્યા્ષ કે વયાદ-પવવયાદ િણ શયા મયાટે?”

હીયા, મરવયાની વયા્ત િર િપ્ત-િત્ી વચ્ે જરૂર પવવયાદ થઈ હી્તો. કોણ િહીેલયાં મરે અને કોણ િછી એ અંગે બેમયાંથી એકે સમયાધયાન કરવયા ્તૈ્યયાર નહીો્તયાં. બંનેને એકબીજા વગર જીવવયાનું મંજૂર નહીો્તંુ. િપ્તનયા મૃત્્યુની વયા્તથી િત્ી જે વ્્યથયા અનુભવ્તી એ જોઈને પનમ્ષલ નમ્તું જોખ્તો.

“ભલે, ્તને પવદયા્ય કર્તયાં મને ગમે એટલું દુઃખ થયા્ય એ હીું સહીન કરી લઈશ. ્તયારયાં પવનયા જીવવું કેટલું્ય અકયારું હીશે એ જીરવી લઈશ, િણ જીવ્તેજીવે ્તે મને દુઃખ નથી આપ્્યું ્તો િહીેલયાં મરીને ્તને પવધવયાનું દુઃખ નહીીં આિું.

સધવયા મૃત્્યુની કલ્િનયાથી કમલયાની આંખમયાં આનંદપમપરિ્ત આંસુ ધસી આવ્તયાં સયાથે િપ્તની એકલ્તયા, અસહીયા્ય્તયાનો પવચયારથી્ય કમલયાને િીડયા થઈ આવ્તી.

“હીું નહીીં હીોઉં િછી કોણ ્તમયારી સંભયાળ લેશે?”

“સયારું ્તો એવું કરીશું, આિણે બંને એક સયાથે એક પચ્તયામયાં િોઢીશું. એકમેકને ્યયાદ કરવયાની પચં્તયા નહીીં.” પનમ્ષલ આશ્યાસન આિ્તો. બંને જણયાં િો્તયાની બયાળકો જેવી હીરક્તથી હીસી િડ્તયાં, જાણે ્યમરયાજા એમનું કહ્યં મયાનીને બંનેને એક સયાથે બયાંધીને નયા લઈ જવયાનયા હીો્ય!

જેમજેમ ઉંમર વધ્તી ગઈ એમ બંને જણયાંએ મરવયાની વયા્ત કરવયાનું છોડી દીધું. િણ, બંનેનયાં મનની અંદર કોઈ એકલું િડી જશે એ વયા્તનો સ્ત્ત ભ્ય

 ?? ??

Newspapers in English

Newspapers from United States