Garavi Gujarat USA

ત્રાાસવાાદીીઓનોો તોો પાાકિƒસ્તોાનોમાંાȏ ઘૂૂસીનોે પાણ ખાાત્માંો બોોલાાવાશુંઃઃȏȕ રાાજનોાથ

-

ભાારતનાા સંંરક્ષણ પ્રધાાના (ડીીફેેન્સં મિ›મિનાસ્ટર) રાજનાાથ મિસંંઘેે ગયાા સંપ્તાાહેે એક ટીવીી ન્યાૂઝ ચેેનાલ સંાથેનાી વીાતમિચેત›ાં કરેલા મિનાવીેદનાનાા પગલે ભાારતનાા ઈશાારે મિવીદેશાો›ાં ટાગેટ કિકમિલંગ્સં (ઈચ્છિ¬‰ત લોકોનાી હેત્યાાઓ) થઈ રહેી હેોવીાનાો મિવીવીાદ ફેરી ચેગ્યાો ‰ે. ખાાસં કરીનાે ભાારત›ાં લોકસંભાાનાી ચેૂંટણીઓનાં પ્રચેાર અમિભાયાાના ચેાલી રહ્યુંં ‰ે એવીા સં›યાે ›ીકિડીયાા›ાં ચે›કેલા સં›ાચેારો અનાે તેનાા સંંદભાભ›ાં દેશાનાા સંંરક્ષણ પ્રધાાના અનાે ભાાજપનાા એક અમિત વીકિરષ્ઠ નાેતાએ કરેલા આવીા મિનાવીેદના અનાે પાકિકસ્તાનાે આપેલા તેનાા પ્રમિતભાાવીથી ›ાહેોલ›ાં ઉત્તેેજનાા ફેેલાઈ ‰ે.

આ ›ંદ્દોો યાંકેનાા એક અખાબાાર, ‘ધાી ગાકિડીભયાના’ ›ાં પ્રકામિશાત એક અહેેવીાલનાા પગલે ચેચેાભસ્પદ બાન્યાો હેતો. થોડીા ›મિહેનાાઓ પહેલે ા કેનાેડીાનાા વીડીાપ્રધાાના જસ્ટીના ટ્રુડીોએ કેનાેડીાનાા એક નાાગકિરક અનાે ભાારત સંરકારે ત્રાાસંવીાદી જાહેેર કરેલા શાીખા નાેતાનાી ભાારત સંરકારનાા ઈશાારે કેનાેડીા›ાં હેત્યાા કરાયાાનાો આક્ષેપ કયાાભ પ‰ી ભાારત – કેનાેડીા વીચ્ચેેનાા સંંબાંધાો›ાં તંગકિદલી વ્યાાપી ‰ે. એનાા થોડીા સં›યા પ‰ી અ›ેકિરકાએ પણ એવીં કહ્યુંં હેતં કે, શાીખા અલગતાવીાદી નાેતા અનાે અ›ેકિરકના તે›જ કેનાેકિડીયાના નાાગકિરકત્વી ધારાવીતા ગંરપતવીંત મિસંંઘે પન્નુંનાનાી હેત્યાાનાો અ›ેકિરકા›ાં પ્રયાાસં થયાો હેતો, તે›ાં પણ કમિથત રીતે ભાારત સંરકારનાો હેાથ હેોવીાનાા સંાંયાોમિગક પંરાવીા અ›ેકિરકાનાી તપાસં એજન્સંીઝનાે ›ળ્યાા હેતા. અ›ેકિરકાનાા આક્ષેપનાો ભાારતે તદ્દોના સંૌમ્યા રીતે જવીાબા આપ્યાો હેતો અનાે કહ્યુંં હેતં કે, તે આ ›ંદ્દોે તપાસં કરશાે.

આ સંંજોગો›ાં ‰ેલ્લાા એક વીર્ષભ કે તેનાી આસંપાસંનાા સં›યાગાળાા›ાં પાકિકસ્તાના›ાં પણ ભાારતનાા કેટલાક વીોન્ટેડી ત્રાાસંવીાદીઓનાા ›ોત મિનાપજયાાનાા કે હેત્યાા થયાાનાા અહેેવીાલો ›ીકિડીયાા›ાં ચે›કતા રહ્યાા હેતા. પ્રારંમિભાક તબાક્કેે તો પાકિકસ્તાના સંરકારે એ બાાબાતે કોઈ પ્રમિતભાાવી આપ્યાો નાહેોતો.

મિđકિટશા અખાબાારનાા અહેેવીાલ›ાં ભાારત સંરકાર તેનાી ગંપ્તાચેર એજન્સંીનાા સ્ત્રાોતોનાો ઉપયાોગ કરી આ રીતે મિવીદેશાો›ાં ટાગેટ કિકમિલંગ્સં કરાવીતી હેોવીાનાી વીાતનાે ગંપ્તાચેર સંૂત્રાોનાં કમિથત સં›થભના ›ળાતં હેોવીાનાં ચેચેાભયાં હેતં. એ અહેેવીાલ›ાં તો એવીં પણ ચેચેાભયાં હેતં કે, 2020 પ‰ી આ રીતે ભાારતે અત્યાાર સંંધાી›ાં પાકિકસ્તાના›ાં 20 કમિથત ત્રાાસંવીાદીઓનાો ખાાત્›ો બાોલાવીી દીધાો ‰ે. એ સંંદભાભ›ાં રાજનાાથ મિસંંહેનાે ગયાા સંપ્તાાહેે એક ન્યાૂઝ ચેેનાલે પ્રશ્ન પૂ‰તાં રાજનાાથ મિસંંહેે એવીં કહ્યુંં હેતં કે, આજનાં ભાારત જંદં ‰ે. હેવીે કોઈ ત્રાાસંવીાદી ભાારત›ાં મિહેંસંાખાોરી કે ભાાંગફેોકિડીયાા કૃત્યાો આચેરી પાકિકસ્તાના નાાસંી જતા જણાશાે તો ભાારતનાી પોલીસં કે સંંરક્ષા દળાો તેનાો પી‰ો કરતા પાકિકસ્તાના›ાં ઘેૂસંી જઈનાે પણ આવીા ત્રાાસંવીાદીઓનાો ખાાત્›ો બાોલાવીશાે, એ›ાં તે›નાે સ્હેજે ખાચેકાટ નાહેં થાયા.

આંતરરાષ્ટ્રીીયા સં›ાચેાર સંંસ્થા રોઈટસંે આ મિવીર્ષે પૂ‰તાં ભાારતનાા મિવીદેશા ›ંત્રાાલયાે તેનાો કોઈ પ્રમિતભાાવી આપ્યાો નાહેોતો, તો પાકિકસ્તાનાી મિવીદેશા ›ંત્રાાલયાે તે

મિવીર્ષે કોઈ ટીપ્પણી કરવીાનાો ઈનાકાર કયાો હેતો. 2019›ાં કાશ્›ીરનાા પંલવીા›ા›ાં સંીઆરપીએફેનાા એક કાફેલા ઉપર આપઘેાતી બાોમ્બાર ત્રાાટક્યાો હેતો અનાે એ હુ›લાનાં પગેરૂંં પાકિકસ્તાના ચ્છિસ્થત ત્રાાસંવીાદીઓ સંંધાી પહેં¬યાાનાં જણાતા ભાારતે ત્રાાસંવીાદીઓનાી ‰ાવીણીઓ ઉપર હેવીાઈ હુ›લા પણ કયાાભ હેતા.

પાકિકસ્તાનાે પણ આ વીર્ષભનાા આરંભાે એવીં કહ્યુંં હેતંં કે, તેનાા બાે નાાગકિરકોનાી હેત્યાા›ાં ભાારતીયા એજન્ટ્સંનાા હેાથ હેોવીાનાા આધાારભાૂત પંરાવીા તેનાી પાસંે ‰ે. ભાારતે પાકિકસ્તાનાનાા એ દાવીાનાે ખાોટો અનાે બાદઈરાદાપૂવીભકનાો પ્રચેાર ગણાવ્યાો હેતો.

પાકિકસ્તાનાે પણ ગયાા સંપ્તાાહેે શામિનાવીારે એવીં કહ્યુંં હેતં કે, તે પોતાનાી પ્રાદેમિશાક અખાંડીીતતાનાં રક્ષણ કરવીા સંંપૂણભપણે સંક્ષ› ‰ે ›ક્કે› પણ ‰ે.

પાકિકસ્તાનાનાા મિવીદેશા ›ંત્રાાલયાે ભાારતીયા નાેતાઓનાી ટીકા કરતાં જણાવ્યાં હેતં કે, તેઓ રાજકીયા લાભા ›ાટે ઉશ્કેરણીજનાક મિનાવીેદનાો કરી રહ્યાા ‰ે. મિવીશ્વ સં›ંદાયાે આનાી નાંધા લેવીી જોઈએ એ› પણ પાકિકસ્તાનાે જણાવ્યાં હેતં.

 ?? ??
 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States