Garavi Gujarat

હવાના પ્રદૂષણના રજકણોથી બાળકોના ‘હા્ટ્ગ ્ટીશયુ’ને નુકસાન થાય છે

-

ટ્ારિક અને ઉદ્ોગો દ્ાિા િેલાતા ્વાના પ્રદૂષણમાંના ઝેિી સૂક્ષમ િજકણોથી વયસકો જ ન્ીં પિંતુ નાના બાળકોના હૃદયને પણ નુકસાન થતું ્ોય છે. આવા લોકસમૃદ્ઘ નેનોપાટશીકલ ્ાટ્વ ટીશયુને નુકસાન પ્ોંચાડી મીટોકોનડ્રીયામાં પ્રવેશતા ્ોય છે, પરિણામે ઉજા્વ ઉત્પનતિને અસિ થતી ્ોય છે. મેકનસકોમાં વસતા અને અકસમાતમાં મૃત્યુ પામેલા લોકોના હૃદયનો અભયાસ કિવા ઇલેકટ્ોન માઇરિોસકોપી તથા એકસિેનો ઉપયોગ કિાયો ્તો. અભયાસમાં જણાયું ્તું કે ત્રણ વષ્વ જેટલી નાની ઉંમિથી બાળકોના શ્ાસમાં નેનોપાટશીકલ જતાં ્ાટ્વ ટીશયુને નુકસાન થયં ુ ્ત.ું આવા નનેો પાટશીકલ ટ્ાિીક, કોલ પાવિ સટેશનો, નસમેનટ, આયન્વ એનડ સટીલ પલાનટમાંથી નીકળતા નેનો પાટશીકલ જેવા ્ોય છે. અભયાસમાં લેવાયેલા મૃતકોના ્ાટ્વના કોષોમાં ટાઈટેનનયમ, એલયુનમનનયમ સમૃદ્ઘ નેનોપારટ્વકલ પણ જણાયા ્તા.

લેંકસટેિ યુનનવનસ્વટીના બાબ્વિા મા્ેિે જણાવયું ્તું કે, ત્રણ વષ્વના બાળકના હૃદયમાં પણ આવા પ્રદૂષણની ્ાજિી દશા્વવે છે કે આપણે બાળપણથી જ હૃદયિોગના ઉદ્ભવના મૂળ ના્ી િહ્ા છીએ.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom