Garavi Gujarat

ભારતીય અમેરરકર્ કમ્ોઝર વસધધાથ્થ ખોસલાર્ે તેમર્ી ડ્ામા સીરીઝ માટે એિોડ્થ

-

એનબીસી ડ્ામા સીરીઝ માટે અગાઉ એમી એવોિ્ય માટે નોશમનેટ ભારતીય અમેડરકન કમપોઝર શસધિાથ્ય ખોસલાને 'િીસ ઈઝ અમેડરકા' સીરીઝ માટે એએસસીએપી ્રિીન મયુઝક એવોિ્ય મળયો છે. 23મી થી 25 જૂન દરશમયાન યોજાયેલા વચયુ્યઅલ સેશલરિેિનમાં ખોસલા તથા અનય કમપોઝરોએ બહુમાન ્વીકકૃશત ભાષણો તેમના પોતાના ઘરમાંના ્ટુિીયોમાંથી આપયા હતા.

“િીસ ઈઝ અમેડરકા” સીરીઝમાં ટોલીનું પાત્ ભજવનારા રિીસ સુશલવાનને આપેલી

મુલાકાતમાં ખોસલાએ જણારયું હતું કે મને યાદ છે તયાં સુિી નાની ઉંમરથી હું ગીતો ગાતો હતો. દર રશવવારે નયૂજસગીની બગષેન કાઉનટીના શહંદુ મંડદરમાં ભજનો ગાતો અને આ રીતે ટોળા-પ્રેક્કગણ સમક્ ગાવાનું શિખયો હતો. તમારો પોતાનો અવાજ પામવા તમારે વેળાસર અને રહેલા જ જે કાંઈ કરવું પિે તે કરવું રહ્ં.

70ના દાયકામાં ખોસલાના માતાશપતા અમેડરકા આરયા હતા. શસધિાથ્યને નાની ઉંમરથી દાદાદાદીના ઉછેર માટે ભારત પરત

મોકલાયા બાદ ્ફરીથી ટીનએજર તરીકે અમેડરકા પાછા ્ફરેલા શસધિાથષે ગીટાર, માઉથ ઓગ્યન, હામયોશનયમ શસનથેસાઈઝર જેવા સંગીતના સાિનોમાં શનપુણતા મેળવી હતી.

2013ના નવેમબરમાં રહાઈટ હાઉસમાં દીપાવલનીની ઉજવણી વખતે ્ફ્ટ્ય લેિી શમિેલ ઓબામાના મયુશઝકલ ગે્ટ બનવાનું ગૌરવ શસધિાથ્ય ખોસલાને સાંપડું હતું. હાલમાં પત્ી અને સંતાનો સાથે લોસ એનજેલસમાં વસતા શસધિાથ્ય ખોસલા પેસનસલવેશનયા યુશનવશસ્યટીના બીએના સ્ાતક છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom