Garavi Gujarat USA

મધ્યપૂૂવવમથાં તંગદિદુઃલીરી ઘટેે એ જ સુહુનથા હિ¦તમથાં

-

વિવશ્વામાંાȏ હોાલ અનેર્ Êથીળે તȏગદિદુઃલી પ્રવતી રહોી છેે. રવિશયા અને યુક્રેન વચ્ચેે યુદ્ધ ચાલુ છેે. ઇઝારાયેલ અને હોમાંા્સ વચ્ચેે પણ યુદ્ધ ચાલુ છેે. એમાંાȏ હોવે ઇરાન અને ઇઝારાયેલ વચ્ચેે તȏગદિદુઃલી ્સર્જાકાઇ છેે. ઈરાને ગત 13 એવિપ્રલે માંધુંરાત્રેે ઈઝારાયેલ પર હુમાંલો ર્યો હોતો. તેના એર્ ્સપ્તાાહો પછેી ઈઝારાયેલે પણ ઈરાન પર જવાબી હુમાંલો ર્યો.

આમાં બȏને દુઃેશોએ એર્બીર્જા પર હુમાંલા ર્રીને બદુઃલો લીધુંો છેે.

આ ર્ંઇ ્સારા ્સમાંાચાર નથીી. ઈરાને વિમાં્સાઈલ અને ડ્રોોન હુમાંલા ર્યાકા એના છે દિદુઃવ્સ પછેી ગત શુક્રવારે ્સવારે ઈઝારાયેલે ઈરાન પર જવાબી હુમાંલો ર્યો. આ ્સમાંાચારે ફરી એર્વાર ્સમાંગ્ર વિવશ્વાને વિચȏવિતત ર્રી દુઃીધુંુȏ છેે. બȏને દુઃેશો વચ્ચેે તȏગદિદુઃલીના એȏધુંાણ તો થીોડા દિદુઃવ્સ અગાઉ જ માંળી ગયા હોતા.

13 એવિપ્રલના રોજ ઈરાનના ઈઝારાયેલ પરના હુમાંલા પછેી ઈઝારાયેલ જવાબી ર્ાયકાવાહોી ર્રવા માંક્કમાં હોતુȏ. ઈરાન વારંવાર ચેતવણી આપતુȏ હોતુȏ ર્ે જો ઈઝારાયેલ આગળ ર્ંઈ ર્રશે તો તેની પ્રવિતવિક્રયા પહોેલા ર્રતા વધુંુ તીવ્ર હોશે. આવી સ્મિÊથીવિતમાંાȏ વિવશ્વાના માંોટાા દુઃેશો માંામાંલો ઠંડો પાડવાનો પ્રયા્સ ર્રી રહ્યાા હોતા. પરંતુ શુક્રવારે ્સવારે તાજેતરના ઇઝારાયેલ હુમાંલાના ્સમાંાચાર માંળતાની ્સાથીે જ સ્મિÊથીવિત ર્ાબૂ બહોાર જતી હોોય તેવુȏ લાગી રહ્યુંȏ હોતુȏ.

માંામાંલો વધુંુ ગȏભીર હોતો ર્ારણ ર્ે ઇઝારાયેલી ડ્રોોન અને વિમાં્સાઇલ હુમાંલાનુȏ માંુખ્ય લક્ષ્ય ઇરાનનુȏ ઇÊફહોાન શહોેર હોોવાનȏુ ર્હોેવાય છેે. આ શહોેરની વિવશેષતા એ છેે ર્ે ત્યાȏ વિમાં્સાઇલનુȏ ઉત્પાદુઃન તો થીાય જ છેે પરંતુ ઇરાનના પરમાંાણુર્ાયકાક્રમાંનુȏ માંુખ્ય માંથીર્ પણ ત્યાȏ છેે. ન્સીબજોગે આ હુમાંલામાંાȏ ર્જાન-માંાલના નુર્્સાનના ર્ોઈ ્સમાંાચાર નથીી. ઇન્ટારનેશનલ એટાોવિમાંર્ એનર્જી એજન્્સી (IAEA) એ પણ હુમાંલામાંાȏ ર્ોઈ પરમાંાણુ ્સુવિવધુંાને નુર્્સાન થીયુȏ નહોં હોોવાનȏુ ર્હ્યુંȏ છેે.

ઇરાન અને ઇઝારાયેલના ્સȏરક્ષોણ બજેટા વચ્ચેે ઘણો માંોટાો ફરર્ છેે. ઇરાનનુȏ ્સȏરક્ષોણ બજેટા માંાત્રે 9.9 વિબવિલયન ડોલર છેે, જ્યારે ઇઝારાયેલ ્સȏરક્ષોણ પર 24.2 વિબવિલયન ડોલરનો ખચકા ર્રે છેે. ઇરાન પા્સે 551 ફાઇટાર જેટ્્સ તથીા અન્ય વિવમાંાન છેે, જ્યારે ઇઝારાયેલની પા્સે 612 ્સૈન્ય વિવમાંાન છેે. ઇરાનની પા્સે 4071 ટાેન્ર્ છેે, જ્યારે ઇઝારાયેલની પા્સે 2200 ટાેન્ર્ છેે. ઇરાનની પા્સે 101 ્સબમાંરીન છેે, જ્યારે ઇઝારાયેલની પા્સે 67 ્સબમાંરીન છેે.

ઇરાન પા્સે 65,000 બખ્તરબȏધું ગાડીઓ છેે, જ્યારે ઇઝારાયેલ પા્સે 43,000 છેે. ઇરાનની પા્સે 5.75 ટાર્ા ્સૈવિનર્ છેે, જ્યારે ઇઝારાયેલની પા્સે માંાત્રે 1.73 લાખ ્સૈવિનર્ છેે. જોર્ે ઇરાનની પા્સે રીઝાવકા ્સૈવિનર્ 3.50 લાખ છેે, ઇઝારાયેલની પા્સે 4.65 લાખ છેે.

આમાં યુદ્ધની સ્મિÊથીવિતમાંાȏ ઇઝારાયેલ ઘણુȏ આગળ છેે. તેમાં છેતાȏ નંધુંપાત્રે બાબત એ છેે ર્ે ઈઝારાયેલ અને ઈરાન બȏને આ ્સȏઘષકા વધુંારવાના માંૂડમાંાȏ દુઃેખાતા નથીી. અમાંેદિરર્ા બનȏ દુઃશે ો પર નજર રાખી રહ્યુંȏ છેે. વળતો હુમાંલો ર્રતાȏ પહોેલાȏ ઈઝારાયેલે અમાંેદિરર્ાને અગાઉથીી ર્જાણ ર્રી હોતી, પરંતુ ઈરાને તેની ્સત્તાાવાર ર્જાહોેરાત પણ ર્રી નહોોતી. બીજી તરફ, ઈરાને ચોક્ક્સપણે ર્ેટાલાર્ ડ્રોોન તોડી પાડવાની વાત ર્રી હોતી, પરંતુ આ માંાટાે ઈઝારાયેલ ર્ે અન્ય ર્ોઈ દુઃેશને જવાબદુઃાર ઠેરવ્યા નથીી. આને ઘૂ્સણખોરીનો પ્રયા્સ ર્હોેવામાંાȏ આવ્યો હોતો. Êવાભાવિવર્ રીતે, ઈરાન તરફથીી ર્ોઈ જવાબી ર્ાયકાવાહોીના ર્ોઈ ્સȏર્ેત નથીી.

ઈરાનના ભૂતપૂવકા ્સવોચ્ચે નેતા આયાતુŸા અલી ખામાંેનેઈ પહોેલેથીી જ ર્હોેતાȏ આવ્યા છેે ર્ે ઈઝારાયેલ એર્ ર્ેન્્સર ગાȏઠની છેે અને તે વિનȕશȏર્પણે જડમાંૂળથીી નાશ પામાંશે. ્સામાંે ઈઝારાયેલનȏુ એમાં ર્હોવે છેે ર્ે ઈરાન તેના અસ્મિÊતત્વ માંાટાે ખતરો છેે. ઈઝારાયેલનો આક્ષોેપ એવો છેે ર્ે ઈરાન પલે સ્મિે Êટાવિનયન ્સશÊત્રે જૂથીો તથીા લેબનોનમાંાȏ વિશયા જૂથી વિહોઝાબુŸાહોને ભȏડોળ પૂરુȏ પાડે છેે. ઈરાન ગુપ્તા રીતે પરમાંાણુ હોવિથીયાર બનાવી રહ્યુંȏ છેે.

જો ર્ે ઈરાને પરમાંાણુ બોમ્બ બનાવવાની વાતનો

ઇન્ર્ાર ર્યો છેે. ઈરાને Êપષ્ટપણે ર્હ્યુંȏ છેે ર્ે ઈઝારાયેલ પરનો તેનો હુમાંલો ૧ એવિપ્રલે દુઃમાંાÊર્્સમાંાȏ તેના ર્ોન્Êયુલેટા પર થીયેલા હોવાઈ હુમાંલાનો જવાબ છેે. આ હુમાંલામાંાȏ ઈરાનના ઘણા વદિરષ્ઠ ર્માંાન્ડરો માંાયાકા ગયા હોતા. ઈરાન આ હુમાંલાઓ માંાટાે ઈઝારાયેલને જવાબદુઃાર માંાને છેે અને ર્ોન્Êયુલેટા પરના હુમાંલાને તેના ્સાવકાભૌમાંત્વનુȏ ઉŸȏઘન ગણાવે છેે. ઈઝારાયેલે ર્જાહોેરમાંાȏ ર્હ્યુંȏ નથીી ર્ે તેણે આ હુમાંલા ર્યાકા છેે, પરંતુ એવુȏ માંાનવામાંાȏ આવે છેે ર્ે દુઃમાંાÊર્્સ હુમાંલા પાછેળ ઈઝારાયેલનો હોાથી હોતો.

ભારત માંાટાે વધુંારાના રાહોતના ્સમાંાચાર એ છેે ર્ે ઈરાન દ્વંારા જપ્તા ર્રાયેલા ર્ાગો જહોાજ MSC Aries પર ફ્સાયેલા 17 ભારતીય ક્રૂ ્સભ્યોમાંાȏથીી એક્ર માંવિહોલા ્સભ્ય એન ટાે્સા જો્સેફ Êવદુઃેશ પરત ફયાકા છેે. અન્ય ્સભ્યોની માંુવિō વિવષે પણ ઈરાની ્સત્તાાવાળાઓ ્સાથીે ્સર્ારાત્માંર્ વાતચીત ચાલી રહોી છેે.

હોવે આ તમાંામાં ઘટાનાઓ અગȏ વિવશ્વાભરમાંાȏ વિચȏતાના વાદુઃળો ઘેરાયા છેે. માંધ્ય પૂવકામાંાȏ વધુંુ એર્ નવુȏ યુદ્ધ શરૂ નહોં થીાય એવુȏ વિવશ્વાના અગ્રણી દુઃેશો ઇચ્છેે છેે. હોાલ ઈરાન અને ઈઝારાયેલ વચ્ચેે ભારેલા અસ્મિ˳જેવી સ્મિÊથીવિત હોોવાથીી તે બȏને વચ્ચેેના દુઃેશો વિપ્સાઈ રહ્યાા છેે. એવુȏ માંનાય છેે ર્ે, વાત વધુંુ બગડશે તો માંધ્ય પૂવકામાંાȏ સ્મિÊથીવિત ગȏભીર બની શર્ે છેે.

આની અ્સર ્સમાંગ્ર વિવશ્વાના રોર્ાણર્ારો પર પડી છેે, શેરબર્જારો ઉપર પર પણ અ્સર જોવા માંળી છેે.

ભારતના ઇઝારાયેલ અને ઇરાન બȏને ્સાથીે ્સારા ્સȏબȏધુંો છેે. આથીી તેમાંની વચ્ચેે શાȏવિત Êથીપાય તેવી તેની ઇચ્છેા છેે. ઇઝારાયેલ અને ઈરાન વચ્ચેે વધુંી રહોલે ી દુઃશ્ુ માંનાવટાની ગભȏ ીરતાથીી ભારત વિચવિȏ તત છે.ે તȏગદિદુઃલીના ર્ારણે માંધ્ય પૂવકાની શાȏવિત અને ્સુરક્ષોા માંાટાે જોખમાં ્સર્જાકાયુȏ છે.ે

અત્યારે તો વિવશ્વાના અગ્રણી દુઃેશો આ તȏગદિદુઃલીનો રાજદ્વંારી ઉર્ેલ લાવવાનો પ્રયા્સ ર્રી રહ્યાા છેે ર્ેમાં ર્ે, માંધ્યપૂવકાની અશાȏવિત ર્ોઇને પણ પરવડે તેમાં નથીી.

Newspapers in English

Newspapers from United States