Garavi Gujarat USA

અમિાિાિમાં ભવ્ય િૈન િીક્ષાામહોત્સિ યોજાયો

-

અમદાવાદ શહેરના પાંર્સો વષ્ચના ઇર્તહાસમાં પહેલી વખત ગત સોમવારે એક જ મંડપ હેઠળ ૩૫ જૈન દીક્ષાનો મહોત્સવ પરમ પૂજ્ય આર્ાય્ચશ્રીી ર્વજય યોગર્તલકસૂરીશ્વરજી મહારાજાના પર્વત્ હાથે સંપન્ન થયો હતો. સાબરમતી રરવર ફ્રન્ટ ઉપર આશરે ત્ણ લાખ ર્ોરસ ફાૂટ ર્વસ્તારમાં ર્નમા્ચણ કરવામાં આવેલી ભાવ્ય અર્ધ્યયાત્મ નગરીમાં વહેલી સવારે ૫.૩૦ કલાકે દીક્ષાની મંગળ ર્વર્ધનો પ્રારȐભા કરવામાં આવ્યો ત્યારે ૩૦,૦૦૦ની ક્ષમતા ધરાવતો મુખ્ય મંડપ હકડેઠઠ ભારાઈ ગયો હતો.

૧૫ આર્ાય્ચ ભાગવંતો તેમ જ આશરે ૪૦૦ જૈન સાધુ-સાર્ધ્યવીજી ભાગવંતોની છત્છાયામાં સવારે ૭.૩૫ કલાકે ૩૫ મુમુક્ષુઓને સાધુજીવનના પ્રર્તક સમાન ઓઘાો અપ્ચણ કરવાની ર્વર્ધ શરૂ કરવામાં ઉભારાતું હતું. સભાામાં પ્રવેશ પ્રાપ્તા કરતા જ તમામ હરરભાક્તોોને આનંદની અનુભાૂર્ત થતી હતી. પ.પૂ. મહȐતસ્વામી મહારાજે રȐગોત્સવ પવે આશીવા્ચદ આપતાં જણાવ્યું હતું કે, ‘આપણે સૌ રદવ્ય અને અંતરના રȐગે રȐગાવા માટે અહીં આવ્યા છીએ. બહારના રȐગ એક વાર ર્ડે ને પછી ઉતરી જાય પરȐતુ આ રȐગ એક વાર ર્ડે પછી ઉતરે જ નર્હ. અંતરના રȐગે રȐગાવા ભાગવાનની પ્રાર્પ્તાનો ર્વર્ાર કરવો.’

ત્યારબાદ ઉત્સવની ર્રમસીમા આવી, જેમાં પ.પૂ.મહȐતસ્વામી મહારાજે અક્ષરપુરુષોત્તામ મહારાજનું પૂજન કરી, તેમને ર્પર્કારીથી રȐગે રȐગ્યા હતાં. ત્યારબાદ ઉપબ્સ્થત તમામ સંતો અને હરરભાક્તોોએ આરતી અર્ધ્યય્ચ અપ્ચણ કયુɖ હતું. પ.પૂ. મહȐતસ્વામી મહારાજે પ્રસાદીના રȐગથી સૌ પ્રથમ વડીલ સદગુરુ સંતોને રȐગ્યા હતા અને સંતોએ કલાત્મક હારતોરાથી તેઓને વધાવ્યા હતા.

આવી હતી. ૨૫ ર્મર્નટમાં પૂજ્ય આર્ાય્ચ ભાગવંતોના હસ્તે ૩૫ મુમુક્ષુઓને ઓઘાો અપ્ચણ કરવામાં આવ્યો હતો, જેમાં ૧૫ ભાાઈઓ હતા અને ૨૦ બહેનો હતાં. દીક્ષાથીઓના હાથમાં ઓઘાો આવ્યા પછી તેમણે પરમાત્માને વંદન કયા્ચ હતા અને ત્ણ પ્રદર્ક્ષણા દઈને મન મૂકીને આનંદ વ્યક્તો કયો હતો.

ઓઘાો અપ્ચણ થયા પછી મુમુક્ષુઓ તેમના સંસારી જીવનનું અંર્તમ સ્નાાન કરવા અને સાધુ-સાર્ધ્યવીજી વેશ અંર્ગકાર કરવા ગયા હતા. ટૂંક સમયમાં તેઓ સંસારી વાઘાાં ઊતારીને સાધુજીવનનાં શુભ્ર-શ્વેત વસ્ત્ોમાં સજ્જ થઈને સ્ટેજ પર આવ્યા તે પછી શુભા મૂહુતે લોર્ની ર્વર્ધ કરવામાં આવી હતી અને ૩૫ મુમુક્ષુઓનાં સંસારી નામો રદ્દ કરીને સાધુજીવનનાં નૂતન નામો આપવામાં આવ્યાં હતાં.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States