Garavi Gujarat

ગરીબીમાં જીવતા સેંકડો બ્રિટિશ આમમી કોમનવેલ્થ વેિરનસને િેકો આપવામાં સરકાર બ્નષ્ફળ

-

લેબરના શેડો ઇનટરનેશનલ ડેિલપમેનટ સેક્ેટરી અને એમપી પ્ીત કૌર વગલે જણાવયું હતું કે ગયા િષષે આતયંવતક ગરીબીમાં જીિતા વરિડટશ આમમીના 500 કોમનિેલથ િેટરનસને ટેકો આપિામાં સરકાર વનષફળ ગઇ હતી. વરિડટશ સશ્ત્ર દળમાં સેિા આપી ચૂકેલા લગભગ 6200 િેટરનસ કોમનિેલથ અથિા ભૂતપૂિ્સ કોમનિેલથ દેશોમાં સંપૂણ્સ ગરીબીમાં જીિી રહ્ા

છે. 2018માં, ગરીબીમાં રહેતા વરિડટશ સશ્ત્ર દળમાં સેિા આપતા કોમનિેલથના િેટરનસને યુકે સરકારે દરરોજ બે િખતનું ભોજન આપિા માટે પ્વતબદ્ધતા દશા્સિી હતી. જો કે લેબરના અહેિાલ મુજબ 500 જેટલા િેટરનસ, વિધિા મવહલાઓ અને વિધુરોને ભોજન મળતું નથી.

પ્ીત કૌર વગલે જણાવયું હતું કે ‘’આઘાતજનક છે કે યુકે સરકારના સમથ્સન વિના આપણા સશ્ત્ર દળના વનવૃત્ત સભયો ભારે ગરીબીમાં જીિી રહ્ા છે.

તેમણે આપણા દેશ માટે પોતાના જીિન જોખમમાં મૂકયા છે જે માટે અમે તેમના ખૂબ ઋણી છીએ.

આપણી સરકારે વનવૃત્ત થયેલા લોકો અને તેમના પડરિારોને બચાિિા હમણાં જ પગલું ભરિું જોઈએ અને તેમને તેમને જરૂરી સપોટ્સ આપિો જોઈએ.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom