Garavi Gujarat USA

પતાર્કકિન્સન અંગેની સમજ અને સતાર્વતાર

- ડો. યોગેશેશ ગુપ્ુપ્્‍તતા : એમ.ડી. ફિઝિઝશયન :

યુઓનના બળમનાં ઘટનાડો, આગળ નમીને લગભગ દોડતના હોય તેવી ચનાલ અને કોઈ કનાય્ય ન કરતના હોય ત્યનારે થતી હનાથની ધ્ુજારીવનાળો રોગ એટલે પનાર્કકિન્્સન. આ પ્રકનારથી જીવતના લોકો આપણી આજુ-બનાજુ જોતના આવ્યના છીએ. આ રોગને પનાર્કકિન્્સનનો રોગ ્સક્રિયક લકવો અથવના લકવના્સમ પ્રકંપવના(paralysis agitans) કહેવનાય છે.

તણનાવ, રોગનના ક્ચન્હોને વધનારતું હોય છે અને રોગી જો ્સંતોર્ી જીવન જીવે તો ક્ચન્હો કનાબુમનાં જોવના મળે છે.

જેમ જેમ રોગ વધે તેમ તેમ સ્નાયુની અક્કડતનાં અને જર્ટલતના વધતી હોય છે એટલે દદદી પોતનાની ્સનામનાન્ય ર્દનચયના્યનના કનામો પણ નથી કરી શકતો. તેનના કનારણે તેને વનારંવનાર પડવનાથી ફ્ેકચર અને મનાથનાની જીવલેણ ઈજાઓ થતી હોય છે. થનાય).

ક્નદનાન થનાય એટલે ડોક્ટર કેટલીક મૂળભૂત ્સમજણ આપશે. જેમ કે, આ રોગ મટનાડવનામનાં અત્યનારે ક્વજ્નાન ્સમથ્ય નથી પણ કનાબૂમનાં લઇ શકનાય છે. આ રોગમનાં ક્નયક્મત દવનાઓ ્સનાથે વર્ષો ્સુધી ્સનામનાન્ય ક્જંદગી જીવી શકનાશે. આ રોગમનાં ખોરનાક ખૂબ જ મદદ કરે છે. બેરીઝ, ડ્નાય ફ્રુટ, કઠોળ, આવનાકનાડો, ્સોયના જેવના ખોરનાક મસ્સ્તષ્ક મનાટે ્સનારના છે. Omega 3 fatty acid આ રોગમનાં ખૂબ મદદ કરે છે.

ક્સરત આ રોગની ્સનારવનારનંુ ઇંજન છ.ે દવનાથી ગનાડીનના ડબ્બનાની હનારમનાળના ્સર્જીને પણ જો ક્સરતનું એસ્ન્જન લગનાવનામનાં નહીં આવે તો ્સનારવનાર કનામ નહીં જ કરે. યોગના, ધ્યનાન, ્સનાઇસ્્લિંગ જેવી ક્સરત ઉત્તમ છે.

દેશોમનાં થતી હોય છે. ભનારતમનાં પણ દરેક મોટના શહેરોમનાં થનાય છે. આ ્સજ્યરી મનાટે ક્નષ્ણનાત ્સજ્યન દરેક દદદીને તપના્સીને તેનના ક્ચન્હો, રોગનના કનારણો અને MRIનના રીપોટ્ય દ્નારના નક્કી કરતના હોય છે.

ડીપ બ્ેઈન સ્ટીમ્યુલેશન (DBS) આ એક એવી ્સનારવનાર છે જેમનાં પ્રત્યનારોપણ કરેલ ઉપકરણનો ્સમનાવેશ થનાય છે જે તમનારના મગજનના ક્વસ્તનારોમનાં ્સીધના ક્વદ્ુત પ્રવનાહ પહોંચનાડે છે. તે પ્રવનાહ તે ભનાગોમનાં ્સુધનારો કરે છ.ે મોટભે નાગે તેનો ઉપયોગ પનાર્કન્કિ ્સન રોગ અને એપીલેપ્્સી જેવી પર્રસ્સ્થક્તઓ મનાટે થનાય છે. જ્યનારે ધ્ૂજારી બહુ જ વધે, ચનાલવનાનું અને ર્દનચયના્ય કરવનામનાં ખૂબ જ તકલીફ પડે અને દવનાઓ પણ મદદ નના કરતી હોય તો આ પદ્ધક્ત આવના દદદીઓ મનાટે આશીવના્યદરૂપ છે.

ર્સીકરણ - પનાર્કકિન્્સનનના દદદીઓને જ્યનારે પણ કોઈ બીજી બીમનારીઓ થનાય જેમનાં ચેપી રોગ થનાય ત્યનારે તેવો બહુ જ હેરનાન થનાય છે. ઘણનાને ન્યૂમોક્નયના અને પેશનાબનના ચેપ હેરનાન કરતના હોય છે. Influenza જેવના વનાઇર્સનના રોગો પણ હેરનાન કરતના હોય છે. દરેક દદદીએ ફ્લૂ અને ન્યૂમોક્નયના નના થનાય તેની ર્સી લેવી જ જોઈએ.

પનાર્કકિન્્સનનના રોગ મનાટે ખૂબ જ જરૂરી છે કે દદદી ્સનાચના ક્નષ્ણનાત પના્સે તેની ્સનારવનાર અને ક્નદનાન કરનાવે, દવનાઓ અને ખોરનાક/ક્સરત ક્નયક્મત લે, વનારંવનાર ડોક્ટરને મળીને તબક્કનાવનાર દવનાઓમનાં ફેરફનાર કરનાવે અને જરૂર પડે તો ્સજ્યરી કે ડીપ બ્ેઈન સ્ટીમ્યુલેશન ક્વશે ક્વચનારે.

સ્વનાસ્્થ્ય અંગેની ્સનાક્ષરતનાથી જ ઘણી બીમનારીઓ ્સનામે લડી શકનાય છે.

આપને હેલ્‍થ, સંબંધિત કોઈ પ્રશ્ન હોય તો ડો. યોગેશ ગુપ્તતાને પર પૂછી શકો છો.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States