Garavi Gujarat

વેસ્ટ મમડલેન્ડસ દ્ારા ‘શોવેલ રેડી’ યોજનાઓ મા્ટે વધુ 66 મમમલયન અપાશે

-

િે્ટ વમડલેન્ડસને િધારાનું 66 વમવલયનનું સરકારી ભંડોળ આપિામાં આવયું છે, જેથી 'શોિેલ રેડી’ યોજનાઓ દ્ારા આ ક્ેત્રની કોવિડ-19 પછીની રીકિરીમાં મદદ થઇ શકે. આ નાણાં, આ ક્ેત્રે બે અઠિાડડયા પહેલા ઇનફ્ા્ટ્ક્ચર યોજનાઓ અંગે રજૂ કરાયેલ સૂવચનો સીધો પ્વતસાદ છે જેથી ્થાવનક અથ્સતંત્ર ઝડપથી આગળ િધી શકે.

હાઉવસંગ કોમયુવનટીઝ અને લોકલ ગિન્સમેનટના ્ટેટ સેક્ેટરી રોબટ્સ જેવરિક આપેલી પુસટિ મુજબ 8 વમવલયનનું ભંડોળ િોડર્સકશાયરને ફાળિિામાં આિશે. િે્ટ વમડલેન્ડસ કમબાઈનડ ઓથોડરટી, ગ્ેટર બવમિંગહામ અને સોલીહલ એલઇપી, બલેક કનટ્ી એલઇપી અને કોિેનટ્ી અને િોડર્સકશાયર એલઇપી દ્ારા રજૂ કરાયેલી સૂવચમાં નિા રેલિે ્ટેશન અને અનય ટ્ાનસપોટ્સ ઇનફ્ા્ટ્ક્ચર, 5જી, ડડવજટલ અને ટેકનોલોજી બેઝડ પ્ોજેક્ટસ, લાઇફ સાયનસ અને અબ્સન રીનયુઅલ સવહતની યોજનાઓની વિશાળ શ્ેણી આિરી લેિામાં આિી

છે. ડબલયુએમસીએ હિે યોજનાઓની આખરી સૂવચ સરકારને મોકલિા ત્રણ એલઈપી સાથે મળીને કામ કરશે.

િે્ટ વમડલેન્ડસના મેયર એનડી ્ટ્ીટે જણાવયું હતું કે “આ નિીનતમ જાહેરાતનો અથ્સ છે કે િે્ટ વમડલેન્ડસને હિે ફક્ત ત્રણ ડદિસમાં સરકારનું 150 વમવલયનનું ભંડોળ પ્ાપ્ત થયું છે જેથી કોરોના િાઇરસ સામે પ્ાદેવશક અથ્સવયિ્થાને બચાિી શકાશે. મંગળિારે િડાપ્ધાને ડડલીમાં ‘નિા ડીલ’ની ઘોષણાઓ કરી હતી.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom