Garavi Gujarat USA

મેેયરપદેે સાાદિદેક ખાાનની ઐબ્’હાાબ્સાક ત્રીીજી જી’

લંંડન એસુેમ્બલંીમુંાં લંેબરને 10, કંન્ઝ¡ેટિ¡ને ત્રણ અને વિલંબરલં ડેમુંોક્રેેટ્સુને એકં બેઠકં મુંળીી

-

પાાકિƒસ્તાાનીી મૂૂળનીા લેેબર પાાર્ટીીનીા ઉમૂેદવાાર સાાકિદƒ ખાાનીે લેંડનીનીા મૂેયર તારીƒે સાીમૂાચિˆહ્નરૂપા સાતાતા ત્રીીજી વાખાતા જીતા મૂેળવાી છેે. સાાકિદƒ ખાાનીે તાેમૂનીા ƒન્ઝવાેકિર્ટીવા હરીફ સાુસાાની હોલેનીે 276,000 ƒરતાા વાધુુ મૂતાોથીી હરાવ્યા હતાા અનીે લેેબરનીા મૂતાોમૂાં 3.2%નીો વાધુારો ƒયો હતાો. તાેઓ 14મૂાંથીી 9 મૂતાચિવાસ્તાારોમૂાં જીત્યા હતાા જેેમૂાં બે મૂતાચિવાસ્તાારોતાો ર્ટીોરીઝ પાાસાેથીી આંંˆƒી લેીધુા હતાા.

સાાકિદƒ ખાાનીે 1,088,225 મૂતાો મૂેળવ્યા હતાા જ્યારે સાુસાાની હોલેનીે 812,397 મૂતાો મૂેળવ્યા હતાા. ચિલેબરલે ડેમૂોક્રેેટ્સા ત્રીીજા, ગ્રીીની પાાર્ટીી ˆોથીા અનીે કિરફોમૂમ યુƒે પાાંˆમૂા સ્થીાની પાર રહી હતાી.

સાાકિદƒ ખાાનીે 2021મૂાં જીતાેલેા મૂતાચિવાસ્તાારો લેેમ્બેથી એન્ડ સાધુƒક, બાનીેર્ટી અનીે ƒેમૂડેની, ચિસાર્ટીી ઓફ લેંડની એન્ડ ઈસ્ર્ટી,

લેંડની એસાેમ્બલેીનીા સાભ્યો અનીે લેંડની એસાેમ્બલેી લેંડની-વાાઇડ મૂેમ્બસામ મૂાર્ટીે પાણે મૂતાોનીી ગેણેતારી ƒરવાામૂાં આંવાી હતાી. લેંડની એસાેમ્બલેી ˆૂંર્ટીણેીનીા તામૂામૂ 14 મૂતાચિવાસ્તાારનીા પાકિરણેામૂો જાહેર થીયા હતાા. જેમૂે ાં લેેબર 10, ƒન્ઝવાેકિર્ટીવા ત્રીણે અનીે ચિલેબરલે ડેમૂોક્રેેટ્સા એƒ બેઠƒ જીત્યું હતાું.

મૂળેલેા મૂતાોનીું đેƒડાઉની આં મૂુજેબ હતાું. જેેમૂાં લેેબરનીે 983,216 મૂતા (39.70%) મૂળ્યા હતાા. જ્યારે ƒન્ઝવાેકિર્ટીવ્સાનીે મૂતાદાની 673,036 (27.18%) મૂતા મૂળ્યા હતાા. ગ્રીીન્સાનીે 319,859 (12.92%) મૂતા, ચિલેબ ડેમ્સામૂે 274,049 (11.07%) અનીે કિરફોમૂમ યુƒેનીે 183,358 (7.40%) મૂતા મૂળ્યા હતાા.

લેંડની એસાેમ્બલેીનીા સાભ્ય તારીƒે મૂર્ટીટની અનીે વાૉન્ડ્સાવાથીમ બેઠƒ પાર લેેબરનીા ƒૂપાર ચિલેયોનીી એચિલેસાની; ગ્રીીનીીˆ અનીે લેુઇશાામૂ બેઠƒ પાર લેેબરનીા ડુવાલે લેેની; નીોથીમ ઇસ્ર્ટી બેઠƒ પાર લેેબરનીા મૂોઈમૂા સાેમૂ; એસ્વિંન્ફલ્ડ અનીે હેરંગેે બેઠƒ પાર લેેબરનીા મૂેƒ’ƒર્ટીટનીી જોએની; ઇચિલેંગે અનીે ચિહચિલેંગ્ડની બેઠƒ પાર લેેબરનીા મૂહફૂઝ બસામૂ; બાનીેર્ટી અનીે ƒેમૂડેની બેઠƒ પાર લેેબરનીા ક્લાાƒક એનીી; લેેમ્બેથી અનીે સાાધુƒક બેઠƒ પાર લેેબરનીા અહમૂદ

મૂકિરનીા મૂાસાુમૂા; સાીર્ટીી એન્ડ ઇસ્ર્ટી બેઠƒ પાર લેેબરનીા ઉન્મૂેષ દેસાાઈ; સાાઉથી વાેસ્ર્ટી લેંડનીનીી બેઠƒ પારથીી ચિલેબરલે ડેમૂોક્રેેટ્સાનીા બેઠƒ પારથીી રોબટ્સામ, ગેરે ેથી ડેચિવાડ ˆૂંર્ટીાયા હતાા.

બેક્સાલેી અનીે đોમૂલેી બેઠƒ પારથીી ƒન્ઝવાેકિર્ટીવા પાાર્ટીીનીા ઉમૂેદવાાર ર્ટીરેલે, થીોમૂસા ફ્રેેડકિરƒ; વાેસ્ર્ટી સાેન્ટ્રલે બેઠƒ પારથીી સ્મૂોલે-એડવાડ્સામ, જેેમ્સા ર્ટીાƒુમૂા; đેન્ર્ટી અનીે હેરો બેઠƒ પારથીી લેેબરનીા ચિહરાણેી, ƒૃપાેશા; ક્રેોયડની અનીે સાર્ટીની બેઠƒ પારથીી ƒન્ઝવાેકિર્ટીવાનીા ગેેરેર્ટી, નીીલે રોબર્ટીટ; હેચિવાંગે અનીે રેડચિđજે બેઠƒ પારથીી ચિપ્રેન્સા, ƒીથી એન્થીોનીી જીત્યા હતાા.

મૂર્ટીટની એન્ડ વાૉન્ડ્સાવાથીમ, ગ્રીીનીીˆ એન્ડ લેુઇશાામૂ, એનીકિફલ્ડ અનીે હેરંગેે અનીે નીોથીમ ઈસ્ર્ટી સાચિહતાનીા મૂતાચિવાસ્તાારો જીત્યા હતાા. જ્યારે આં વાખાતાે તાેમૂણેે ƒન્ઝવાેકિર્ટીવ્સા પાાસાેથીી વાેસ્ર્ટી સાન્ે ટ્રલે 5.2% વાધુુ મૂતા સાાથીે અનીે સાાઉથી વાેસ્ર્ટી 2.7%નીા સ્વિંસ્વાંગે સાાથીે જીત્યા હતાા. ર્ટીોરી ઉમૂેદવાાર સાુસાાની હોલેે 811,000 વાોર્ટી મૂેળવ્યા હતાા જેે ƒુલે વાોર્ટીનીો 32.7% ચિહસ્સાો ધુરાવાે છેે. તાો શ્રીીમૂતાી હોલેે હેવારંગે એન્ડ રેડચિđજે, ક્રેોયડની અનીે સાર્ટીની, બેક્સાલેી અનીે đોમૂલેી, ઇચિલેંગે અનીે ચિહચિલેંગ્ડની અનીે đેન્ર્ટી એન્ડ હેરોમૂાં જીતા મૂેળવાી હતાી.

2016, 2021 અનીે હવાે 2024મૂાં મૂેયર તારીƒે ˆૂંર્ટીાયેલેા સાાકિદƒ ખાાનીે ઇસ્ર્ટી લેંડનીનીા ચિસાર્ટીી હોલેમૂાં તાેમૂનીી જીતાનીી ઘોોષણેા ƒરાયા બાદ ƒહ્યુંં હતાું ƒે "જેે શાહેરનીે હુંં પ્રેેમૂ ƒરુંં છેું તાે શાહેરનીી સાેવાા ƒરવાી એ મૂારા જીવાનીનીું સાન્મૂાની છેે. હુંં અત્યારે નીમ્રતાા અનીુભવાું છેું. મૂારા મૂાર્ટીે થીોડા મૂચિહનીા મૂુશ્ƒેલે રહ્યાા છેે. અમૂે નીોનીસ્ર્ટીોપા નીƒારાત્મૂƒતાાનીા અચિભયાનીનીો સાામૂનીો ƒયો હતાો પાણે મૂનીે ગેવામ છેે ƒે અમૂે તાથ્યો સાાથીે ભયભીતા જેવાાબ આંપ્યો હતાો. ત્રીીજી મૂુદતા મૂાર્ટીે ફરીથીી ˆૂંર્ટીાઈ આંવાવાું અનીે તાે પાણે ચિવાજેયનીા વાધુતાા મૂાચિજેમની સાાથીે તાે ખારેખાર સાન્મૂાનીનીી વાાતા છેે. આંજેનીો કિદવાસા ઈચિતાહાસા બનીાવાવાાનીો નીથીી, પાણે આંપાણેા ભચિવાષ્યનીે આંƒાર આંપાવાાનીો છેે."

તાેમૂણેે ƒહ્યુંં હતાું ƒે "છેેલ્લાા આંઠ વાષોથીી લેંડની ર્ટીોરી સારƒારનીી ભરતાી સાામૂે તારી રહ્યુંં છેે અનીે હવાે એƒ લેેબર પાાર્ટીી ƒેર સ્ર્ટીામૂમરનીા વાડપાણે હેઠળ ફરીથીી શાાસાની ƒરવાા મૂાર્ટીે તાૈયાર છેે. ઋચિષ સાુનીƒ પાાસાે જેનીતાાનીે પાસાંદગેી આંપાવાાનીો સામૂય આંવાી ગેયો છેે.

આંગેામૂી સાામૂાન્ય ˆંૂર્ટીણેી આંપાણેા દેશા મૂાર્ટીે મૂાત્રી નીવાી કિદશાાનીો મૂાગેમ જે મૂોƒળો નીહં ƒરે પારંતાુ સાાથીે સાાથીે તાે બોલ્ડ પાગેલેાં પાણે લેેશાે જેે લેંડનીવાાસાીઓ જોવાા

મૂાંગેે છેે."

તાેમૂનીા મૂુખ્ય હરીફ શ્રીીમૂતાી હોલેે સાાકિદƒ ખાાનીનીે તાેમૂનીી જીતા બદલે અચિભનીંદની પાાઠવાતાા ƒહ્યુંં હતાું ƒે "હુંં સાાકિદƒનીે સાખાતા મૂહેનીતા ƒરતાા પાકિરવાારો, મૂોર્ટીરˆાલેƒો અનીે મૂચિહલેાઓ મૂાર્ટીે જેવાાબદાર ગેણેવાાનીું ˆાલેુ રાખાીશા. હુંં સાાકિદƒનીે ચિવાનીંતાી ƒરુંં છેું ƒે અમૂારા બધુા ખાાતાર લેંડનીનીે વાધુુ સાારુંં બનીાવાે."

મૂેયરપાદ મૂાર્ટીેનીા મૂતાોનીી ગેણેતારી શાચિનીવાારે સાવાારે 9 ƒલેાƒે શારૂ થીઈ હતાી અનીે સાાંજેે 5 વાાગ્યે તામૂામૂ ઉમૂેદવાારો સાત્તાાવાાર જાહેરાતા મૂાર્ટીે ચિસાર્ટીી હોલેમૂાં હાજેર થીયા હતાા.

ચિલેબ ડેમૂનીા ઉમૂેદવાાર રોબ બ્લેેƒીએ ƒહ્યુંં હતાું ƒે "અમૂે લેંડનીમૂાં દરેƒ જેગ્યાએ અમૂારો વાોર્ટીશાેર વાધુાયો છેે અનીે લેાંબા સામૂય બાદ પ્રેથીમૂ વાખાતા ત્રીીજા સ્થીાનીે આંવાવાા બદલે ખાુશા છેીએ. ગ્રીીની પાાર્ટીીનીા લેંડની એસાેમ્બલેીનીા સાભ્ય ƒેરોચિલેની રસાેલેે મૂેયર પાદનીા ઉમૂેદવાાર ઝો ગેાબેર્ટીનીે પ્રેˆાર દરચિમૂયાની "đેƒ આંઉર્ટી" અનીે "સાૂયમનીું કિƒરણે લેાવાનીાર વ્યચિō" તારીƒે વાણેમવ્યા હતાાં.

અત્રીે ઉલ્લાેખાનીીય છેે ƒે લેંડનીનીા મૂેયર સામૂગ્રી રાજેધુાનીીમૂાં રહેતાા 8.9 ચિમૂચિલેયની લેોƒોનીું પ્રેચિતાચિનીચિધુત્વા ƒરે છેે અનીે તાેનીું બજેેર્ટી …20.4 ચિબચિલેયની છેે. લેંડનીનીા મૂેયર ટ્રાન્સાપાોર્ટીટ ફોર લેંડની (TfL) મૂાર્ટીે જેવાાબદાર છેે અનીે શાહેરમૂાં રસ્તાાઓ, પાોલેીચિસાંગે અનીે હાઉચિસાંગે પાર તાેમૂનીું થીોડું ચિનીયંત્રીણે છેે. લેંડની એસાેમ્બલેીનીા 14 સ્થીાચિનીƒ પ્રેચિતાચિનીચિધુઓમૂાંથીી એƒ અનીે લેંડનીનીા મૂેયરનીે જેવાાબદાર ગેણેનીારા 11 લેંડની વાાઈડ એસાેમ્બલેી સાભ્યોમૂાંથીી એƒ મૂાર્ટીે લેંડનીવાાસાીઓએ ગેુરુંવાાર તાા. 2 નીા રોજે મૂતાદાની ƒયુɖ હતાું.

લેેબર પાાર્ટીીએ ચિલેવારપાલેૂ ચિસાર્ટીી કિરજેની અનીે સાાઉથી યોƒકશાાયર મૂેયરલે રેસા, નીોથીમ ઈસ્ર્ટી મૂેયલેમર્ટીી તાેમૂજે ઈસ્ર્ટી ચિમૂડલેેન્ડ્સાનીી તાદ્દની નીવાી મૂેયલેમર્ટીી જીતાી.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States