Garavi Gujarat

પૂ. પ્રમુખસ્વામી મહવારવાજ જે્વા આદર્શ ગુરૂ મળ્વા તે આપણું સૌભવાગ્યઃ પ.પૂ. મહંતસ્વામી

બીએપીએ્સમાં ગુરૂપૂરણણિમાની ઓનલાઇન ઉજવણી

-

‘ ગુરુને સર્વોપરી માનીએ તો જ ભક્તિ થાય. ભક્તિમય જીર્ન બને એ જ આજના દિર્સનો સાર છે. પ્રમુખસર્ામી મહારાજ જેર્ા આિર્શ ગુરુ આપણને મળયાાં છે, એ આપણુાં સૌભાગય છે.

પ્રારબ્ધથી સુખ- િુ: ખ આર્ે, પરંતુ સર્ામીબાપાએ એર્ી સમજણ આપી છે કે, આપણે સુખ- િુ: ખમાાં સસથતપ્રજ્ઞ રહી રકીએ. ર્ત્શમાન કોરોના મહામારીનાાં કાળમાાં આપણે સોક્રયલ દિસ્ટસ્સાંગ, માસક પહેરર્ા સક્હતનાાં જે ક્નયમો છે, તેનાંુ પણ ચુસતપણે પાલન કરીએ. સહેજ પણ બેિરકારી રાખયા ર્ગર ક્ર્રેષ સજાગ રહીને વયક્તિગત અને સામુક્હક સર્ાસ્થય જાળર્ર્ા મા્ટે પ્રયત્નરીલ બનીએ.’,

એમ બી. એ. પી. એસ. સર્ાક્મનારાયણ સાંસથાના આધયાસ્મક ર્િા, પ્રક્ટ ગુરુહદર પ. પૂ. મહંતસર્ામી મહારાજે રક્ર્ર્ારે ઓનલાઈન ગુરુપૂક્ણ્શમા મહો્સર્ અાંતગ્શત જણાવયુાં હતુાં.

‘ મારા ગુરુ, મારુાં જીર્ન’ કે્દ્ીય ક્ર્ચાર સાથે આ ર્ષ્શનો ગુરુપૂક્ણ્શમા મહો્સર્ ઓનલાઈન યોજાયો હતો. સાથે જ ્ટીર્ી દ્ારા જીર્ાંત પ્રસારણ પણ થયાંુ હતાંુ. જેને કારણે ક્ર્શ્વભરમાાં ર્સતાાં લાખો હદરભતિોએ ઘરે બેઠાાં ગુરુપૂક્ણ્શમા ઉ્સર્નો લાભ પ્રાપ્ત કયવો હતો. આ પ્રસાંગે બી. એ. પી. એસ. સર્ાક્મનારાયણ સાંસથાનાાં સદ્ ગુરુ સાંતો પૂ. િોક્ટર સર્ામી, પૂ. કોઠારી સર્ામી, પૂ. ્યાગર્લ્લભ સર્ામી, પૂ. ઈશ્વરચરણ સર્ામી અને પૂ. ક્ર્ર્ેકસાગર સર્ામીજી તથા ક્ર્દ્ાન સાંતોનાાં પણ પ્રર્ચન થયાાં હતાાં.

‘ મારા ગુરુ મારુાં જીર્ન’ ક્ર્ષય પર ર્દરષ્ઠ સાંતર્ય્શ પૂ બ્રહ્મક્ર્હારીિાસજીએ જણાવયુાં કે ‘ મારા ગુરુ મારુાં જીર્ન’ આ કોઈ સૂક્તિ કે સૂત્ર નથી, પરંતુ ખરા અથ્શમાાં ગુરુપૂક્ણ્શમા ઉજર્ર્ાનો ધયેયમાંત્ર છે. સાચા ક્રષય મા્ટે મારા ગુરુ, મારુાં જીર્ન મા્ટે જીર્નમાંત્ર છે.

પછી એ ક્રષય જયાાં હોય ્યાાં, જે સાંપ્રિાયમાાં, જયારે તેને સાચા ગુરુ પ્રાપ્ત થાય છે ્યારે તે પોતાનુાં સર્્શસર્ કહેતાાં કે સમગ્ર જીર્ન અપ્શણ કરી િેતો હોય છે. ક્હંિુ ્ધમ્શમાાં ગુરુપૂક્ણ્શમાનો ક્ર્ક્રષ્ટ મક્હમા છે. આદિગુરુ ર્ેિવયાસજીનો જ્મદિર્સ છે. કેર્ળ ક્હંિુ ્ધમ્શમાાં નહીં, પરંતુ જૈન અને બૌદ્ધ ્ધમ્શમાાં પણ ગુરુપૂક્ણ્શમાનો ક્ર્ક્રષ્ટ મક્હમા છે.

કેર્ળ અધયા્મ જગતમાાં જ નહીં, પરંતુ લૌદકક જગતમાાં પણ પક્ચિમી િુક્નયામાાં એલેક્ા્િર ્ધ ગ્રે્ટ પોતાના ગુરુ ક્ર્રે ર્ાત કરતાાં હતા કે ‘ I love my parents because they brought me on to this earth, but I love my spiritual master more because He can carry me from this earth to heaven. ( માતા- ક્પતાને હુાં ચાહાંુ છાંુ, કારણ કે તેઓ મને આ પૃ્થર્ી પર લાવયા, પરંતુ જો સાચા, સક્ષમ, જ્ઞાની ગુરુ પાસે આ પૃ્થર્ી પરથી મને સર્ગ્શમાાં લઈ જઈ રકે એર્ી ક્ષમતા છે.)

આ જ ગુરુ પરંપરામાાં પ્રક્ટ ગુરુહદર પરમ પૂ. મહંતસર્ામી મહારાજ પણ કહે છે કે ‘ મારે કરુાં કરર્ાનુાં રહ્ાં નથી. પ્રમુખસર્ામી મહારાજ હજાર ર્ષ્શનુાં કાય્શ કરીને ગયા છે.’ એ્ટલુાં જ નહીં પ. પૂ. મહંતસર્ામી કોઈને ફોન કરીને કહે તો પણ એર્ુાં કહે છે કે, ‘ પ્રમુખસર્ામી મહારાજનાાં આરીર્ા્શિ છે’.

કોઈપણ કાય્શ થાય તો સતત કહે કે ‘ પ્રમુખસર્ામી મહારાજનાાં આરીર્ા્શિ છે.’

આ રીતે આપણી ગુણાતીત પરંપરાનાાં ગુરુજનો આપણને રીખર્ે છે કે ગુરુ જ પ્ર્ધાન છે. આપણો સાંપ્રિાય ગુરુપ્ર્ધાન સાંપ્રિાય છે. આર્ા ગુરુ મા્ટે માત્ર જીર્ન જ નહીં, સમગ્ર અસસત્ર્ સમપ્શણ કરર્ાની જરૂર છે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom