Garavi Gujarat

ગુજરવાતમવાં ગુરૂપૂરણ્શમવાની સવાદગીપૂણ્શ ઉજ્ણી

-

ગુજરાતમાાં ગુરુ પૂક્ણ્શમાના પાર્ન દિર્સે આશ્રમો અને ્ધાક્મ્શક સથળો પર ્ધામ્ધૂમથી ઉજર્ણી થતી હોય છે, પરંતુ આ ર્ષષે કોરોનાનુાં નિતર આર્તા મોરાદરબાપુના આશ્રમ અને બજરંગિાસ બાપુના આશ્રમમાાં સાિગીથી ઉજર્ણી કરર્ામાાં આર્ી હતી. જયારે જૂનાગઢમાાં ગીરનાર પર સૌથી ઊાંચે ક્બરાજતા ગુરુ િત્ાત્રેયની જગયા પર પણ જાહેર ઉજર્ણી રિ કરર્ામાાં આર્ી હતી.

તેમ જ સાિગીથી ઉજર્ણી કરર્ામાાં

આર્ી હતી.

કોરોના મહામારીના કારણે ભાક્ર્કજનોને ઘરે રહીને પ્રભુ-ગુરૂના ઓનલાઇન િર્શન કરર્ા, સૌના આરોગયની પ્રાથ્શના કરર્ા સક્હત પૂજાપાઠ કરર્ા ક્ર્ક્ર્્ધ ્ધાક્મ્શક સાંસથા, માંદિરો દ્ારા સાંિેરો આપર્ામાાં આવયો હતો. જેનુાં આજે ચુસત પાલન કરર્ા સાથે ક્રષયગણે ગુરુજન પ્ર્યેની ભાર્ના વયકત કરી હતી.

િાકોરમાાં શ્રીરણછોિરાયજી માંદિરમાાં િર્શનાથથીઓના પ્રર્ેર પર પ્રક્તબાં્ધ છે.

પરંતુ આજે ગુરૂ પૂક્ણ્શમા સક્હત પૂનમ ભરર્ા આર્નાર ભાક્ર્કજનોએ માંદિરની બહાર સોક્રયલ દિસ્ટ્સ સાથે ઉભા રહીને રાજા રણછોિનો જયજયકાર કયવો હતો. માંદિરના બાં્ધ દ્ારે રીર નમાર્ીને સૌએ ધર્જાજીના િર્શન કરીને મનોમન પ્રભુ િર્શનનો આનાંિ વયકત કયવો હતો.

.નદિયાિના સુપ્રક્સધ્ધ શ્રી સાંતરામ માંદિર દ્ારા ગુરૂ પુક્ણ્શમાના તમામ કાય્શક્રમ કરાયા હતા અને સાંપૂણ્શ માંદિર હાલ ભતિો મા્ટે બાં્ધ કરી િેર્ાયુાં છે.

માંદિરમાાં સેર્ા આપતા એક સેર્કને કોરોના પોક્્દ્ટર્ આવયા બાિ તાંત્ર દ્ારા માંદિર બહાર ક્્ટેઇનમે્્ટ ્ોનના બોિ્શ મારી િેર્ાયા છે. જેના કારણે ભતિોએ સાંતરામ રોિ પરથી જ ્ધોળી ધર્જાના િર્શન કરી શ્રી સાંતરામ મહારાજના આક્રર્ા્શિ મેળવયા હતા. ક્જલ્લાભરના માંદિરો આજના દિર્સે બાં્ધ રહ્ા હતા. ભતિોએ ઘરે બેઠા ભગર્ાનની પુજા કરી હતી અને કોરોનાની મહામારીથી મુક્તિ મળે તેર્ી પ્રાથ્શના કરી હતી.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom