Garavi Gujarat

બોરિસ જ્ોનસનની વ્હાઇટ ્હાઉસ-જેવીની દૈનનક ટીવી પ્ેસ બ્ીરિંગની યોજનહા

-

વડાપ્રધાન બોરિસ જ્ોનસન અને નંબિ 10ના તાજેતિના કોિોનાવાઈિસ ડેઇલી પ્રેસ બ્ીરિંગસ લાખ્ો લોકોએ ટીવી ઉપિ જોયા પછી ્વે તેઓ અનુભવી બ્ોડકાસટિની મદદ લઇ વ્ાઇટ ્ાઉસ-શૈલીની દૈનનક ટીવી પ્રેસ બ્ીરિંગની યોજના નવચાિી િહ્ા છે. એ વડાપ્રધાનના પત્રકાિો માટેના બપોિે થતા ઓિ કેમેિા બ્ીરિંગસનું સથાન લેશે. ્ાલમાં વરિષ્ઠ નસનવલ સવ્વનટ તે ્ોસટ કિે છે અને પ્રશ્ો તથા જવાબોનું પ્રસાિણ થાય છે. વડાપ્રધાન જ્ોનસન માને છે કે આ અનભગમ "પાિદનશ્વતા અને નન્ાલસતાની સંસકકૃનત િજૂ કિશે". પ્રેસ બ્ીરિંગસ નંબિ 9 ડાઉનનંગ સટ્ીટના એક રૂમમાં કિાશે અને તે વ્ાઇટ ્ાઉસના બ્ીરિંગ રૂમની શૈલીમાં મીરડયા સયુટમાં િેિવાશે. ઓકટોબિમાં આ યોજનાઓ અમલમાં આવશે અને આ મન્નામાં બ્ોડકાસટિ માટેની ભિતી પ્રનરિયા શરૂ થશે તેમજ નનમા્વતાઓની એક ટીમ પણ લેવામાં આવશે.

ડાઉનનંગ સટ્ીટનો પ્રેસ બ્ીરિંગને ટેનલવાઈઝ કિવાનો નનણ્વય નવવાદાસપદ સાનબત થઈ શકે છે કેમ કે ટોની બલેિ અને ગોડ્વન બ્ાઉનના નનણ્વયનો અ્બાિોએ નવિોધ કયયો ્તો. ડાઉનનંગ સટ્ીટ સિકાિી કોમયુનનકેશન િદ કિવાની તૈયાિી કિી િ્ી છે અને જે તે નવભાગોને બદલે કેનબનેટ ઓરિસ પ્રેસને માન્તી આપશે અને સિકાિ 4,000 લોકોનો ઘટાડો કિશે. ચોક્કસ ટાઇટલસના પત્રકાિોને ્ાજિ િ્ેવા પિ પ્રનતબંધ મૂકવાના નવિોધમાં ગત િેબ્ુઆિીમાં િાજકીય પત્રકાિોએ ડાઉનનંગ સટ્ીટ બ્ીરિંગનો બન્ષકાિ કયયો ્તો.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom