Garavi Gujarat

ભારતીય- અમેરરકન રેપર રાજાકુમારીનું નર્ું સસંગલ ‘પીસ’

-

ભારતીય અમેરરકન રેપર અને ગીત લેવખકા રાજાકુમારીએ તેના નિા વસંગલ ‘પીસ’ દ્વારા લોકોને તેમના અંતઃકરણમાં સાચી શાંવતને પ્રોતસાવહત કરિાની ઇરછા દશાયુિી હતી. રાજાએ જણાવયું હતું કે, મારે મારી જાત તથા મારા પરરિાર ઉપર ધ્યાન કેનદ્ીત કરિા જીિનમાં શાંવત મા ેના રચનાતમક અવભગમના મંત્ર સાથે આ ગીત લખયું છે. કિોરન ાઇન કાળમાં આ ગીતનો િીરડયો બનાિાયો છે. સે ઉપર ઘણા બધા કમયુચારીઓ, સાથીદારોની હાજરી સંભાળિાની જિાબદારી પડકારરૂપ હતી. સોવશયલ રડસ નનસંગ, માસક પહેરિા, મારા પોતાનો મેકઅપ, હેર સ ાઈવલંગમાં ઘણી ચીિ જરૂરી હતી. આ િીરડયો એન ેલોપ ખીણ, માઉન બાલ્ડી અને રેપરના માતા-વપતાના ઘરની પાછળના રમણીય િાતાિરણમાં તૈયાર કરાયાનું પણ રાજકુમારીએ જણાવયું હતું.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom