Garavi Gujarat

કેનાલના

-

ગુજરાતમાં વરષો બાદ પણ હજુ નમ્ષદા ્યોજના ની શાખા નહેરોના કામ પૂણ્ષ થ્યા નથી. કચછમાં પીવાના અને ક્સંચાઇના પાણી માટે પારાવાર મુશકેલીઓ વચ્ે પણ શાખા નહેરોનું કામ પૂરં થઈ શક્યું નથી. મુખ્ય પ્રધાન ક્વજ્ય રૂપાણીએ આ બાકી રહેતા નમ્ષદા શાખા નહેરના કામો ઝડપી પૂરા કરવા તંત્રને તાકીદ કરી છે. કચછ શાખા નહેરના ૩૫૭ દક. મી. પૈકી ૩૩૩ દક. મી. લંબાઈમાં કામો પૂરા થ્યાં છે, પરંતુ હાલમાં ૨૩૧ દક. મી. સુધી એટલે કે અંજાર તાલુકાના વરા્ષમેઢી સુધી જ નમ્ષદાનું પાણીનંુ વહન થઈ રહ્ં છે. મુખ્ય પ્રધાને કચછમાં નમ્ષદાના પાણી પહોંચાડવાના કામોની ક્વગતવાર સમીક્ષા માટે ગાંધીનગરમાં ઉચ્્તરી્ય બેઠક ્યોજી હતી જેમાં અક્ધક મુખ્ય સક્ચવ અને નમ્ષદા ક્નગમના વક્હવટી સંચાલક ડૉ. રાજીવ કુમાર ગુપ્ાએ પાવર પોઈનટ પ્રેઝટેશન દ્ારા કચછમાં નમ્ષદા ્યોજનાના નહેર માળખાના કામોની ક્વગતો રજૂ કરી હતી. કચછ શાખા નહેરના ૩૫૭ દક. મી. પૈકી ૩૩૩ દક. મી. લંબાઈમાં કામો પૂણ્ષ થઈ ગ્યા છે અને હાલમાં ૨૩૧ દક. મી. સુધી એટલે કે અંજાર તાલુકાના વરા્ષમેઢી સુધી પાણીનું વહન થઈ રહ્ં છે. આમ કચછ શાખા

Newspapers in Gujarati

Newspapers from United Kingdom