Garavi Gujarat

્ેસટરનો કોરોનયનો ચેપનો દર ઘટ્ો, પણ ્ોકડયઉન 18મી સુધી રિેિે જ

-

લેસ્ટરના કોરોનાવાઈરસના ચેપના દરમાં સતત ઘ્ટાડો થતો રહ્ો છે, તો પણ લોકલ લોકડાઉન તો 11 દદવસ અમલમાં રહેશે, તે પછી જ તેના વવષે વનણ્ણય લેવાશે, એમ હેલથ વમવનસ્ટર મે્ટ હેનકોકે મંગળવારે જણાવયયં હતયં. તેમણે હાઉસ ઓફ કોમનસમાં કહ્ં હતયં કે ઈસ્ટ વમડલેન્ડસમાં સાત દદવસનો ચેપનો દર દરેક એક

લાખ વયવતિએ 135થી ઘ્ટીને 117 થયો છે. આ 13 ્ટકાનો ઘ્ટાડો સારા સમાચાર છે, પણ લોકલ લોકડાઉન ઓછામાં ઓછયં 18 જયલાઈ સયધી ચાલય રહેશે.

કોવવડ-19ના કેસમાં ભારે ઉછાળાના કારણે લોકલ લોકડાઉન લાગયં કરાયયં હોય તેવયં લેસ્ટર પહેલયં સથળ છે.

ગયા સપ્ાહે સકકૂલસ તેમજ આવશયક ના હોય તેવી

શોપસ બંધ કરવાનો આદેશ ગયા સપ્ાહે અપાયો હતો. હેનકોકે જણાવયયં હતયં કે, ગયા સપ્ાહે આ પગલાં લેવાયા તયારે એવયં જાહેર કરાયયં હતયં કે, આપણે 14 દદવસનો ડે્ટા જોવાનો છે, સમીક્ા કરવાની છે. આથી આગામી પગલાંની જાહેરાત 18મી જયલાઈએ કરાશે. દરવમયાન, જરૂર પડશે તો સસથવત અનયસાર વધય કડક પગલાં લેવાશે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom