Garavi Gujarat USA

'હર (Her)'

- યજ્ઞેશઞેશ પંડ્ંડ્યા : અવલોકન :

મીરા વી. શાહનું પુસ્્તક 'હર' (Her) એ એક એવું પુસ્્તક છે જેની સમીક્ા કરવી અઘરી છે. બે ્તદ્દન અલગ પ્રકારની સ્ત્ીઓ 'ન્તાલલઆ' અને 'રાની' બન્ેના મુખેથી વારાફર્તી એક પછી એક પ્રકરણમાં કહેવા્તી સાયકો થ્ીલર કથા છે, જે વાચકને જકડી રાખે છે અને વા્તાતા જેમ જેમ આગળ વધે છે ્તેમ ્તેમ વાચકને જુદા જુદા અનુમાનો કરવા પ્રેર્તો જાય છે.

પ્રથમ દૃષ્ટિએ એવું લાગે છે કે ન્તાલલઆ એક એવી સ્ત્ી છે જેનો પલ્ત, નોકરી અને જીવન બધું જ એકદમ પરફેક્્ટ છે. પરં્તુ જેવું દેખાય છે એવું ખરેખર છે ખરું? આ કથા મૂળે પાત્લક્ી છે અને જ્યાં સુધી ધીરે ધીરે જુઠાણા ખુલ્તા જાય ત્યાં સુધી કુ્તુહલ અને રહસ્ય જળવાયેલાં રહે છે. આ રહસ્યો કથા આગળ વધ્તાં ્તો ્તેની ચરમ સીમાએ પહોંચે છે અને પછી એક એવા શૉકીંગ મુકામ પર પહોંચે છે કે જેની કલ્પના પણ ન થઈ શકે. આ કથામાં એ્ટલાં બધા લવિસ્્ટ્સ અને રહસ્યો છે જે ્તમને સ્ત્ત ઊચા્ટમાં જ રાખે છે. આ નવલકથા એક સાયકો થ્ીલર ્તરીકે એ્ટલી સુંદર અને ભવ્યરી્તે લખાઈ છે કે વાચકોને અં્ત સુધી જકડી રાખે છે.

આમ ્તો આ કથામાં ઘણા બધાં પાત્ો છે પરં્તુ રાની અને ના્તાલલઆ ્તેમાં સ્ત્ત છવાયેલાં રહે છે. રાની બે બાળકોની ભાર્તીય મા છે, જેની વય લગભગ ૩૦ વર્તાની છે, બેરોજગાર છે. કોઈપણ મલહલા વાચક ્તેના ગમે ્તે બેકગ્ાઉન્ડ સાથે પણ રાની સાથે એક ્તાદાત્્મ્ય અનુભવવા લાગે એ પ્રકારનું એનું પાત્ છે.

રાનીને એવું લાગે છે કે ્તેનું નસીબ જ ખરાબ છે અને ્તે બદલવાના ્તેનાં સ્ત્ત પ્રયત્ો કરે છે. ્તેને પૃથવી પરના ્તમામ પૈસાદાર કપલની ઈર્યાતા થાય છે. અને પછી ્તેની મુલાકા્ત ન્તાલલઆ સાથે થાય છે જેની પાસે એવું બધું જ છે જે રાની ઈચ્છે છે પરં્તુ ્તે સાદગીભયુું જીવન જીવવા મા્ટે ્તલસી રહી છે. બે પાત્ો વચ્ેનો આ લવરોધાભાસ આ બન્ે પાત્ોને એકબીજાની સામે મુકી આપે છે.

એક રાની છે જે બેરોજગાર છે અને ઘરમાં રહીને કં્ટાળી ગઈ છે. એને જીવનમાં જે છે એનાથી પણ કંઈક લવશેર્ કરવું છે. બીજી બાજુ ન્તાલલઆ છે જેની પાસે પલ્ત, સારી નોકરી,સુંદર કપડાં, કાર, બધું જ છે. બાળકો ન હોવાને કારણે

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States