Garavi Gujarat

નોર્ધન્ધ ઇંગ્લેન્ડના હોટસ્ોટ્સમાં ચલે્નો દર ્ડઝન ગણો: ્લેસટરમાં ્ાખલે 140 કે્સ

-

નોર્ધન્ધ ઇંગ્લેન્ડના વિવિર શહેરોમાં કોરોનાિાઈરસના ચલેપનો દર ્ં્ડન અનલે સાઉથ ઇંગ્લેન્ડના શહેરો કરતાં પણ ્ડઝન ગણો િરારે છે અનલે આરોગ્ય અવરકારીઓએ ચલેતિણી આપી છે કે કોરોનાિાઈરસના કેસોની સંખ્યામાં િરારો થઇ રહ્ો છે. બીજી તરફ નિું ્ૉક્ડાઉન ટાળિા માટે નોર્ધન ઇંગ્લેન્ડની કાઉનનસ્ો સંઘર્ધ કરી રહી છે.

મંગળિારે ્લેસટરમાં ્ોક્ડાઉન ક્ડક ક્યા્ધ પછી પન્્ક હેલથ ઇંગ્લેન્ડ (પીએચઇ)એ જણાવ્યું હતું કે મોબાઇ્ ટેસટ ્યુવનટનલે ્યોક્કશા્યરમાં ્ોકોનલે િરુ ચલેપ ્ાગ્યો હોિાનું જણા્યું છે. ગ્લેટર માનચલેસટરમાં પણ સતર ઉંચુ હોિાનું માનિામાં આિલે છે. જોકે અવરકારીઓએ

િરુ સથાવનક ્ોક્ડાઉન થિાનો ભ્ય નકા્યયો હતો.

હેલથ એજનસીના તા. 1ના આંક્ડા મુજબ ગ્યા અઠિાડ્ડ્યલે ્લેસટરમાં 100,000 ્ોકો દીઠ કોરોનાિાઈરસના 140 કેસ હતા. પરંતુ વસટી ઑફ ્ં્ડન, કોન્ધિૉ્ અનલે ગ્ોસટરશા્યર સવહતની 11 કાઉનનસ્ોમાં આ દર 100,000 ્ોકો દીઠ એક કરતા પણ ઓછો હતો. બ્લે્ડફ્ડ્ધનો ક્રમ બીજો છે અનલે સૌથી િરુ 70 કેસ, બાનસ્ધ્ીમાં 55 કેસ, રોશ્ડલે્માં 54 અનલે બલે્ડફ્ડ્ધમાં 42 કેસ હતા. ઓલ્ડહામ, રોરરહામ, ટેવમસાઇ્ડ, ્્લેકબન્ધ અનલે કક્ક્ીઝમાં 30થી િરુ કેસ છે.

ગ્લેટર માનચલેસટરના મલે્યર એન્ડી બન્ધહમલે કહ્ં હતું કે ‘’તલેઓ િરુ ્ોક્ડાઉન ટાળિા માટે સખત મહેનત કરે છે.’’ PHE એ ્લેસટર અંગલેના અહેિા્માં કાઢે્ા તારણ મુજબ "બાળકો અનલે કામકાજ કરતા ્ોકોમાં નિા ચલેપની સંખ્યા મલેના અંતથી િરી રહી છે. ખાસ કરીનલે 19 િર્ધથી ઓછી િ્યના ્ોકોની સંખ્યામાં પણ િાઈરસના ચલેપનો િરારો નોંરા્યો છે.’’

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom