Garavi Gujarat

કોવવડને નાથવા વનવૃત્ત જવાનો મેદાનમાં

-

19 ફાટી નીકળ્ા બાદ વનવૃત્ત લશકરી જિાનો નાઈટીંગેલ હોસ્પિટલો બનાિિા, ઘરમાં સુરક્ીત રહેતા હજારો સંિેદનશીલ લોકોને ખોરાક અને દિાઓ પિહોંચાડિા, સમુદા્ોને તમામ પ્રકારની સમ્્ાઓનો સામનો કરિામાં મદદ કરિા સવહત વિવિધ પ્રકારના પ્રોજેક્ટસમાં પિોતાની મહતિપિૂર્ણ કુશળતાનો લાભ આપિી રહ્ા છે.

NHSના બહાદુર કમ્ણચારીઓની સાથે ભૂતપિૂિ્ણ લશકરી કમ્ણચારીઓએ મોબાઇલ ટે્ટ સાઇ્ટસ ગોઠિીને લક્રો સાથે આિતા હજારો લોકોના ટે્ટ સરળતાથી અને સલામત રીતે ક્ા્ણ છે. તેમાં ઘરી વિવશષ્ટ કુશળતાની જરૂર હતી જે વનવૃત્ત સૈવનકોએ તેમની લશકરી સેિાના િર્ષો દરવમ્ાન શીખી છે. સૈન્ આપિરને આરોગ્સંભાળ, વબઝનેસ કે સંગઠન ક્ેત્ે મહતિપિૂર્ણ કુશળતા આપિે છે.

કોવિડ-19 દરવમ્ાન ફ્રનટ લાઇન જોબસ, હોસ્પિટલોના વિભાગોને ફરીથી ડડઝાઇન કરિા, કોવિડ અને નોન કોવિડ દદદીઓની સહા્, નસષોને મદદ સવહત અન્ ભૂવમકાઓમાં NHS કમ્ણચારીઓનો મહતિપિૂર્ણ ભાગ રહેલા વનવૃત્ત સૈવનકોએ NHSને તેમની લશકરી કુશળતા અને અનુભિોનો લાભ આપ્ો છે. જે આ પિડકારજનક સમ્માં અમૂલ્ રહ્ો છે.

ઘરા ભૂતપિૂિ્ણ સૈન્ કમ્ણચારીઓ NHSમાં િેટરનસ મેનટલ હેલથ ટાંવઝશન, ઇનટરિેનશન અને લા્ેઝન સવિ્ણસ (TILS) અને િેટરનસ મેનટલ હેલથ કોમપલેકસ ટીટમેનટ સવિ્ણસ (CTS)થકી વનવૃત્ત જિાનોને આ સમ્ગાળા દરવમ્ાન િર્અ્ણુલ અથિા ફોન દ્ારા સિેા આપિી રહ્ા છે.

30 િવર્્ણ્ ભૂતપિૂિ્ણ સૈવનક જોશુઆ રા્ડરે િે્ટ આવફ્રકન ઇબોલા િા્રસના પ્રકોપિ દરવમ્ાન સીએરા વલ્ોન નજીકના કેરી ટાઉનના “રેડ ઝોન”માં િોલંટી્ર તરીકે કામ ક્ુંુ હત.ું

રો્લ આમદી મેડડકલ કોરના સભ્ તરીકે, તેમરે કોમબેટ મેડડકલ ટેક્ીશી્ન તરીકે કામ કરી ટોપિ ટેઇની અને એડલટ લન્ણર ઓફ ધ ્ર એિોડ્ણ મેળવ્ો હતો.

જોશુઆએ કહ્ં હતું કે “અમે

મેલેડર્ા અને ગે્ટોએનટાઇડટસ જેિા લક્રો ધરાિતા કનફમ્ણ અથિા શંકા્પિદ ઇબોલાિાળા દદદીઓની સારિાર કરી હતી. દદદીઓમાં ઇબોલા છે કે કેમ તે વનધા્ણડરત કરિા માટે અમે તેમને વટએજ અને ટે્ટ ક્ા્ણ હતા."

2014થી 2016 દરવમ્ાન ઇબોલોના કારરે સીએરા વલ્ોનમાં 11,325 લોકોનાં મોત અને 28,600થી િધુ કેસ થ્ાં હતાં. જોશુઆને ફક્ત 30 ડદિસ સુધી આ ક્ેત્માં કામ કરિાની મંજૂરી આપિિામાં આિી હતી.

તેરે કહ્ં હતું કે “હું તે દેશને ચાહતો હતો. તેમાં કેટલાક સુંદર ્થળો છે અને લોકો ખરેખર મૈત્ીપિૂર્ણ છે. રોગચાળાને કારરે થ્ેલો વિનાશ જોઈને દુ:ખ થ્ું. અમે ફક્ત રોગચાળા પિર ધ્ાન કેસનરિત નહોતું ક્ુંુ અમ ે અનાથાલ્ોની મુલાકાત લઇ દેશ માટે કંઈક બાંધિામાં મદદ કરી હતી.

જોશુઆએ ્ાદ કરતા જરાવ્ું હતું કે ‘’બાળકોને તેમના માતાવપિતાને િા્રસથી ગુમાિતા જોઇ તે હાલી ઉઠ્ો હતો."

2018માં સૈન્ છોડ્ા બાદ 12 િર્દી્ ડટ્ા અને 10-િર્દી્ લોલાના વપિતા જોશુઆ હિે ્ટેફડ્ણમાં વમડલેન્ડસ

પિાટ્ણનરશીપિ NHS ટ્ટના એક્ુટ મેનટલ હેલથ િોડ્ણમાં ટેઇની નવસુંગ એસોવસએટ તરીકે કામ કરે છે.

તેરે કહ્ં હતું કે “હું દરરોજ દદદીઓની શારીડરક સુખાકારીમાં િધુ શામેલ થાઉ છું, તેમને શાંત પિાડું છું, શારીડરક વનરીક્રો, ઇસીજી લોહીની તપિાસ િગેરે કરં છું.

"હું અઠિાડડ્ામાં એક ડદિસ કીલ ્ુવનિવસ્ણટીમાં જઉ છું અને સપટેમબરમાં માર બીજુ િર્્ણ શરૂ થિાનું છે."

જોશુઆના અનુભિો અને સૈન્ની કુશળતાએ તેને NHS તરફ દો્ષો હતો, ખાસ કરીને માનવસક આરોગ્ તરફ. તેરે કહ્ં હતું કે “મેં વિશ્વભરના વિવિધ ્થળોએ સ્થવતની માંગ મજુબ કામ ક્ુંુ છે. હું વિવિધ િાતાિરર અને નોકરીની ભૂવમકાઓને અનુરૂપિ થિા માટે ્િીકા્્ણ છું.

સૈન્માં તેરે નબળા માનવસક ્િા્્થ્થી પિીડાતા સૈવનકોને પિર જો્ા છે.

જોશુઆએ જરાવ્ું હતું કે “મેં ્ટેપિ ઇન હેલથ પ્રોગ્ામ દ્ારા NHSમાં પ્રિેશ ક્ષો છે, જે તેજ્િી રહ્ો છે. મેં જે ક્ું ુ તે બતાિિા હંુ સક્મ હતો અને મારા અનુભિોને ધ્ાનમાં લેિા્ા છે.

“ટેની નવસુંગ એસોવસ્ેટના પિદ માટે ઘરી ્પિધા્ણ હતી. હું મારી જાતને સાવબત કરિામાં સક્મ છું અને ખરેખર હકારાતમક પ્રવતસાદ મળ્ો છે.

"પ્રોગ્ામના પ્રથમ સમારોહમાં જ મેં આઉટ્ટેસનડંગ ઇમપિેકટ સીનસ જોઇનીંગ ધ NHS એિોડ્ણ માટે મને એિોડ્ણ જીત્ો છે"

જોશુઆ િધુ મુશકેલ સમ્માં દદદીઓની સારિાર કરિામાં મદદ કરી રહ્ો છે.

તમેરે કહ્ં હતંુ કે "અમે ખબૂ જ સરસ રીતે કરી રહ્ા છીએ. “જો આપિરે તાર અને અ્િ્થતાનો અનુભિ ક્ષો ન હોત તો, સતત ફેરફારો સાથે તે અસામાન્ રહ્ હશે. અમે અનુકૂળ થઇ ફેરફારો ક્ા્ણ છે. અહીં અમારા દદદીઓ પિર તેજ્િી રહ્ા છે. અમને અહીં સારી ટીમ મળી છે, વિવિધ કૌશલ્િાળા લોકોનું સારં વમશ્રર છે. અમે બધા એકબીજાને ટેકો આપિી અમારા દદદીઓ માટે શક્ તે બધું કરીએ છીએ."

જોશુઆ પિુરૂર્ોને સંકટમાં ટેકો આપિતી માનવસક ્િા્્થ્ ચેડરટી ‘મેન ્ુનાઇટ’માં પિર ્િ્ંસેિક રહી ચૂક્ો છે.

તેરે મેનટલ હેલથ ્ુકે માટે 500 એકત્ કરિા માટે ગ્ા િર્ષે હાફ મેરેથોન દોડી હતી. "આ મવહને હું તે જ ચેરીટી માટે જ્ટગીવિંગ થકી 100 માઇલ દોડી રહ્ો છું અને અત્ાર સુધીમાં 795 એકત્ ક્ા્ણ છે."

 ??  ?? માર્ચ્સ સ્ટેપના હટેલ્થ એવોર્સમાં, કરિયિ ટાંઝિશન પા્્સનિઝશપ હટેર ઓફ એમ્પ્ોયમેન્ શ્રી ્ોિટેન કેર્ અને NHS એમ્પ્ોય્ચ્સ ચરીફ એક્િ્યયુર્વ શ્રી રેનરી મોર્્સમિના હસ્ે આઉ્સ્ટેકનરંગ ઇમપે્્ ્ચરીન્ચ જોઇનીંગ ધ NHS એવોર્સ મેળવ્ા જોશયુઆ િાયરિ. આ ્ચમાિોહમાં ઝરિન્ચ ઝવઝ્યમ પણ ઉપકસ્થ્ િહ્ા હ્ા. (્મામ ્્ચવરીિ ્ચૌજનય: NHS એમ્પ્ોય્ચ્સ)
માર્ચ્સ સ્ટેપના હટેલ્થ એવોર્સમાં, કરિયિ ટાંઝિશન પા્્સનિઝશપ હટેર ઓફ એમ્પ્ોયમેન્ શ્રી ્ોિટેન કેર્ અને NHS એમ્પ્ોય્ચ્સ ચરીફ એક્િ્યયુર્વ શ્રી રેનરી મોર્્સમિના હસ્ે આઉ્સ્ટેકનરંગ ઇમપે્્ ્ચરીન્ચ જોઇનીંગ ધ NHS એવોર્સ મેળવ્ા જોશયુઆ િાયરિ. આ ્ચમાિોહમાં ઝરિન્ચ ઝવઝ્યમ પણ ઉપકસ્થ્ િહ્ા હ્ા. (્મામ ્્ચવરીિ ્ચૌજનય: NHS એમ્પ્ોય્ચ્સ)
 ??  ??
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom