Garavi Gujarat

પંજાબી સમુદાયના લોકોને દારૂની લતમાં મદદ મા્ટે નવું માર્ગદિ્ગન

-

પંજાબી સમુદાયના આલકો્ોલની સમસયાવાળા લોકો માટે નનષણાત પ્રોજેકટ સથાપવા અંગેની નવી માગ્વદનશ્વકા, આલકો્ોલ, ડ્રગસ અને જુગાિની ચેરિટી એક્ેરિયસ દ્ાિા જા્ેિ કિાઈ છે જેમાં માનચેસટિ મેટ્ોપોનલટન યુનનવનસ્વટી અને બનમિંગ્ામ યુનનવનસ્વટીના સંશોધકોએ મદદ કિી ્તી. તેમાં અનય સમુદાયોના લોકોને પણ દારૂની સમસયાઓ માટે ટેકો આપવા માળ્ું િજૂ કિાયું છે જે ્ાલની સેવાઓ સાથે સંકળાયેલા નથી.

આ પ્રકાિની પ્રથમ માગદશશીકા યુકેમાં પ્રનસધધ કિવામાં આવી છે અને તે વેસટ નમડલેન્ડસમાં િ્ેતા પંજાબી સમુદાય પિ આધારિત છે. માનચેસટિ મેટ્ોપોનલટન યુનનવનસ્વટીના િીસચ્વિ અને સોનશયલ િીસચ્વ એનડ સબસટનસ યુઝના પ્રોિેસિ સાિા્ ગાલવાણીની

આગેવાની ્ેઠળ તૈયાિ કિાયેલા અભયાસમાં પ્રો. ગાલવાનીએ જણાવયું ્તું કે, “લઘુમતી સમુદાયોમાં લોકોની ચોક્કસ જરૂરિયાતો અંગે સંશોધનનો અભાવ છે જે સંભવત: દારૂ અને અનય દવાઓનો ઉપયોગ કિી શકે છે. નવનવધ સમુદાયો અને લોકોને ટેકો આપવા વધુ ધયાન આપવાની જરૂિ છે."

અભયાસમાં દનષિણ એનશયન સમુદાયોમાં દારૂના વપિાશને લગતી સેવાઓ અને ્ાસ કિીને પંજાબી સમુદાયને સેવાઓ આપતી વ્તે સથાનનક સમુદાયો સાથે કેવી િીતે કાય્વ કિવું તે નવશે શ્ેષ્ઠ પ્રોજેકટ િજૂ કિાયો છે. એક્ેરિયસે 2016- 19 દિનમયાન પંજાબી સમુદાય માટે શાંનત પ્રોજેકટ ચલાવયો ્તો જેમાં જણાયું ્તું કે દારૂ સંબંધી નલવિની ગંભીિ પરિસસથનતઓ સાથે મધયમ વયના પંજાબી પુરુષો મોટી સંખયામાં એકસીડેનટ એનડ ઇમિજનસી નવભાગમાં સાિવાિ લેતા ્તા. શાંનતનો ઉદ્ેશ પંજાબી સમુદાયમાં આલકો્ોલની સમસયાઓ અને આલકો્ોલ સેવાઓ નવશેની માનયતા અને સમજણ વધાિવાનો છે.

અ્ેવાલના સ્ લે્ક, બનમિંગ્ામ યુનનવનસ્વટીના નસનનયિ લેક્ચિિ ડો. સુરિનદિ ગુરુએ જણાવયું ્તું કે, “પંજાબી સમુદાયમાં દારૂ પીવા બાબતે ભેદભાવ છે. પુરુષો વધુ માત્રામાં દારૂ પીવે એ સામાનય મનાય છે પિંતુ મન્લાઓ દારૂ પીવે તે ્િાબ માનવામાં આવે છે. એનાથી પરિવાિોમાં ટેનશન ઉભું થાય છે અને આવી મન્લાઓનો સમુદાય અને કુટુંબો નકાિે છે, તે બાબત શિમજનક ગણાય છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom