Garavi Gujarat

ક્ાઇમ ગેંગસના ્ફોન િેબ્પંગ્થી પ૪ બ્મબ્લયન પાઉનડ જપ્ત, ૮૦૦ની ધરપકડ

-

યુકેની નેશનલ ક્ાઇમ એજનસી અને પોલીસે ડ્ગસ અને શા્ત્રોની હેરાફેરી કરતી ટોળકીઓના ફોન નેટિક્કના ટેવપંગથી ૮૦૦ જેટલા ગુનેગારોની ધરપકડ કરી છે, તો પ૪ વમવલયન પાઉનડની રોકડ, ૭૭ શ્ત્રો તથા ડ્ગસનો બે ટનનો જથથો જપત કરાયો છે.

નેશનલ ક્ાઇમ એજનસીના ઈનિે્ટીગેશન ડાયરેકટર વનકી હોલેનડે જણાવયું હતું કે ફોન ટેવપંગ કે હેડકંગથી જે તે ક્ાઇમ ગેંગમાં કાયદાપાલકની હાજરીની ગરજ સરી છે. વનકીના નાયબ મેટ હોનષેએ જણાવયું હતું કે, ફોન ટેવપંગ ઓપરેશન એફબીઆઇના ર૦૧૩ના શટડાઉન કરતાં પણ િધુ અસરકારક હતું.

પોલીસદળોએ દેશભરમાં દરોડા દ્ારા ૯૯ સામે ચાજ્સશીટ અને ૧૩ વમવલયન પાઉનડની રોકડ જપત કરી હતી. ્કોટલેનડની ગંભીર ગુના વનિારણ શાખાએ રપ વમવલયન પાઉનડનું પ્વતબંવધત ડ્ગસ, ૭ વમવલયન પાઉનડ રોકડ, શ્ત્રો દારૂગોળો જપત કરી પ૦ થી િધુ િોરનટ બજિણી કરી હતી. વિશિભરમાં ૬૦,૦૦૦થી િધુ િપરાશકારો તથા છ મવહનાના ૧પ૦૦ પાઉનડની િપરાશ ફીિાળા એનક્ોચેટનો ગેંગો દ્ારા િપરાશનો પદા્સફાશ થતાં ઘણા ગુના અને ગેંગો ઉપર ભીંસ િધી હતી. ગલુસે્ટરશાયરના બે ડ્ગ ડડલસ્સ એનડ્યુિેના અને કોન્સિેલના જેલભેગા કરાયા હતા. એનક્ોચેટમાં ઘૂસણખોરીની વિગતો નેશનલ ક્ાઇમ એજનસીએ આપી ન હતી. કેટલાક એનક્ોચેટ ફોન માવલકોનું પ્વતવનવધતિ કરતા જેએમડબલયુ સોવલવસટસષે જણાવયું હતું કે, ઘણી બધી જપતી ગેરકાયદે છે અને કોટ્સમાં ફોનની રજૂઆત પડકારને પાત્ર છે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom