Garavi Gujarat USA

ગુુજરાાતમાંાȏ માંે માંહિ¦નાામાંાȏ ભીીષણ ગુરામાંી, લાંાȏબાા ¦ીટવેેવેનાી આગુા¦ી

-

ભાારતીીય હવાામાાન વિવાભાાગેે ગેુજરાતી સવિહતીના રાજ્યોમાાȏ માે માવિહનામાાȏ પણ ભાીષણ ગેરમાી અને લાંાȏબીી હીટવાેવા રહેવાાની આગેાહી કરી હતીી. ચાાલાંુ માવિહને ગેુજરાતી, દવિƒણ રાજસ્થાાન, પવિżમા માધ્યપ્રદેશ, વિવાદભાભ, અને મારાઠવાાડાામાાȏ 8થાી 11 દિદવાસ સુધીીની લાંાȏબીી હીટવાેવા રહેવાાની ધીારણા છેે. સામાાન્ય રીતીે આ વિવાસ્તીારમાાȏ ત્રણ દિદવાસની હીટવાેવા રહેતીી હોય છેે.

હવાામાાન વિવાભાાગે (IMD)ના વાડાા મૃત્યુȏજય માહાપાત્રાએ બીુધીવાારે જણાવ્યȏુ હતીુȏ કે માે માવિહનામાાȏ દેશના માોટાભાાગેના વિવાસ્તીારમાાȏ માહત્તમા તીાપમાાન સામાાન્ય કરતીાȏ ઊંȏચાુȏ રહેશે. ઉત્તરીય માેદાનો, માધ્ય ભાારતીમાાȏ હીટવાેવાના દિદવાસોની સȏખ્યા ઘણી ઊંȏચાી રહેવાાની ધીારણા છેે.

રાજસ્થાાનના બીાકીના ભાાગેો, પૂવાભ માધ્યપ્રદેશ, પȏજાબી, હરવિɵયાણા, ચાȏદીગેઢ, દિદલ્હી, ઉત્તરપ્રદેશ અને છેત્તીસગેઢના કેટલાંાક ભાાગેો, આȏતીદિરક ઓદિડાશા, પવિżમા બીȏગેાળના ગેȏગેાના વિવાસ્તીારો, ઝાારખંȏડા, વિબીહાર, કણાભટક અને તીેલાંȏગેાણામાાȏ પાȏચાથાી સાતી દિદવાસની હીટવાેવા નંધીાઈ શકે છેે.

IMDએ જણાવ્યȏુ હતીુȏ કે માે માવિહનામાાȏ દેશના માોટાભાાગેના વિવાસ્તીારોમાાȏ માહત્તમા તીાપમાાન સામાાન્યથાી ઊંȏચાુȏ રહેશે. જોકે ઉત્તરપૂવાભ ભાારતીના માોટાભાાગેના વિવાસ્તીારો, ઉત્તરપવિżમાના કેટલાંાȏક વિવાસ્તીારો અને માધ્ય ભાારતીના કેટલાંાક વિવાસ્તીારોમાાȏ માહત્તમા તીાપમાાન સામાાન્ય કે તીેનાથાી નીચાુȏ રહી શકે છેે.

આઇએમાડાીએ જણાવ્યુȏ હતીુȏ કે દવિƒણ દ્વીીપકલ્પીય ભાારતીમાાȏ એવિપ્રલાંમાાȏ સરેરાશ માહત્તમા તીાપમાાન 31 દિડાગ્રીી સેલ્સિલ્સયસ નંધીાયુȏ હતીુȏ, જે 1901 પછેી બીીજા ક્રમાે સૌથાી વાધીુ હતીુȏ. પૂવાભ અને ઉત્તરપૂવાભ ભાારતીમાાȏ એવિપ્રલાંમાાȏ સરેરાશ લાંઘુત્તમા તીાપમાાન (22 દિડાગ્રીી સેલ્સિલ્સયસ) 1901 પછેી સૌથાી વાધીુ હતીુȏ. 1980ના દાયકાથાી દવિƒણ દ્વીીપકલ્પના ભાારતીમાાȏ માહત્તમા તીાપમાાન સામાાન્યથાી ઉપર રહ્યુંȏ હોય તીેવાી ઘટનામાાȏ વાધીારો થાઈ રહ્યોો છેે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States