Garavi Gujarat

તેજી લાવવા સરકાર યુકેના તમામ લોકોને 500 ના વાઉચસ્સ આપશે?

-

કોવિડ-19ના કારણે સૌથી િધુ અસર પામેલી દેશની હોસ્પટાલીટી અને રીટેઇલ ક્ેત્રને ઝડપથી ફરી સધધર બનાિિા માટે આિી તમામ કંપનીઓની પ્ોડક્ટસ કે સેિા ખરીદિા માટે ચાનસેલર ઋષી સુનક પાસે યુકેના તમામ પુખત િયના લોકોને 500ની રકમનું અને બાળકોને 250નું િાઉચસ્સ આપિા ભલામણ કરિામાં આિી છે. આ યોજનાનો અમલ કરાય તો સરકારને 30 વબવલયનનો ખચ્સ થશે.

રીઝોલયુશન ફાઉનડેશન વથંકટેનક દ્ારા તૈયાર કરાયેલી આ દરખા્તો અંગે ટ્ેઝરી વિભાગ સાથે િાતચીત થઈ છે અને ટ્ેઝરી વિભાગ દ્ારા તેનો અભયાસ કરિામાં આિી રહ્ો છે. આ યોજના અંતગ્સત િાઉચર ફક્ત હોસ્પટાવલટી અને રીટેઈલ જેિા કેટલાક પસંદ કરાયેલા ક્ેત્રમાં આશરે એકાદ િષ્સના સમયગાળામાં િાપરી શકાશે. તેના માટે

લોકોએ હાઇ્ટ્ીટની દુકાનોમાં રૂબરૂ જિું પડશે અને ઑનલાઇન ખરીદી કરી શકાશે નહીં. આિી યોજના ચીન, તાઇિાન અને માલટામાં અમલમાં મુકાઈ છે. સુનકે બુધિારે સંકટમાં મુકાયેલા અથ્સતંત્રની સ્થવત અંગેના "ઉનાળાના અપડેટ" પહેલાં, ટ્ેઝરીએ ટૂંકી અથિા મધયમ ગાળામાં સમાન યોજના શરૂ કરિાનો ઇનકાર કયયો હતો.

રીઝોલયુશન ફાઉનડેશન કહે છે કે તેનો વિચાર હંગામી ધોરણે VAT રદ કરિા અને સરકાર તરફથી વયવક્તઓને એકાદ િખત રોકડ – ભેટો આપિા કરતા સારો છે. જોકે વહાઇટ હોલમાં તે અંગે પણ વિચારણા કરિામાં આિે છે. અથ્સશા્ત્રીઓ જો કે તેને ઉપયોગી માનતા નથી. ચાનસેલર સુનક બુધિારે "વરિટનની રીકિરી સુરવક્ત કરિાની યોજનાના આગળના તબક્ાની રૂપરેખા આપિાના છે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom