Garavi Gujarat USA

અમાંેરિરીકાંનં હેોસ્પિસ્પટંલિલોટી

-

શલિōશાળી પાટી”ાર સંમાંાજે અમાંેદિરકામાંાં છેેલ્લાા ત્રણા ”સંકામાંાં હાોટેલો અનાે માંોટેલો ઉદ્યોોગનાો પયાાસયા ™નાી ગયાો છેે. એક ઇલ્ડિંન્ડેયાના અમાંેદિરકના લોેખોકે તેમાંનાા પંસ્તકમાંાં સંમાંાજેનાા અસંાધીારણા સંંઘર્ષસનાં વણાસના કયાંɖ છેે. આ નાાનાા પરંતં અત્યાંત પ્રભાાવશાળી સંમાંં”ાયાનાો ઉ”યા અનાે તેનાં વતના ગંજેરાત છેે.

“સંંરત ટં સંાના ફ્રાાલ્ડિંન્સંસ્કો” નાામાંનાા આ પંસ્તકનાા ઇલ્ડિંન્ડેયાના અમાંેદિરકના લોેખોક માંહાેન્િ કે. ”ોશીએ સંમાંાચોાર એક ન્યાૂઝ એજેન્સંીનાે ઈન્ટરવ્યાૂમાંાં જેણાાવ્યાં હાતં કે, “પટેલોોનાી શલિō ધ્યાાનામાંાં લોેવાયા છેે. તેઓ માંાત્ર પ્રભાાવશાળી નાથી, અમાંેદિરકના હાોલ્ડિંસ્પટાલિલોટી ƒેત્રે પ્રભાંત્વ પણા ધીરાવે છેે. તેઓ અમાંેદિરકના ટ્રાવેલો અનાે ટંદિરઝમાં ઈન્ડેસ્ટ્રીમાંાં વધીં માંહાત્ત્વનાી કડેી ™નાી રહ્યાા છેે. ફેેડેરલો સંરકારનાા લિનાયામાંોનાે પણા પ્રભાાલિવત કરવાનાો પ્રયાાસં કરી રહ્યાા છેે, પરંતં તેમાંણાે ઘણાં સંારું કામાં કયાંɖ છેે. હુંં એમાં કહાીશ કે તેમાંણાે પોતાનાે સંમૃદ્ધ ™નાાવ્યાા છેે.”

થોડેા માંલિહાનાાઓ પહાેલોાં પ્રકાલિશત થયાેલોં આ પંસ્તક અમાંેદિરકાનાા માંોટેલો ઉદ્યોોગમાંાં પટેલોોનાી સંફેળતાનાી ગાથાનાં પ્રથમાં ડેોક્યાંમાંેન્ટેશના છેે, જેે પટેલોો અનાે આ ઉદ્યોોગ સંાથે સંંકળાયાેલોા લોોકોનાા ઇન્ટરવ્યાૂ પર આધીાદિરત છેે. સંૌરાષ્ટ્રનાા વદિડેયાામાંાં જેન્માંેલોા અનાે કોલોકાતામાંાં ઉછેરેલોા માંહાેન્િ કે. ”ોશી ઈલ્ડિંન્ડેયાા એđોડેનાા ભાૂતપૂવસ પત્રકાર છેે, જેે એક વગ”ાર ઇલ્ડિંન્ડેયાના અમાંેદિરકના પલ્ડિં½લોકેશના છેે. તેમાંનાા પંસ્તક પરથી હાવે એક દિફેલ્માં પણા ™નાી રહાી છેે.

માંહાેન્િ ”ોશીએ ફ્લોોદિરડેાનાા ઓલોેન્ડેોમાંાં તાજેેતરમાંાં આયાોલિજેતએલિશયાના અમાંેદિરકના હાોટેલો ઓનાસંસ એસંોલિસંએશના (AAHOA)નાા વાલિર્ષસક સંંમાંેલોના ”રલિમાંયાાના જેણાાવ્યાં હાતં કે, “વતસમાંાના પેઢીએ તેમાંનાા પૂવસજોનાો સંંઘર્ષસ જોયાો નાથી. તેથી માંારું કામાં અમાંેદિરકના ઇલિમાંગ્રેન્ટ સંક્સંેસં સ્ટોરીનાો આ ભાાગ ઉજાગર કરવાનાં હાતં. તે ખોરેખોર અમાંેદિરકના ઇલિમાંગ્રેન્ર્ટ્સસંનાી સંફેળતાનાી એક ગાથા છેે. તેઓ લિટ્રલિનાડેાડે અથવા લોંડેનામાંાં હાોત, તો તેમાંણાે જેે કયાંɖ છેે તે ના કરી શક્યાા હાોત. તેમાંણાે માંોટાપાયાે રોજેગારી, લિવશાળ સંંપલિŧ, હાાથમાંાં હાજારો ડેોલોર સંાથે એક ઉદ્યોોગ ઊભાો કયાો છેે. તેમાંણાે પોતાનાે સંમૃદ્ધ ™નાાવ્યાા છેે.”

1989માંાં સ્થપાયાેલોં AAHOA 36,000થી વધીં લિમાંલોકતોનાં પ્રલિતલિનાલિધીત્વ કરે છેે, 1.1 લિમાંલિલોયાનાથી વધીં લોોકોનાે રોજેગારી આપે છેે, અમાંેદિરકના જીડેીપીમાંાં 1.5 ટકાથી વધીં યાોગ”ાના આપે છેે અનાે તેમાંનાો સંામાંૂલિહાક વાલિર્ષસક ખોચોસ 50 લિ™લિલોયાના ડેોલોરથી વધીં છેે. તેમાંનાી પાસંે એક લિટ્રલિલોયાના ડેોલોરનાી સંંપલિŧ છેે. કેલિલોફેોલિનાસયાાનાા સંાના જોસંમાંાં રહાેતા માંહાેન્િ ”ોશીએ આ પંસ્તક લોખોવા માંાટે

Newspapers in English

Newspapers from United States